Beinthaa book and story is written by A K in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Beinthaa is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - Novels
by A K
in
Gujarati Fiction Stories
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE - 1 વિશાળ હોલ ની અંદર ટાળીઓ નો ગડગડાટ થઈ રહ્યો હતો, સ્ટેજ પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકો ની યાદી માં આજે એક નામ જોડાવા જઈ રહ્યું હતું, બધા લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટર મા રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગ્રાઉન પહેરયો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE - 1 વિશાળ હોલ ની અંદર ટાળીઓ નો ગડગડાટ થઈ રહ્યો હતો, સ્ટેજ પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકો ની યાદી માં આજે એક નામ જોડાવા જઈ ...Read Moreહતું, બધા લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટર મા રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગ્રાઉન પહેરયો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 2 રુદ્ર ઓબેરોય આરામ થી સૂતો હતો, પણ અચાનક તેની આંખો ખૂલી ગઈ તેણે તરત જ ફોન તરફ હાથ લંબાવ્યો અને જોયું તો 6 કૉલ આવેલા હતા, તેણે તરત જ ફોન ...Read Moreકરી ને જોયું, નામ જોતાં જ તેણે તરત કૉલબેક કર્યો, થોડીવાર રીંગ વાગી પછી સામે છેડે થી કોઈ એ ફોન રિસીવ કર્યો. “સોરી યાર, કાલ કામનો બહુ લોડ હતો એટલે સૂતો હતો અને ફોન પણ વાઈબ્રેટ પર હતો” રુદ્ર એ પહેલાં જ ચોખવટ કરતાં કહ્યું “દસ મિનિટ છે તારી પાસે જો એરપોર્ટ પર નહીં પહોંચ્યો તો તને ખબર જ છે
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 3 (આગળના ભાગમાં જોયું કે કાયરા મહેરા એક મશહૂર લેખક હોય છે અને તેનું હવે એક જ સ્વપ્ન હોય છે અને એ છે “BEST SELLING AUTHOR” નો એવોર્ડ મેળવવો, આ વચ્ચે ...Read Moreપ્રોડક્શન હાઉસ ના માલિક રુદ્ર ઓબેરોય નો બેસ્ટ ફ્રેન્ડ આરવ મહેતા આવે છે, છોકરીઓ માં પોપ્યુલર આરવ મહેતા એક બિઝનેસ ટાયકુન હોય છે અને હવે તે રાત્રે કલબમાં જવાનો પ્લાન બનાવે છે અને એ પહેલાં કાયરા પણ કલબમાં જવાનો પ્લાન બનાવી લે છે, સંજોગ કે સંયોગ એ તો આગળ જ ખબર પડશે) Rock N Club, મુંબઈ ની સૌથી મોટી કલબ
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 4 (આગળના ભાગમાં જોયું કે આરવ અને રુદ્ર કલભમાં જાય છે ત્યાં કાયરા અને ત્રિશા પણ આવે છે, આરવ તો છોકરીઓ સાથે વ્યસ્ત હોય છે પણ રુદ્ર અને ત્રિશા ની મુલાકાત ...Read Moreછે, આ વચ્ચે આરવનો ઝઘડો થઈ જાય છે અને રુદ્ર તેને બહાર લઈ જાય છે, આરવ નાનપણમાં જયાં ચા પીવા જતાં એ વિષ્ણુકાકા ની ટપરી પર જાય છે અને પોતાની જૂની યાદો વાગોળે છે, પણ આરવ એક કપ ચા એમનેમ ઢોળી નાખે છે એ કોઈને સમજાતું નથી) રાત્રે બાર વાગ્વા આવી રહ્યાં હતાં, આરવ બાલ્કની માં ઉભો હતો, રુદ્ર પણ
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 5 (આગળના ભાગમાં જોયું કે છોકરીઓ આરવની કમજોરી છે એમ વિચારીને આરવની સેક્રેટરી ડેઝી તેની કંપની સાથે ચીટિંગ કરે છે પણ આરવ નો અસલી ચહેરો કોઈ સમજી શકે તેમ ન હતું ...Read Moreઆરવ પોતાના બિઝનેસમાઈન્ડ નો ઉપયોગ કરીને ડેઝી ને પણ પકડી પાડે છે અને જે ટેન્ડર તેના હાથમાંથી જવાનું હતું એ પણ મેળવી લે છે પણ આ વચ્ચે જ અંધારમાં એક અજ્ઞાત વ્યક્તિ એન્ટરી કરે છે જેના ઈરાદા તો હવે ખબર પડશે પણ તેનો નિશાનો અચૂક છે) અંધારામાં રહેલ એ વ્યક્તિની નજર બોર્ડના સેન્ટરમાં રહેલ હતી અને એ ફોટો હતો કાયરા