Premthi prem sudhi book and story is written by Chirag B Devganiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premthi prem sudhi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમથી પ્રેમ સુધી - Novels
by Chirag B Devganiya
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવના આથમતા સૂરજ પહેલા ખીલેલી સંધ્યાની કહાની.. અંત સુધી એક અકબંધ રહસ્ય સાથે સાચા પ્રેમની એક નાજુક ગલગોટાની કળી જેવી કહાની.. પ્રેમની એક બાજુએથી વર્ષો પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું મૃત્યુ કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે.. સરિતાના કાગળમાં લખેલું જયેશભાઇ વાંચે છે.. પ્રેમને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ કહાનીઓ લખાયેલી છે. "પ્રેમથી પ્રેમ સુધી" સાચા પ્રેમીઓની વાતો લખાયેલી છે, જ્યારે હાથમાં હાથ નાખીને અથવા આલિંગન આપતા જ્યારે સપના જોયેલા હોયતે સપના સાચા ના પડે તો એક સ્ત્રી કઈ હદ સુધી જઈ શકે છે. તે વાર્તામાં બતાવવાની
પ્રસ્તાવના આથમતા સૂરજ પહેલા ખીલેલી સંધ્યાની કહાની.. અંત સુધી એક અકબંધ રહસ્ય સાથે સાચા પ્રેમની એક નાજુક ગલગોટાની કળી જેવી કહાની.. પ્રેમની એક બાજુએથી વર્ષો પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું ...Read Moreમારું મૃત્યુ કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે.. સરિતાના કાગળમાં લખેલું જયેશભાઇ વાંચે છે.. પ્રેમને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ કહાનીઓ લખાયેલી છે. "પ્રેમથી પ્રેમ સુધી" સાચા પ્રેમીઓની વાતો લખાયેલી છે, જ્યારે હાથમાં હાથ નાખીને અથવા આલિંગન આપતા જ્યારે સપના જોયેલા હોયતે સપના સાચા ના પડે તો એક સ્ત્રી કઈ હદ સુધી જઈ શકે છે. તે વાર્તામાં બતાવવાની
પ્રકરણ-૨ તમારી તસવીર નથી પણ તમને દિલથી એક દિવસ પણ જોયા વગર સૂરજ આથમવા દીધો નથી. અભયની બાહોમાં હોવ તો પણ તમારો જ એહસાસ મનમાં ભમતો હોય છે. તમને છોડ્યા પછી તમારી હાલતનો વિચાર જ મને ...Read Moreમુકતો હતો. સરિતાબેન જંખવાય થતા બધી કહાની કહેતા હતા. જયેશભાઈ ચુપચાપ તેને જોઈ રહ્યા હતા. સંધ્યા ખીલી હતી તેના કિરણો બંનેના અસ્તિત્વ પર પડતા હતા. જયેશભાઈ આવો તેજસ્વી મોકો સરિતાને સ્પર્શવાનો મૂકે ખરા. સરિતાનો હાથ જયેશના હાથમાં હતો. સરિતા જયેશના હાથને પસવારતી હતી. જિંદગીનો ગ્રાફ ફરી પાછો ઉપર ચડી ગયો હતો. "આટલા વર્ષ કોઈ પત્ર નહીં, ફોન નહીં, કોઈ જ કોનેક્ટ
પ્રકરણ ૩ સવાર થઈ, આખી રાત એકબીજામાં સમાઈ ને સુતા હતા. વહેલી સવારમાં સરિતા તૈયાર થઈ ગઈ. નવી સાડી, ભીના વાળ, કોઈ નવ વધુ હજી કાલ જ પરણીને આવી હોય તેવી લાગતી હતી. જયેશભાઈ તો હજી ...Read Moreહતા. પાસે જઈને જગાડ્યા.. હજી તો સાત વાગ્યા હતા. આટલી વહેલી સવારમાં તો કોઈ દિવસ જાગ્યા નહોતા એટલે આંખ ખુલતી નહોતી પણ સરિતાને ભીના વાળમાં જોઈ એટલે ઉંઘ ઉડી ગઈ. સરિતાએ બાંધેલા ભીના વાળ ખોલી દીધા. બારી માંથી આવતા સૂર્યના કિરણ તેના વાળ માંથી ઉડતા પાણી માંથી પ્રવેશી જયેશના આંખોમાં મેઘધનુષ બનાવતા હતા. "ચાલ, આજ આપણે ફરી એ કાફેમાં જઈએ
પ્રકરણ-૪ હવે તો ઘરસંસાર ફરી માંડ્યો હતો એટલે ઘરના કામકાજ સરિતા જ કરતી હતી. આવતું ટિફિન બંધ કરાવી દીધું હતું હવે સરિતા જ રસોઈ બનાવતી હતીને જયેશને હેતથી જમાડતી હતી. ફરી કૂંપળ કહો તો કૂંપળ, નહીં ...Read Moreફરી વસંત જરૂર આવી હતી. સપના જેવી વાત સાચી પડી ગઈ હતી. આજ હજી સરિતા ઘરના કામ કરતી હતી. જયેશભાઈ બહાર બાગ દેખાય તેમ હિંડોળા પર બેઠા હતા. ઘણા દિવસથી છાપું હાથમાં લીધું નહોતું. આજ વખત મળ્યો હતો (કાઢ્યો હતો). છાપું બેવડું વાળેલું હતું ખોલ્યું મોટા અક્ષરે હેડલાઈન લખેલી હતી. અભય મહેતાનું ખૂન.. છાપું જૂનું હતું કેમકે થોડા દિવસથી છાપું આવતું નહોતું. જયેશભાઈને હરેરાટ
પ્રકરણ-૫ "આટલું સન્માન આપો છો, એટલું સન્માન કદી મને અભયએ આપ્યું જ નહોતું, બેશક મને ખુશ કરવાના બધા જ પ્રયાસ કરતો. કદાચ કરવા પડે એટલે...?" બેડ પર સુતા સરિતાબેન જયેશભાઈની છાતીના વાળમાં આંગળી ફેરવતા બોલતા ...Read Moreજયેશભાઈ સરિતાબેનના રેશમીવાળમાં હાથ ફેરવતા સાંભળતા હતા. તારા ગયા પછી હું સાવ બેબાકળો બની ગયો હતો, કશું સૂઝતું જ નહીં, શું કરવું.. તારો આવો જવાબ સાંભળી મને બહુ ઘાત લાગી હતી. હું મને પોતાને જ નહોતો સંભાળી શકતો. દારૂના રવાડે ચડી ગયો હતો.. રોજ પીવા જતો. ક્યારેક તો મારા કાફેમાં જ બેસીને પીય લેતો. આંખમાં લોહીના આંસુ આવતા હતા. તારા ગયા પછી