Rakta Charitra book and story is written by Rinkal Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rakta Charitra is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રક્ત ચરિત્ર - Novels
by Rinkal Chauhan
in
Gujarati Fiction Stories
હૂં હમેશાંથી એક સ્ત્રી ના સંઘર્ષ, બલિદાન, કોમળતા અને કઠોરતાને આવરી લેતી કથા લખવા માંગતી હતી. આ કથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, જાતિ, સ્થળ અને ઘટના સાથે સમાનતા સંજોગ માત્ર છે. પિતાના વચનને જાળવવા, સત્ય ને શોધવા, ન્યાય ખાતર પરિવાર સામે લડવા નીકળેલી એક યુવતી ની આ કથા છે. કરમની કઠણાઈ એ આ કોમળ યુવતીના હાથ હથિયાર ઉપાડવા તૈયાર થયા અને એના નસીબમાં લખાયું રક્ત રંજિત "રક્ત ચરિત્ર"
પિતાના વચનને જાળવવા, સત્ય ને શોધવા, ન્યાય ખાતર પરિવાર સામે લડવા નીકળેલી એક યુવતી ની આ કથા છે. કરમની કઠણાઈ એ આ કોમળ યુવતીના હાથ હથિયાર ઉપાડવા તૈયાર થયા અને એના નસીબમાં લખાયું રક્ત રંજિત "રક્ત ચરિત્ર"
"તમારા પિતા દર વર્ષે આ ઉત્સવમાં જોડાતા હતા, તમે પણ આવશો ને?" માધવર ગામના લોકો સાંજ ને આમંત્રણ આપવા આવ્યા હતા. ગામમાં દર વર્ષે જેઠ મહિનાની પાંચમ થી 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવતો. 44 વર્ષ પહેલાં અનિલસિંહ નો જન્મ ...Read Moreત્યારે એમના પિતા માધવસિંહ એ ગામની ભાગોળે આવેલી એમની જમીન ગામ લોકો માટે દાન આપી દીધી હતી.
3"એ વાત તો ઠીક છે કે મૂળજી હવે નથી રહ્યો, પણ તમે આમાં આટલા ખુુુશ કેમ થાઓ છો?" ભાવનાબેન હંમેશા આ ખૂન-ખરાબા થી દુર જ રહેવા માંંગતા હતાં, એટલે જ વર્ષો પહેલા એ જીદ કરીને કાયમ માટે ગામ છોડી ...Read Moreસ્થાયી થયાં હતાં."અરે ભાવના ખુશીની વાત તો છે જ ને, મૂળજીએ ગામવાળાનું જીવવું હરામ કરી દીધું હતું. એ પેલા મારો અને અનિલ નો દોસ્ત હતો પણ એણે દગો કર્યો અનિલ સાથે. સાંજ નખશિખ અનિલ જેવી છે, એણે આ ગામ માટે એ જ કર્યું છે જે અનિલ કરતો હતો. આજે મારો દોસ્ત જીવતો હોત તો સાંજ ને આ ઉંમરે હથિયાર ના ઉપડવા પડત, એ
4"તમે ચિંતા ના કરો માલિક, સાંજ જીવતી પાછી નઈ આવે શેર થી." એક માણસ સાંજ ના ઘરની બાર છુપાઈને ઘર પર નજર રાખતા ફોન પર બોલ્યો."એ છોકરી બચી ગઈ ને તો તું નઈ બચે."સામે છેડેથી ફોન મુકાઇ ગયો. ગામલોકો ...Read Moreસાંજની સ્વસ્થતાની પ્રાર્થના કરી રહ્યા હતા. 3-4 જણ સાંજ ને મારવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાજુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ આવી ચૂકી હતી, મહેશભાઈ એ એમની ઓળખાણ કામે લગાવી તાબડતોબ ડૉ.ને બોલવડાવી સાંજ નો ઇલાજ ચાલું કરાવડાવ્યો. સૂરજ અને શાંતિ ઓપરેશન થિયેટર ની બાર બેઠા હતાં, દેવજીભાઈ અને મહેશભાઈ પૈસાનો બંદોબસ્ત કરવા ગયા હતા અને શિવાની નિરજ જોડે કાઉંટર પર ફોર્મ ફિલ
"સાંજ હુ તને હંમેશા બોલ બોલ કરુ છું, તારા પર ગુસ્સો કરું છું. તું ઉઠ હાલ જ તારે જે કરવું છે એ કર, મે કીધું ને સાંજ ઉઠ. નઈ તો હુ ગુસ્સે થઈ જઈશ અને ક્યારેય તારા જોડે વાત ...Read Moreકરું." "હોસ્પિટલમાં પુર લાવશો કે શું ભાઈ?"