Hasta nahi ho bhag 1 book and story is written by પ્રથમ પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hasta nahi ho bhag 1 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હસતા નહીં હો! - Novels
by પ્રથમ પરમાર
in
Gujarati Comedy stories
શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક શાશ્વત અને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય! બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે
શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક ...Read Moreઅને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય! બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે
શીર્ષક:અર્ધનગ્ન સાધુની મજાક જોકે કોઈ જાણીતા કે અજાણ્યા સગાવ્હાલા ને ઘરે જતો જ નથી પરંતુ બિલાડી જેમ ઉંદરને ખાવા દોડે તેમ કોઈ વધારે પડતો મારા યજમાનપદને સ્વીકારવા અધીર થઈ જાય ત્યારે હું અતિથિ બનું છું. એવા ...Read Moreએક અતિ ઉત્સાહી યજમાનના ઘરે હું બાળપણમાં ગયેલો.તે યજમાનને ત્યાં ઈશ્વરની કૃપાથી અને યજમાનની ક્રિયાથી તેમને ત્યાં એક તોફાની,ગોલમટોલ છોકરો અવતરેલો. એ માત્ર તોફાની જ નહિ પરંતુ થોડો હરામી પણ ખરો! પોતે કરેલા કુકર્મોને જેવી રીતે અસુરો દેવોના અભિમાનનું નામ આપી દેતા તેવી જ રીતે આ યજમાનના ઘરે ઈશ્વરે ન
વિદ્વાન માણસો કહે છે કે આપણા જીવનમાં ત્રણ પ્રકારના સંબંધ હોય છે: પહેલો માણસનો માણસ સાથેનો સંબંધ,બીજો માણસ નો વસ્તુ સાથેનો સંબંધ અને ત્રીજો માણસ નો પોતાની જાત સાથેનો સંબંધ.પહેલા અને ત્રીજા સંબંધમાં જે માણસ નિષ્ફળ જાય એ જ ...Read Moreલેખક ની ઉપાધિ ધારણ કરતો હોય છે એમ મારું માનવું છે. આથી એ ન્યાયે અહીં હું બીજા પ્રકારના સંબંધનો કરૂણ(મારા માટે)અને હાસ્ય(તમારા માટે) પ્રસંગ રજૂ કરું છું. "હવે એની જે સ્થિતિ છે એના પરથી એવું લાગે છે કે એને ભંગારમાં નાંખી દેવી જોઇએ."મારા (પૂજ્ય) પિતાજી આદેશ આપ્યો.'મુજ મન રીત સદા ચલી આઈ, મેં જાઉં પર મુજ સાયકલ ના જાએ.' કવિતા ના
હાસ્યવાર્તા:થિયેટર મારી નોકરી ખાઈ ગયું!"વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,ચરે,ફરે,રતિ કરે,ગર્ભને ધરે,અવતરે,મરે." -સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા આજના માણસનું જીવન પણ આવું જ થતું જાય છે જીવન શક્ય બનતું જાય છે ના જીવન મૃત્યુ મંદિર સુધી પહોંચે એ ...Read Moreથોડો ઘણો આનંદ માણસ મેળવે તે માટે અનાદિકાળથી ઘણો પ્રલોભનો અથવા તો મનોરંજનના સાધનો પૃથ્વી પર છે: સુરા,સુંદરી,રતિક્રીડા,નૃત્ય ,સંગીત, રેડિયો-ટીવી ને થિયેટર!બસ આ થિયેટરમાં જ મને મારા અગમ્ય અને જેને અનેક જ્યોતિષીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તેવા ભવિષ્યની ચિંતા કેમ થઇ એની વાત આ લેખમાં કરવી છે."યાર,કંટાળી ગયા હવે સમરસમાં!જરાય મજા આવતી નથી." મારા એક કોઈક બીજા પર બેસી જાય તો તે
હું તો લેંઘો જ પહેરીશ! "હવે પરણાવવા જેવડો થયો ઘરમાં તો ઠીક બહાર જાય ત્યારે તો આ લેંઘા ને બદલે વ્યવસ્થિત કપડા પહેરતા શીખ તો સારું છે." લગ્નની કંકોતરી તૈયાર થઈ ગઈ હોય,બધા મહેમાન આવી ગયા હોય અને મંડપ ...Read Moreગયો હોય ત્યારે વરરાજો ના પાડે કે ના હું નહિ પરણું અને જેવા ચહેરા એ વરરાજાના માબાપ ના થાય એવા ચહેરે મને મારા મા-બાપે ઉપર નું બ્રહ્મવાક્ય કહ્યું.મને ઘરમાં કે બહાર (આમ તો કહેવું જોઈએ કે કંઇ પણ પહેર્યા વિના રખડવું ગમે પણ વિવેચકોના ડરથી નથી લખતો) માત્ર ને માત્ર એક,અખંડ અને સૌથી વધુ સુખદ વેશ પહેરવો ગમે અને તે છે