call center book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. call center is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોલ સેન્ટર - Novels
by kalpesh diyora
in
Gujarati Love Stories
મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો અને વિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.કેવા સવાલ પલવી?સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના
મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો ...Read Moreવિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.કેવા સવાલ પલવી?સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના
વાહ વાઇરસ આ તારું ટૂંકુંને ટચ મને પણ ગમ્યું.સાહેબ એક વાત કહું ,આ પલવી મેડમ મસ્ત છે. તમારી અને એની જોડી પણ જામે એવી છે.અલા તું તારું કામ કર ને સવાર સવારમાં.*********************************************ધવલ અને માનસીની વાત કરું તો ધવલ સીધો ...Read Moreછોકરો દેખાવમાં પણ ખાસ નહીં.જોઇને તમને તરત જ ગમી જાય એવું પણ નહીં પણ તમે તેની સાથે રહો તો તેના ભોળાપણને લીધે તમે પ્રેમમાં પડી જાવ.માનસીને ધવલ ખૂબ પ્રેમ કરતો હતો પણ માનસી સમક્ષ એણે કયારેય પ્રેમનો એકરાર કર્યો ન હતો. એવું નથી કે તે માનસીને પ્રપોઝ કરવા માટે ડરતો હતો. પણ કારણ બીજું કંઈક હતું.26 નવેમ્બરની રાત હતી. માનસી,ધવલ,અનુપમ
આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને મળવાનું થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.***************************આજે વિશાલ સર હતા નહિ ...Read Moreકામ પણ એટલું બધું ન હતું. વિશાલ સર હાજર હોઈ તો એક પછી એક ક્સ્ટમરના ફોન શરૂ જ હોઈ.ચાલ અનુપમ આજે આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ કામનો બોજ પણ આજ ઓછો છે.તમે બંને એકલા જશો અમને બંનેને સાથે નહિ લઇ જાવ.અમે ક્યાં તમને ના પાડી ચાલો એક સાથે જઈએ.અનુપમ સર મારે થોડું કામ છે.પાંચ મિનિટ પછી જઈએ તો?હા,કેમ નહીં પલવી
ધવલ એવું ઈચ્છાતો હતો કે વિશાલસરના ચક્કરની વાત પાયલને ખબર પડી જાય તો પાયલ માનસીને તેની બાજુમાં કયારેય ફરકવા પણ નહી દે.અને તેનો હું લાભ લઈ માનસી સાથે લગ્ન કરી લઇશ.***************************************આજ શનિવાર હતો.બધા મેડીકોલ કોલસેન્ટરમાં પોતાનું કામ કરી રહ્યા ...Read Moreઓફિસમાંથી બેલ વાગ્યો.વાઇરસ દોડીને અંદર ગયો.બોલો સર કઈ કામ હતું?હા,પાંચ જ મિનિટમાં બધા મારી ઓફિસમાં હાજર થઈ જાય.અરજન્ટ એક મીટીંગનું આયોજન કરેલ છે.વાઇરસ જલ્દી દોડીને બહાર ગયો.ધવલ ક્યાં છે?બોલને તારે કામ શું છે?વિશાલ સરે પાંચ મિનિટમાં તેમની ઓફિસમાં બધાને બોલાવ્યા છે. કેમ કઈ થયું છે? તે અરજન્ટ મીટીંગ બોલાવી પડી.અનુપમ સર મને કંઈ ખબર નથી.વિશાલ સરે મને કહ્યું અને મેં
વાઇરસ ક્યાં છે? નામ લેતા જ તે ઓફિસમાંથી દોડીને બહાર આવ્યો.અમે બધા આઠ દિવસ માટે બેંગ્લોર જઈ રહિયા છીએ. અહીં ઓફીસ અને કોલ સેન્ટરનું તારે ધ્યાન રાખવાનું છે જેમ પહેલા તે રાખ્યું હતું તે જ રીતે.ઓકે વિશાલ સર..!!!************************સવાર પડી ...Read Moreહતી.ટેક્સીમાં બેસીને બધા જ એક પછી એક એરપોર્ટ પર આવી ગયા હતા.થોડીવારમાં બધા ટીકીટ કન્ફોર્મ કરાવી પ્લેનમાં બેસી ગયા.બેંગ્લોર જઇને જે રીતે વિશાલ સરે અનુપમને કહ્યું હતું,તે જ રીતે હોટલ લીલા પેલેસ બેંગલોર અમે પહોંચી ગયા.આજ નહી,પણ કાલથી અમારી મિટિંગ શરૂ થવાની હતી.હોટલ લીલા પેલેસ બેંગ્લોરની એક શાનદાર હોટલ છે,આજુબાજુનું વાતાવરણ પણ તમારું મન મોહતી કરી દે તેવું છે,આ હોટલમાં