dariyana petma angar by Manoj Santoki Manas | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels દરિયાના પેટમાં અંગાર - Novels Novels દરિયાના પેટમાં અંગાર - Novels by Manoj Santoki Manas in Gujarati Novel Episodes (123) 2.1k 7.2k 7 દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનું આંદોલન ચાલુ કરી દીધું હતું. અડવાણી જેવા કદાવર નેતાઓ શહેર શહેર ફરી આંદોલનને વ્યાપક બનાવી રહ્યા હતા. ...Read Moreપર રાજનીતિ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે હું માતાના ઉદરમાં હતો. તારીખ 6 અને 7 વચ્ચેની રત્ન બે વાગે મારો જન્મ થયો હતો. સાલ 1992ની હતી અને દેશમાં નાજુક દોર ચાલતો હતો. મારો પરિવાર સંઘ સાથે સંબંધ ધરાવતો હોવાના કારણે પોતાના ધર્મ Read Full Story Download on Mobile New Episodes : Every Friday દરિયાના પેટમાં અંગાર - 1 (19) 557 1.8k દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનું આંદોલન ચાલુ કરી દીધું હતું. અડવાણી જેવા કદાવર નેતાઓ શહેર શહેર ફરી આંદોલનને વ્યાપક બનાવી રહ્યા હતા. ...Read Moreપર રાજનીતિ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે હું માતાના ઉદરમાં હતો. તારીખ 6 અને 7 વચ્ચેની રત્ન બે વાગે મારો જન્મ થયો હતો. સાલ 1992ની હતી અને દેશમાં નાજુક દોર ચાલતો હતો. મારો પરિવાર સંઘ સાથે સંબંધ ધરાવતો હોવાના કારણે પોતાના ધર્મ Read દરિયાના પેટમાં અંગાર - 2 (20) 740 1.7k (આ સ્ટોરી મારી આત્મકથા છે. મેં જે જોયું છે, અનુભવ્યું છે અને જે સાંભળ્યું છે એ અહીં હું લખી રહ્યો છું. હરેક ઘટના હું સચોટતાથી લખી રહ્યો છું. જ્યારે સત્ય લખવાની વાત આવે છે ત્યારે હું પાછો ક્યારેય હટ્યો ...Read Moreતો મારા જીવનમાં જે બન્યું છે અને જે જોયું છે કઈ લખવામાં મને જરાય ડર નથી લાગતો. લખવાની હિંમત હું કરું છું પ્રકાશિત કરવાની કે વાંચવાની હિંમત તમારી હોવી જોઈએ. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી સાહિત્ય સમાજ અને દેશનો અરીસો છે. અને તમે મારા લખાણને રાજનીતિ સમજીને હડસેલી નહિ દ્યો એની મને ખાત્રી છે.) Read દરિયાના પેટમાં અંગાર - 3 (13) 248 944 રાજનીતિ કે જે કે કઈ ઘટના બને છે એ તે સમયે મારી સમજ બહાર હતી. મને ત્યારે ક્રિકેટનો ખુબ શોખ હતો. 6 ધોરણ થી બોલિંગ શીખી ચુક્યો હતો. પપ્પા એ પણ મને બેટ લઈ આપ્યું હતું. ઘરે ભણવા બાબત ...Read Moreપણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું. રોજ કાકા અંગ્રેજીના સ્પેલિંગ આપતા અને રાતે એ સ્પેલિંગ મારે બોલવાના હોઈ. ઘણીવાર ન કર્યા હોય તો માર પણ એવો પડતો. ઘરના લોકોનો માર ખાવાથી જ આ શરીર મજબૂત થઈ ગયું છે(હા.. હા.. હા..). ભણવા કરતા મારુ ધ્યાન બાહર રખડવામાં અને ક્રિકેટમાં જ રહેતું હતું. Read દરિયાના પેટમાં અંગાર - 4 (14) 194 904 જીવનની ગતિ સ્થિર થઈ જાય તો કેવું સારું હોત...! પણ જો માણસ એક જગ્યા પર સ્થંભી જાય તો સમય તેને માત આપી પછાડી નાખે છે. સમયના ચક્ર સાથે તમારે દોડતું રહેવું પડે છે. બાળપણ, કિશોર, યુવાન અને અંતે બુઢ્ઢો ...Read Moreજીવનના વર્ષો હું સંઘર્ષ સાથે જ જીવ્યો છું. મનાઈ હોવા છતાં ક્રિકેટ રમવા જતું બાળપણ, પૂછ્યા વગર જ ઘરે થી કિશોરઅવસ્થામાં તળાવે નાહવા જતો હું. અને આ યુવાની છે. દિલમાં કોઈએ જગ્યા બનાવેલી, મિલનની ઘડીઓ ગણી ને દિવસો પસાર કરીને પણ માત્ર એની એક ઝલક પામવા અનેક કિલોમીટર દૂર તેને મળવા જતો હું.હાથમાં પોતાની કમાઈના પૈસા આવવા લાગ્યા એટલે થોડો Read દરિયાના પેટમાં અંગાર - 5 (14) 140 538 દશમાં ધોરણના પરિણામમાં મેં કશું ઉકાળી લીધું ન હતું અડતાલીસ ટકા પુરા હતા. આ ટકાનો ભાર ઉપાડી ઘરે આવ્યો ત્યાં ઘરના સભ્ય દ્વારા સરભરા કરવામાં આવી. હા, રસ્તામાં એક ગામના ઓટલા ઘસતા કાકા એ મને પૂછી પણ લીધું, " ...Read Moreકેટલા ટકા આવ્યા...?" મેં પણ ઉત્સાહ સાથે જ જવાબ આપ્યો, " પુરા અડતાલીસ..." કાકો વ્યંગમાં બોલ્યો," તો તું તારા બાપા ને કઈ કરી ન આપે..." આ શબ્દ મારા દિલમાં ખૂંચતા હતા. માણસ ની થોડી સફળતા પણ લોકો ને શૂન્ય લાગે છે. ત્યારે ખૂબ ચીડ ચડી મને આ ભણતર પર જ્યાં માત્ર ને માત્ર માર્ક જ દેખાય છે. પાઠ્યપુસ્તકો ક્યારેય માણસનું Read દરિયાના પેટમાં અંગાર - 6 (12) 80 322 થોડાક દિવસ મને ઘર ફાવતું ન હતું. ખુદને એકલો મહેસુસ કરી રહ્યો હતો. એ સમયે મારી કલમથી મારી માટે જ થોડુંક લખાય ગયું. એ આજે પણ હું ઉદાસ હોવું ત્યારે વાંચી નાખું છું. આમતો ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. ...Read Moreબક્ષીના બેબાક લેખો, તેની નોવેલ, આહ... પહેલી નોવેલ જોરદાર લખો છે... પડઘા ડૂબી જશે... ધર્મને સાવ નાગો કરી નાખ્યો છે એ માણસે. હરકિસન મહેતા નો અનેક નોવેલ, દિનકર જોષી ની બુકો, નવીન વિભાકરની રક્તથી લથપથ થતી બુકો. હજુ તો ઘણા લેખક છે આગળ જ્યાં જ્યાં જરૂર હોય એમ લખતો જઈશ. પણ હંમેશા મારા એક લેખે મને ખુબ હિંમત આપી છે. Read દરિયાના પેટમાં અંગાર - 7 (11) 70 350 તમે ક્યાં સુધી વાસ્તવિકતાથી વિમુખ થઈ શકો. તમારું ઘર લૂંટાઈ રહ્યું હોય ને તમેં શાંતિથી સુતા રહો..! ચાણક્ય પણ કહી ગયા છે કે નિર્માલ્ય પ્રજાનું પ્રતિનિધિત્વ નિર્માલ્ય જ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતા પોલિટિકલ મુવમેન્ટમાં મેં લખ્યું હતું... ગાંધીતારાઅરમાનોઆદેશમાબળેછે, ...Read Moreનવલાનોરતાનીરમઝટઅનેસંગીતનાસૂરસાથેએકઆનંદનોઅનેમાતાભગવતીનોઉત્સવપુર્ણથયો.અરેદોસ્તઆપણાદેશમાઉત્સવકયાપુરાજથાયછે.એકછોડીનેએકઆવ્યાજકરેછે.જુવોઆનવદિવસનોપર્વપુર્ણથયોકેએકદિવસનીદશેરા,જેમાંરાવણનાપુતળાનેસળગાવીઉદવવામાઆવેછે. હા,રાવણદહનઆદહનતોઆપણાપુર્વજોસદીઓથીકરતાઆવ્યાછે,કદાચઆપણાપછીઆવનારપેઢીપણકરશે.પણભ્રષ્ટાચાર,ગરીબી,બેરોજગારી,નબળીસ્વાસ્થ્યસેવા,વધતીજતીમોંઘવારીજેવાઅનેકકુતત્ત્વરૂપીરાવણનુંદહનક્યારેથશે?બાળકનાજન્મથીલઈતેમનામૃત્યુનાપ્રમાણપત્રસુધીલાંચઆપેનેજકામચલાવવુંપડેછે.પુરતાકાગળિયાહોવાછતાટ્રાફિકમેનનેએટલામાટેસોરૂપિયાનીનોટઆપવીપડેછેકારણકેઆપણનેકામમાંમોડુંથાયછે,અથવાઆપણનેએવુંલાગેછેકે'આલોકોનાચક્કરમાંકોણપડે,સોઆપીમામલોથાળેપડીજાય'મારીલેખોમાંઘણીવારકહ્યુંછેમે"ભ્રષ્ટાચારનોજન્મદાતાદેશનોનાગરિકજછે". યુવાનોબેરોજગારફરીરહ્યાછે,તેમનીલાયકાતયોગ્યકામમળતુંનથી,અનેમળેછેતોનીચાપગારમાંકામકરવુંપડેછે.વધુમાવધુચારપાંચહજારસેલેરીઆપેછે.આમોંઘવારીનાજમાનામાંચારપાંચહજારરૂપિયાથીકંઈરીતેપોતાનુંઘરચાલે?અંતેપ્રતિભાવાનયુવાનનુંટેલેટઆપણાદેશનેમળતુંનથીકેસારીનોકરીમાટેવિદેશગમનકરીજાયછે.આપણેજેવૃક્ષનુંજતનકરીમોટુંકર્યુંતેવૃક્ષબીજાદેશમાજઈપોતાનાફળઆપેછે.કારણકેઆપણીઆખોખલીસિસ્ટમ,યુવાનનીબુદ્ધિપ્રતિભાસાથેએકમજાકકરીજાયછે.નેતાઓએપોતાનીવોટબેંકસલામતરાખવાદેશમાજેઝેરફેલાવ્યુંછે.એકતરફભારતધર્મનિપેક્ષદેશબીજીબાજુજાતીઆધારિતકાયદાઅમલમામુકવામાઆવ્યાછે. અનેસાહેબગરીબી,આશબ્દએટલેસસ્તોથઈગયોછેકેકોઈમાણસપાનખાઈથુકીનાંખેએવીરીતેચુંટણીપુર્ણથયાપછીબોલાયછે.આએવોપ્રશ્નછેજેદરેકરાજકીયપક્ષપોતાનાચુંટણીએજન્ડામાસમાવીરાખેછે.પણકોઈજઆસમસ્યાનોહલકરતુંનથી.નેતાઓકહેછે"ભારતવરસોથીગરીબદેશરહ્યોછે" જ્યારેભારતનાલોકોવિકસીતદેશનાઉદાહરણઆપીપોતાનાદેશનીસ્થિતિવખોડીકાઢેછેત્યારેકહેવુંપડેછેકે"શુસરકારકેકોઈપક્ષજદેશનીનબળીહાલતસુધારીશકે?નહી,કદાપિનહી,દેશનાતમામનાગરિકનેઆબાબતપરતૈયારરહેલુંજપડે.તમેલોકોવિકસીતદેશના,તેમનીસિસ્ટમનાઉદાહરણઆપોછો,તેમનીસરકારનાપેટભરીવખાણકરોછોપણતમેકોઈદિવસતેદેશનાનાગરિકનીજેમદેશનેવફાદારઅનેજાગૃતરહ્યાછોખરા?તમેકોઈદિવસપોતાનીજાતીજ્ઞાતીકેસમુદાયથીપણઉપરદેશનેસ્થાનઆપ્યુંછેખરું?"આવાઘણાપ્રશ્નોછેજેમનુંસમાધાનમાત્રનેમાત્રપ્રજાનીજાગૃતિઅનેદેશપ્રત્યેનીવફાદારીછે.૧૯૪૫મામહાયુદ્ધનોવિરામથયોત્યારેસ્થિતિબહુકથળીહતી.યુરોપનાદેશોપોતાનુંઅસ્થિત્વખોઈબેસવાનાઆરેહતા,જાપાનપરબેમહાબોમ્બછોડવામાંઆવ્યા.જેનીવિપરીતસ્થિતિકેતેનુંરિએક્સનઆજેપણજોવામળેછે.૧૯૪૭માભારતકહેવાપુરતોઆઝાદથયોત્યારેભારતપાસેઇમારતો,ભવનોકેરેલમાર્ગહતો.યુરોપનાદેશોકરતાભારતનીસ્થિતિસારીહતીછતાપણઆજનીતારીખેગરીબઅનેવિકીસશીલદેશછેજ્યારેયુરોપઅનેજાપાનવિકસીતદેશછે.કેમઆટલોતફાવત,તેદેશોકરતાભારતપાસેકુદરતીભંડારપણવધુછેછતાગરીબીસામેલડવુંપડેછે.હુએટલુતોચોક્કસકહીશકેદેશનુંકમજોરકેસ્વાર્થીનેતૃત્વઅનેમાનસિકગુલામપ્રજાઆસ્થિતિમાટેજવાબદારછે. કોઈપણનેતાકેપક્ષરાજનીતિમાટેકેવોટમાટેઆજેગાંધીજીનુંનામસિતેરવરસથીબોલ્યાકરેછે.ગાંધીનીખાદીતોઅપનાવીપણતેમનીસાદગીકોણઅપનાવશે?તેમનેમહાત્માકહીબિરદાવ્યાપણતેમનીઆત્માનોઅવાજકોણસાંભળશે?ગાંધીજીએસ્વદેશીનોનારોઆપ્યોપોતાનાઅંતિમશ્વાસસુધીતેનુંપાલનકર્યું.આજેએજગાંધીનાદેશમાવિદેશીકંપનીઓનોરાફડોફાટ્યોછે.અેકઈસ્ટઈન્ડિયાકંપનીસામેલડવાબસોવરસલાગ્યાહતાતોઆજેસેંકડોકંપનીદેશમાધાકજમાવીબેઠીછેતેમનેકાઢતાકેટલીસદીઓલાગશે?ગાંધીકહેતાહતા"અંગ્રેજોનીસાથેસાથેઆદેશમાથીઅંગ્રેજિયતનેપણહાંકીકાઢવાનીછે."પણઆજેતેમનોનેતાઓસામેચાલીવિદેશીકંપનીનેઆમંત્રણઆપવાજાયછે.આવેઅમારાદેશમા,લુંટોતમનેખુલીછુટછે.તમેપણકમાવઅનેઅમારીરાજકીયજમાતપણકમાયદેશનુંજેથાવુતેથાય. ગાંધીનાસિદ્ધાંતોનુંતેમનાજકહેવાતાબગભક્તોએરાવણદહનકર્યુંછે.ગાંધીનીસાદાય,સ્વદેશપ્રેમ,તેમનીઇમાનદારીબાળીતેમનીરાખપરપોતાનીખુરશીરાખીનેઆજેનારાજકારણીઓબેઠાછે.અનેઆમંદબુદ્ધિવાળીપ્રજાપણતેમનીઅંધભક્તિકરવાલાગીગઈછે.અાલોકોનેયુવરાજનીએકસિક્સપરએકકરોડઆપવામાવાંધોનથીપણદેશનાખેડુતનેપોષણસમભાવઆપવાબજેટઓછુંપડેછે.પોતાનીદાવતમાંપાંચહજારનીથારીપીરસાયછે(એપણપ્રજાનાટેક્સનાપૈસે,યાદરાખજોભારતનોભિખારીપણટેક્ટભરેછે)પણહજારોનીસંખ્યામાંભુખ્યામરીજતાબાળકોમાટેએકરોટલાનીવ્યવસ્થાનથી.સાહેબચુંટણીલડીહતીગરીબીનાનામપરઆવીસત્તાહાથે,પોતાનામહેલોથઈગયા. મોંઘવારીએટલીવધીકેબસોરૂપિયામાંએકમાતાપોતાનુંબાળકવેચીપોતાનુંગુજરાનચલાવેછે.ત્યારેઅમુકનેતાઓએવીમજાકબનાવીનાંખેછે"અમેરિકામાંવાવાઝોડુંઆવ્યુંએટલેખનીજતેલનાભાવવધ્યા,આરાજ્યમાંદારુબંધીછેએટલેખનીજતેલપરટેક્સવધારવામાઆવ્યોછે.આજેભારતનાતમામનાગરિકપરટેક્સનોબોજએટલોવધ્યોછેકેનાછુટકેપોતાનીમહેનતથીકમાયેલઈમાનદારીનીઆવકછુપાવવીપડેછે.ચાણક્યનુંએકસુતરયાદઅપાવવુંપડે"જેદેશમાવધુપડતેટેક્સપ્રજાપરઝીંકવામાઆવેછેતેદેશકંગાલબનીજાયછે"આપણેપણએજદિશાતરફઆગળવધીરહ્યાછીએ.વિદેશીવસ્તુએટલામાટેખરીદવાનોઆગ્રહરાખેછેલોકોકે'તેસસ્તીમળીજાયછેકારણકેતેનાપરટેક્સનુભારણઓછુંહોયછેએટલેજઆજેદેશનીસ્વદેશીકંપનીઓમાથીમોટાભાગનીકંપનીપતનનાકિનારેછે. આતમામપ્રશ્નનુંનિવારણછેજાગૃતપ્રજાઅનેસ્વદેશીનેતૃત્વ.બાકીગાંધીઅનેકવારજન્મધારીઆવેતોપણઆદેશસુધરવાનોનથી.મારાહવેથીકેઅન્યનાકરવાથીકોઈજપરિવર્તનઆવવાનુંનથી.જેપરિવર્તનમાણસનાઅંદરથીઆવેછે,પોતાનીદેશપ્રત્યેનીફરજયાદઆવેછે,તમામમુસીબતસામેલડવાએતૈયારથાયછે,પાંચસોનીનોટનહીપણપાંચદેશમાટેનાસારાકામજોઈવોટઆપતોથશે,પોતેઆપેલટેક્સનોહિસાબમાંગતોથશે,પોતાનાદેશનેમહત્વઆપતોથશે,ત્યારેજઆભારતફરીવિશ્વફલકપરપોતાનીવિશ્વગુરુનીછાપઅંકિતકરીશકશે.ત્યારે"ગર્વ"થીનહીપણ"અભિમાન"થીબોલીસમારોદેશ,હામારોભારતદેશઆજેવિશ્વગુરુછે.મારોદેશકોઈભિખમંગોદેશનથીપણસંપુર્ણવિશ્વનાપેટભરનારોદેશછે. " (ક્રમશ:) Read દરિયાના પેટમાં અંગાર - 8 (11) 76 348 જ્યારે જ્યારે વિચાર મારા મગજમાં આવ્યા એ તમામ ને ડાયરીમાં લખી નાખ્યા. વધુ પડતા વિચાર મને હંમેશા આ દેશ અને દેશની પ્રજાના જ આવ્યા છે. વિશ્વગુરુ ભારત અનેક વિદેશી પ્રજાનો ગુલામ રહ્યો. લગભગ બરસો વર્ષ ગુલામ પછી આપણી માનસિકતા ...Read Moreસાવ ગુલાબ બની ગઈ છે. 2017 આરપાસ નો એક લેખ તત્કાલીન સ્થિતિ પર રજૂ કરું છું... કરીતાપણુંપ્રજાનું,તેરોટલાપકાવેછે, ડાઈવર્જનકરીરસ્તા,પ્રજાનેથકાવેછે. ભારતદેશવિવિધપાર્ટીઓથીભરેલોદેશછે.ભલેબધાનાએજન્ડાઅલગઅલગહોયપણધ્યેયતોબસએકજછેપ્રજાનેલુંટો.યોજનાઓબાયપાસકરીનેકેવધુપડતાટેક્સનાંખીને.આમજસીતેરવરસપસારથઈગયા.છતાકોઈનોંધપાત્રકાર્યથયુંનથી.હા,બુલેટટ્રેનનાપ્રોજેક્ટચર્ચામાંઆવ્યાઅનેજમીનસંપાદનવગરતેનુંખાતમુરતપણથઈગયું.શુઆજેખરેખરભારતએટલોસમયનોપાબંધબનીગયોછેકેતેનાઝડપીમુસાફરીનીજરૂરપડી? વિકાસનો,ગરીબીનોઅનેબેરોજગારીનોએજન્ડોબધાપક્ષપાસેરહ્યોછે.ભલેપછીએશાસકપક્ષહોયકેવિરોધપક્ષહોય.પણસત્તામાંઆવ્યાપછીએવિકાસફક્તચંદલોકોનોજકરતાહોયછે.જેતેમનાખાસહોયછે.ધારાસભ્યોકેસાંસદસભ્યોનીઆવકરાતોરાતવધવાલાગેછે.આવિકાસનથીતોબીજુંશુછે?અનેપક્ષવાદીઅંધલોકોએપોતાનાઆકાઓનીહામાંહાકહીકોઈદિવસવાસ્તવિકતાસ્વીકારીજનથી.જેકોગ્રેસસમયમાંઅનેકકૌભાંડથયાતેલોકોપણવિરોધપક્ષમાઆવ્યાપછીહિસાબમાંગવાલાગ્યા.શુકોગ્રેસદૂધજેવીસાફછે?બોફર્સ,યૂરિયા,કોલસા,કોમનવેલ્થઆવીતોઅનેકકૌભાંડતેનાનામેઅંકિતથયાછે.છતાતેલોકોનેહિસાબજોઈએછે.અનેભાજપવાળાવિદેશમાંથીબ્લેકમનીપાછીલાવવાનાહતા.ત્રણવરસથઈગયાહજુકોઈસમાચારઆવ્યાનથીકેઆનેતાનાઆટલારૂપિયાપાછાઆવ્યાછેઅનેતેનેસજાકરવામાંઆવીછે.છેલ્લાએકમહિનામાંકેટલીટ્રેનપાટ્ટાપરથીનીચેઉતરીકેઅકસ્માતથયોછતાતમેવિકસનારટણચાલુરાખોછો. પ્રધાનમંત્રિએજાહેરાતકરી"ગેસસબસીડિછોડવાની"પરિણામેઅનેકલોકોએતેનોત્યાગપણકર્યોજેઆવકાર્યછે.પણતમેએવીજાહેરાતકેમનકરીકે,"નેતાઓને(વિધાનસભ્યઅનેસાંસદસભ્ય)આપવામાઆવતીતમામસબસીડિઆજથીરદકરવામાંઆવેછે.તેમનાફાલતુખર્યાપરરોકલગાવીદેવાશે.એતમામલોકોનીસંપત્તિનીતપાસતટસ્થરીતેકરવામાંઆવશે"સાહેબજોઆટલુંકર્યુંહોતતોઆજેજાપાનપાસેથીલોનલેવાનીજરૂરનહોતીરહેવાની.પણઆવાકાયદાલાવેકોણ?પોતાનાપક્ષનાપણઆબાબતમાંસામેલહોયછે,પોતાનીસત્તાબરકરારરાખવાનીચુંનમવુંપડેછે. જ્યારેપ્રધાનમંત્રીએકહ્યું"આપણેબનેત્યાંસુધીપ્રેટ્રોલિયમનોઓછોઉપયોગકરવોજોઈએ.જેથીતેકુદરતનોભંડારપુરોનથીજાય"આવાતસાથેપણહુસહમતછુ.કારણકેનિર્ણયયોગ્યહતો.પણતેનીજપાર્ટીનાલોકોપુરાગુજરાતમાંબાઈકરેલીકાઢેએકેટલુંયોગ્ય?શુબધાઆદેશકેનિયમપ્રજાનેજપાલનકરવા.નેતાઓકેપોતાનાપક્ષનાલોકોમાટેકંઈજનહી.સાહેબપહેલાઘરનાસભ્યોસુધારોપછીપાડોશીસાથેવાતકરજો.લોકોએવિશ્વાસરાખ્યોહતોત્યારેસત્તાપામ્યાછોપણસીતેરવરસથીએવિશ્વાસનેદિલ્હીનીગટરમાંફેંકીદિધોછે.યાદકરવારહ્યાલાલબહાદુરશાસ્ત્રીનેઆસમયે.જ્યારેઅમેરિકાદ્વારાલાલરંગનાછેલ્લીકક્ષાનાઘઉંભારતમોકલવામાઆવતામદદમાટેત્યારેતેઘઉંનીનિમ્નગુણવંતાજોઈશાસ્ત્રીજીએઅમેરિકાનેપણનાકહીદીધીહતી.ત્યારેદેશમાઘઉંનીતંગીએટલેશાસ્ત્રીજીએ"સાતદિવસમાંએકદિવસઅન્નનાલેવુંએવીજાહેરાતકરી"પણજાણવાજેવીવાતએછેકે"પહેલાઆનિયમનુંશાસ્ત્રીજીઅનેતેનાપરિવારેપાલનકર્યુંહતું.પછીજતેનેદેશનેઆહ્વાનકર્યું".શુઅત્યારેકોઈનેતાઆવોમળેખરો? કરોડોરૂપિયાચુંટણીપ્રચારમાંવાપરેછેએક્યાંથીઆવેછે?શુતેબધાટેક્સભરેલાનાણાછે?નાભાઈના,આતોપોતાનાસ્વાર્થમાટેઆવાબેનંબરીલોકોનેપણપોષવાપડેછે.લોકોનેઆશાહોયછેપોતાનાપ્રતિનિધિપાસેકેથોડુકકામતોકરશેપણએકખુરશીમળતાતેનામિજાજબદલાયજાયછે.ઈમાનદારીનીખાધેલકસમોખુરશીનાપાયાનીચેદબાયક્યારનીમરીગઈછે.લોકશાહીક્યારનીઆદેશમાંથીઆત્મહત્યાકરીજતીરહીછે.હવેતોબસતેનાપડછાયાછે,જેચુંટણીસમયેજોવામળેછે.સુભાષબોઝસાચુકહેતાહતા"જોઆદેશનેઆઝાદીપછીલોકશાહીઆપવામાઆવીતોઆલોકોભ્રષ્ટબનીજશે".જેનુંપરિણામઆજેઆપણેભોગવીરહ્યાછીએ.અનેજોઆદેશહજુપણસુતોરહ્યોતોઆસત્તામોહીનેતાઓએવાએવાકાયદાલાવશેકેતમારેશ્વાસલેવાનોપણટેક્સભરવોપડશે. કેટલીયયોજનાઓઆવીગરીબીનાબૂદકરવા.છતાગરીબીનાબૂદથઈછેખરી?ના,નેતાઓનેજરસનથીગરીબીનાબૂદકરવામાં.જોગરીબીદુરથઈજશેતોતેકયામુદ્દાપરચુંટણીલડશે?આપ્રશ્નતમામપક્ષનેસતાવીરહ્યોછે.કરોડોનાખર્ચેસભાયોજવામાઆવી,મુદ્દોહતોગરીબીનાબૂદકરો.ગરીબીનોચિંતાત્યાંસુધીજહોયછેજયાસુધીસત્તાસુંદરીનેવરેનહી.બાકીપ્રજાતોછેજ"બેગાનાનીશાદીમાઅબ્બુલ્લાદિવાના".બિચારીપ્રજાછેતરાયછેવારંવાર.મારાભાઈવારંવારછેતરાયતેનેબિચારીનહીપણ"મહામુર્ખ"પ્રજાકહેવાય.જેનીબુદ્ધિપોતાનાપક્ષકેજાતીપુરતીજક્ષિમિતછે.તેનીપાસેભવિષ્યમાંશુપરિણામઆવશેતેનીજરાપણચિંતાનથી. દેશજરૂરબદલાશે,તમામદુષણોનાબૂદથશે,પરિસ્થિતિબદલાશે,સીમાવિવાદોપણશાંતથશે,પહેલાઆપણેઆપણીજાતનેબદલવુંજોશે,આપણીમાનસિકતાબદલવીજોશે,આપણેમફતમાલેવાનીદાનતનેદફનકરવીજોશે,છાસવારેથતાજાતીવાદીઝઘડાબંધકરવાજોશે,પોતાનાદેશમાબનતીસ્વદેશીવસ્તુનોવધુઉપયોગકરવોજોશે,જીદગીનોથોડોફ્રીસમયદેશમાટેખર્ચવોજોશે,ત્યારેજઅાદેશઆર્થિક,સામાજિકઅનેવૈશ્વીકસ્તરપરમજબૂતથશે,કોઈજાપાનકેઅમેરિકાપાસેહાથનહીફેલાવવોપડે.કોઈનેતાએકરૂપિયોપ્રજાનોચોરતાપણસોવારવિચારકરશે.અબધુશક્યછે,પણતમે,હુઆપણેબધાજાગૃતરહેશુતો.બાકીઆમજચાલ્યુંતો,આવનારપેઢીતમારાનામસાથેકાયર,સ્વાર્થી,માનસિકગુલામવિષેસણલગાવીદેશે.કોઈદિવસતમનેમાફનહીકરે,અનેજોતમારોઆઈતિહાસતેમનાવાચવામાઆવ્યોતોએલોકોઆત્મહત્યાકરીલેશેકેઆવા"મહામુર્ખલોકોનાઅમેસંતાનછીએ"હવેવિચારતમારેકરવાનોછે,તમારીઆવનારપેઢીનેતમારેભેટમાંશુઆપવું.એકશાંતઅનેસુલભજીવનકેભ્રષ્ટાચાર,ગરીબી,બેરોજગારી,આતંકવાદ,જાતીવાદથીભરેલોવિષનોપ્યાલો. (ક્રમશ:) Read દરિયાના પેટમાં અંગાર - 9 178 જોબપરથીઆવીગયો.સાંજનાસાતવાગ્યાહતા.ફ્રેસથઈટીવીચાલુકરુ.સમાચારનીતોવણઝારલાગીગઈ.આપક્ષનાઆગેવાનેઆપક્ષનાછુટાછેડાનાદસ્તાવેજપરહસ્તાક્ષરકર્યા.કારણએટલેજસામેઆવ્યુંવિધાનસભાનીટીકીટનમળી.એટલેબીજીપાર્ટીનોઝંડોલઈબહારઆવ્યાઅથવાઅપક્ષમાપોતાનીઉમેદવારીનોંધવી.જેહોયતેપણએકસીટપરમબલકઉમેદવારીફોમઆવતાએવુંલાગેછેકેઆલોકોનેસમાજસેવાનુકુતરુકરડીગયુંહોય. પાછળનાલેખમાંપણમેવાતકરીહતીહાઈકમાન્ડની.ઉમેદવારનક્કીકરવામાંસેન્સલેવામાઆવેછે.જેતેપક્ષનાકાર્યકરોજેતેઉમેદવારનેમજબુરકરવાઅનેટીકીટઅપાવવાહાઈકમાન્ડનાપ્રતિનિધિસામેરજુથાયછે.પણઘણીસીટપરમેજોયુંછેકેલોકોજેઉમેદવારપસંદકરેછેતેનેપાર્ટીટીકીટનથીઆપતીતેનીપાછળજેતેકારણહોયશકેપણવાતછેલોકોનાવિશ્વાસની.હાઈકમાન્ડનેપ્રજાપરવિશ્વાસનથીએવુંતારણલગાવીશકાય.હાઈકમાન્ડનેતો।ઉપરબેઠાબેઠાજકાર્યકરવાનુંહોયછેજમીનસ્તરપરકાર્યકરોરાતદિવસમહેનતકરેઅનેયોગ્યઉમેદવારનમળતાનાસીપાસથઈજાયછે.અથવાબીજાપક્ષમાસામુહીકરીતેજવાનુંએલાનકરેછે. ગુજરાતનીતમામસીટનાઉમેદવારનક્કીજછે.કંઈપાર્ટીનોક્યોચહેરોછેતલોકોસામેઆવીગયોછે.પક્ષનાહાઈકમાન્ડેપોતાનીભૂમિકાનિભાવીહવેવારોછેપ્રજાનો.પ્રજાકોનેવિજયબનાવશે.પક્ષનાનેતાનેકેજનતાનાચાહીતાચહેરાને?એતોઆમહિનાનીઅઢારતારીખેદિવાજેવુંથઈજશે.પણજેલોકોનેપક્ષનાઝંડાનિચેગદ્દારકહ્યા,લુટારાકહ્યા,ડાકુકહ્યાઆબધાનામઉપનામજેતેવ્યક્તિકેતેનાસમુહમાટેપ્રયોજ્યાતેવ્યક્તિકેતેસમુકતમારીપાર્ટીનાબેનરનિચેઆવીગયાએટલેદેશભક્તકેસમાજસેવકથઈગયા?ઉપરનારાજકારણઆપણાઘરમાંઆવીગયુંછે.સાસુવહુઆમનેસામેઉમેદવારીકરીકહ્યાછે.૨૦૧૪નીલોકસભામાંકાકાઅનેભત્રિજીસામેસામેહતા.જુઠીસમાજસેવાનોસ્વાંગએવોતોકરડીગયોછેકેપ્રજાકેમતદાતાનીકદરકરવામાંઆવતીનથી.માનવમુલ્યનુઅધપતનથવાલાગ્યુંછે. પહેલાજાતીવાદપરવોટમાંગતાહતા.હવેગાળીગલોચકરીનેમાંગીછીએ.સમયબદલાયોછેમાણસનહીયાદરાખજો.પુરીલુટારાનીજફોજછે.પ્રજાઅબુદ્ધનેતાનેમોજછે.કાલેજેલોકોગામનેઉલ્લુબનાવતાહતાતેવાલોકોપાસેઆજેઅબજોનીસંપતિછે.આટલીસંપતિક્યાંથીઆવીકંઈરીતેબનાવીઆવોપ્રશ્નકોઈકરતાજનથી.કારણકેપ્રજાડરપોકછે.અભણનેતાઓભણેલાયુવાનોપરતાંડવકરેછેછતાસમાજમૌનધારણકરીબેઠોછે.દેશનેલુટવામાટેજેવીપ્રજાનીજરૂરછેએતરફઆપણેઆગળવધીરહ્યાછીએ.હુએસ્તરપરઉભોછુજ્યાથીદેશનુંપતનઅનેનજીકનાસમયમાંઆવતીગુલામીજોઈરહ્યોછુ.ખટારાપાછળપણલખવામાઆવેછે“હેર્નધીમેવગાડમારોદેશસુતોછે” .હદછેહવેતોમોંઘવારીગમેએટલીવધેમારેતોઆપક્ષસિવાયક્યાંયમતનથીઆપવોઆવામેસેજફરતાથાય.ત્યારેબ્રિટનનાએકન્યુઝપેપરનુંટાઈટલયાદઆવ્યું“ભારતદેશગુલામબનવાનોજલાયકછે.”વાક્યખરુંપણછે.પક્ષવાદઘરકરીનેબેઠોત્યાંસુધીઆદેશનુંકશુજથવાનુનથી.એકનાનામુદ્દાપરબાપદીકરોમારવાનીઅણીપરઆવીજાયઆવીરાજનીતિનેધોયપીવીછે.સામાજિકમુલ્યનેનુકશાનકર્યાવગરથતીતંદુરસ્તલડાયએટલેરાજનીતિ.મારીપરિભાષાઆવીછે.બાકીતમનેજેયોગ્યલાગેતેકરો. સીતેરવરસથીઅમેઠીજેમનેપાસેછેતેરાહુલગાંધીપોતાનામતવિસ્તારનોવિકાસનકરીશક્યા.અનેગુજરાતમાંવાતકરેછેવિકાસથયોનથી.હાહુકહુછુવિકાસથયોનથી.તોપછીબીજારાજ્યનાલાખોલોકોરોજગારમાટેકેમગુજરાતઆવેછે.બીજીબાજુયુપીનાઉપમુખ્યમંત્રીનાવિસ્તારમાંભાજપસ્થાનિકસ્વરાજનીચુટણીમાછમાથીછબેઠકહારીગઈ.તોશુત્યાંભાજપનીલહેરનહોય?તેનીપ્રજાએકદાચકાર્યજોયાહશે.મનેગમ્યુંકેત્યાનાવોકોકાર્યજોતાથઈગયાઅનેગુજરાતમાંલોકોવેરનીરાજનીતિકરવાલાગ્યા.પાટીદારહોય,દલિતહોયકેઓબીસીસમાજહોયઆરાજ્યબધાનુછે.કોઈનાનામનોદસ્તાવેજનથીઅનેકોઈપણપણકોઈએકજાતીનામતથીજીતતોનથી.વિરોધકરોપણવેરભાવથીનહી.અનેસમાજસેવાકરોરાજનીતિનાનામથીનહી.રાજનીતિનીજ્યારેસમાજસેવાનોનકાબપહેરીનેઆવેછેત્યારેતેસમાજપતનતરફજઈરહ્યોછેતેમકહીશકાય.સમાજ,જાતી,ધર્મઅનેપક્ષનીઉપરપણએકસ્ટેજછેદેશ.આપણેજ્યારેપરવિરોધકરી,લડાયકરી,આંદોલનકરીએકેમતદાનકરીએત્યારેઆપણીસામેઆપણાદેશનુંમાનચિત્રહોવુંજોઈએનહીકેકોઈપણપક્ષનું.બસઆટલુંકરોઅનેપોતાનીદેશપ્રત્યેનીનૈતિકજવાબદારીસ્વીકારોદેશવિશ્વગુરુબનશે (ક્રમશ:) Read દરિયાના પેટમાં અંગાર - 10 94 ભારતે 14 ઓગસ્ટ 1947ની મધરાતે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. ભારત એક લોકશાહી દેશ જે દુનિયાનો સૌથી મોટો ડિમોક્રસી રાષ્ટ્ર બની સામે આવ્યો. ગૌરવની વાત કહેવાય કે આપણા સામે બીજો કોઈ મોટો આવો દેશ નથી જ્યાં લોકો દ્વારા શાસન ચાલતું ...Read Moreઉતપન્ન થયેલ ડિમોક્રસી શબ્દનો પુર્નજન્મ બ્રિટનમાં થયો. એ પછી અમેરિકામાં ડિમોક્રસીના મૂળ નખાયા. પણ આ શબ્દે એટલી પરિક્રમા કરી કે આજે ભારતમાં લોકશાહી હાંફતી હાંફતી મૃત અવસ્થામાં છે. આઇસીયુમાં ઓક્સિજનના બાટલા કે લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમ પર છે. આ બીમાર થયેલ લોકશાહી માટે જવાબદાર કોણ છે? ભારતના નેતાઓ કે પછી એમને નિર્વાચિત કરતી પ્રજા?જવાહરલાલ નેહરુથી લઈ રાજીવ ગાંધી સુધી અને અત્યારે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Manoj Santoki Manas Follow