×

વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં ...Read More

વર્ષાબેનને અર્પિતાના મબલખ રૂપને લીધે તેના શિયળની ચિંતા સતત સતાવતી રહેતી હતી. આસપાસના જમીનદારોના છોકરાઓ તો અત્યારથી જ તેના રૂપના ઘેલા થયા હતા. લગ્નનું માંગુ નાખી રહ્યા હતા. અને રાહ જોઇને ઉંમરની રીતે અર્પિતા પુખ્ત થાય પછી લગ્ન કરવા ...Read More

તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને આકર્ષક યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા ...Read More

અર્પિતાને લાગ્યું કે રચના ઇર્ષાળું છે. તેને મારી સુંદરતાની અને રાજીબહેનના સાથની ઇર્ષા આવી રહી છે. આવું કેમ બોલવું પડ્યું અર્પિતાએ મોં પર જ પૂછી લીધું. તેમના જેવો વેશ લીધો છે એટલે... રચનાના અવાજમાં ...Read More

અર્પિતાની સામે એક બીજા જ રાજીબહેનનો ચહેરો ખૂલી રહ્યો હતો. આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે. પણ કોઇને ખબર નહીં હોય કે બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે ...Read More

અર્પિતા હવે પછી શું કરવું તેના જુદા જુદા વિચાર કરતી ઘર પાસે આવી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો. આખું ગામ ઊંઘતું હતું. સારું થયું કે રસ્તામાં કોઇ મળ્યું નહીં. તેણે ઘરના ઓટલા પાસે આવીને જોયું તો ઘરને બહારથી ...Read More

તારી જુવાની તરફ તો જો. તને નાજુક ફૂલની જેમ સાચવીશ. કહીને મનાવતો હોય એમ શ્યામ તેના હાથ ઉપર હાથ મૂકવા ગયો. પણ અર્પિતાએ પોતાનો હાથ ખેંચી લીધો. શ્યામ તેને જોઇને લાળ ટપકાવી રહ્યો હતો. તને કોઇ વાતની ...Read More

મતલબ કે તું પણ મને આ ધંધામાં પડવા કહે છે શું એ સિવાય આપણું કોઇ બેલી નથી શું સુંદર છોકરીએ મજબૂરીમાં પોતાનું શરીર ચૂંથવા આપી દેવાનું નૈતિક રીતે નિર્ભય બની જીવવાનો અધિકાર આપણો નથી ...Read More

રચનાએ તેને અણસાર આપ્યો એ પરથી તેના નાકમાં નથ પહેરાવવાની રાજીબહેનની પૂર્વતૈયારીઓ સમજી શકાતી હતી. તેના માટે નવા કિમતી કપડાં, બ્યુટીપાર્લરવાળીને બોલાવવાની વાત અને તેને અપાઇ રહેલી સુખસુવિધાઓ રચનાની વાતને સમર્થન આપતા હતા. અને જ્યારે રચનાએ રાજીબહેનના બાથરૂમમાં તે ...Read More

રાજીબહેને પહેલા જ દિવસે ચાલાકીઓ કરીને અર્પિતાને પોતાના વશમાં કરી લેવાનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેના સેકસી અંદાજમાં ફોટા પાડી લીધા હતા અને નગ્ન સ્થિતિમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલે ડગલે ને પગલે તે સુરંગ બીછાવતી બાઇ હતી. ...Read More

તે ઘરે જવાને બદલે કેટલાક ખેતરો પાર કર્યા પછી ચાંદનીના અજવાળે એક ખેતર નજીક ઊભી રહી. આટલી રાત્રે તેણે મોટું સાહસ કર્યું હતું. તેની પાસે ત્રણ રાત હતી. એટલે આજે કામ કરવાનું જરૂરી હતું. તેણે જોયું કે થોડે દૂર ...Read More

હવે પછી વિનયને ક્યારે અને કેવા સંજોગોમાં મળી શકાશે એ તો તે પણ જાણતી ન હતી. અર્પિતાએ ઝટપટ કપડાં પહેર્યા અને ડાંગ લઇને ઊભી થઇ. વિનય કહે: હું મૂકી જઉં અર્પિતા મીઠું હસીને બોલી: મારા વ્હાલમ, તું ...Read More

ખરેખર! આ રાજીબહેન તો તારું જીવન બનાવી દેશે. મા, તને ખબર નથી એ મારું જીવન બરબાદ કરવા જઇ રહી છે.. એવું અર્પિતા બોલી શકી નહીં. પણ તેનાથી બોલાઇ ગયું: મા, રાજીબહેને તારા પર કોઇ ભૂરકી નાખી ...Read More

રાજીબહેનને માન્યા વગર છૂટકો ન હતો. તે અર્પિતાને એકદમ ભોળી માનતા હતા. તેના પર શંકા કરવા માટે કોઇ કારણ ન હતું. અર્પિતા, શું જરૂર હતી જાતે બધું કરવાની. મજૂર રાખી લેવાનો હતો. તને ખબર છે કે હવે તારે ...Read More

અર્પિતા તૈયાર થઇને રચનાની રાહ જોતી હતી ત્યાં રચના આવી પહોંચી. અને એને જોઇને ખુશીથી ઉછળી પડી: વાવ! ક્યા બાત હૈ! વેરી બ્યુટીફુલ! આજે તો આખું કેમ્પસ તને જોવામાંથી ઊંચું નહી આવે. સારું છે કે આપણી ગર્લ્સ કોલેજ છે. ...Read More

અર્પિતાને ફરીથી આવેલી જોઇ રવિકુમારના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હોવાથી તેમના ચહેરા ઉપર ખુશીનો ગુલાલ ઉડ્યો હતો. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેમની અપેક્ષા વગર એ જઇ પહોંચી હતી એટલે વધુ ખુશ હતા. સોરી સર, તમને હેરાન કરું ...Read More

રાત પડી એટલે રચના બાજુના બંગલામાં પહોંચી ગઇ. આજ સુધી તેણે ઘણા ગ્રાહકોને પોતાનું શરીર સોંપ્યું હતું. બધું તેના માટે સામાન્ય બની ગયું હતું. ગ્રાહક આવે અને પોતાની ઇચ્છા પૂરી કરીને જતો રહે. પણ આ વખતે તે અર્પિતાની ટિપ્સનો ...Read More

ચાલ હવે વધારે બોલવાનું રહેવા દે. બેશરમ! મારા રૂપની વાત આવે એટલે તું અટકતી જ નથી. અર્પિતાએ ચિડાવાનો અભિનય કર્યો. હું તને પોલીસની વાત કરવા આવી છું. અને એટલે જ આ દરવાજો બંધ કર્યો છે. તું કોઇ ...Read More

અર્પિતાને સાથે એમ કહેવાનું મન થઇ ગયું કે અસલમાં તો તેના શરીરના વધુ રુપિયા ઉપજાવવા તેના પર કોલેજક્વીન નો ટેગ લગાવવા રાજીબહેન આ બધો ખર્ચ કરી રહ્યા છે. પણ તે બોલી નહીં. હા..લી, તારી તૈયારી ...Read More

રાજીબહેન અત્યાર સુધી અર્પિતાને ભોળી અને અબૂધ છોકરી જ માનતા હતા. ગામડાની છોકરીઓ કોલુના બળદ જેવી હોય એને જેમ હાંકો તેમ ચાલતી રહે એવી માન્યતા હવે ખોટી પડી રહી હતી. તેમને અર્પિતાના તર્ક પર માન થયું. પણ એમ તે ...Read More

જો, રવિકુમાર તને તૈયારી કરાવી જ રહ્યા છે એ જનરલ નોલેજના પ્રશ્નો સૌથી છેલ્લે આવશે. સૌપ્રથમ આપણે પરિચય આપવાનો. પછી કેટવોક કરવાનું. કોઇ એક ગીત પર ડાંસ કરવાનો. અને બે-ત્રણ અલગ-અલગ ડ્રેસ પહેરીને અદા બતાવવાની. બસ બીજું શું કરવાનું ...Read More

અલી, તું તો કોઇ આર્ટ ફિલ્મમાં કામ કરવાની હોય એવી રીતે ગંભીર થઇને બેઠી છે... અર્પિતાએ તેને ઉત્સાહમાં લાવવા હસીને કહ્યું. તો શું કરું કાલે તેં કહ્યું કે બે-ત્રણ છોકરીઓ કોલેજક્વીન બનવા વધારે મહેનત કરી રહી ...Read More

વર્ષાબેન ઉપર તો આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ હતી. જે ખેતરના પાક ઉપર આખું વર્ષ કાઢવાનું હતું એ આધાર પણ છીનવાઇ ગયો. એક પછી એક ફટકાથી તે ચિત્તભ્રમની સ્થિતિમાં પોક મૂકીને રડવા લાગ્યા. બાળકોને ભણાવવાની ચિંતા, હરેશભાઇની દયાજનક ...Read More

અરે! એના માટે ગ્રાહક પાસે જવાની જરૂર નથી. હું તને આપી દઉં છું. અને મા આવે તો મારી સાથે મુલાકાત જરૂર કરાવજે. રાજીબહેને બાજુમાં પડેલું પર્સ ખોલતાં કહ્યું. મેમ, રહેવા દો. અર્પિતાએ ઊભા થઇ તેમના હાથ પર ...Read More

વાહ! તું તો હીરોઇન જેવી લાગે છે. તારે તો હીરોઇન બનવાની જરૂર હતી. અર્પિતા વીણાને પહેલી વખત એક નવા જ રૂપમાં જોઇ રહી હતી. રોજ એક કામવાળીના વેશમાં જોયેલી વીણા અને આજે સ્કર્ટ અને ટોપમાં ઊભેલી વીણા અલગ ...Read More

આજે તો ખુશીનો દિવસ છે. અર્પિતાના માથે કોલેજક્વીનનો તાજ હશે. અને પોતે બીજા નંબર પર આવી જશે. પ્રિંસિપલ રવિકુમારે પૂછાવાના હતા એ બધા જ સવાલના જવાબો આપી દીધા હતા. અને ડાન્સની ઠીક ઠીક તૈયારી કરી લીધી હતી. રચનાને પોતાના ...Read More

રચનાએ અર્પિતાના પગમાંથી હીલવાળા ચંપલ કાઢ્યા અને વીણાએ લાવેલી કીટમાંથી ટ્યુબ લગાવી માલીશ કરી. રાજીબહેને રૂ લઇ અર્પિતાનો ચહેરો સાફ કર્યો અને લોહી ટપકતું હતું ત્યાં દવા લગાવી. અર્પિતા પાસે લોહીનો વેપાર કરાવતા રાજીબહેન જાણે તેની સાથે લોહીનો સંબંધ ...Read More

અર્પિતાએ પર્સમાંથી નાનો અરીસો કાઢ્યો અને ચહેરા પર નજર નાખી. પોતાના જ નખથી ગાલ પર કરેલો ઉઝરડો રાજીબહેનના દિલ પર ઉઝરડા કરી ગયો તેનો અર્પિતાને આનંદ હતો. રાજીબહેનની બધી મહેનતને તેણે એક જ મિનિટમાં ધૂળધાણી કરી નાખી હતી. પોતાના ...Read More

રાજીબહેને પોતાના બેડરૂમમાં જઇ કોઇને ફોન કરી કાલે આવી જવાનું કહ્યું અને અર્પિતા વિશે વિચારવા લાગ્યા. આ છોકરીને મેં તેનું રૂપ જોઇને પસંદ કરી હતી. આજ સુધી આવેલી છોકરીઓમાં અર્પિતા રૂપનો કટકો છે. તેને જોઇને ભલભલા પુરુષોની રક્તવાહીનીઓમાં રક્તપ્રવાહની ...Read More

વિનયનું નામ સાંભળી અર્પિતા ચમકી. કોણ વિનય આ પેલા લાભુભાઇનો છોકરો. બહુ સીધો અને ભલો છે. સાચું કહું તો મને એ તારા માટે ગમી ગયો છે... હરેશભાઇની વાત સાંભળી અર્પિતા શરમાઇ ગઇ. તને ...Read More

રાજીબહેન મજામાં છે. મારું ભણવાનું સારું ચાલે છે. મેં કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ છેલ્લા દિવસે ઘરમાં પડી ગઇ એટલે ભાગ લઇ શકી નહી... ઓહો! હવે સારું છે ને હા મા! પગમાં મોચ ...Read More

અરે! વિનયબાબુ! ક્યાં ખોવાઇ ગયા સુંદરતાની મૂરત સામે ઊભી છે અને તું કોઇ સપનામાં ખોવાયેલો લાગે છે. સપનામાં લગન તો કરી રહ્યો નથીને અર્પિતાએ વિનયને વિચારોમાંથી ઢંઢોળ્યો. હેં.. વિનય વિચારોમાંથી બહાર આવી ચોંકી ગયો. ...Read More

અર્પિતાએ જમીને પોતાની બેગ તૈયાર કરવા લાગી. તેને થયું કે એ બે દિવસ ફરવા અને આનંદ કરવા આવી હતી. ત્યારે માના જીવનના દિવસો પૂરા થવાનો ભય ઊભો થશે એવું કલ્પનામાં પણ વિચારી ના શકાય. તેણે માના ચહેરા તરફ જોયું. ...Read More

અર્પિતાને થયું કે મા પોતે સ્વસ્થ હોવાના વહેમમાં છે. કઇ બીમારીએ તેનો ભરડો લીધો છે એ વાતથી અજાણ મા કેટલી નચિંત થઇને વાત કરી રહી છે. મારા કુંટુંબમાં સુખ લખાયું જ નથી. માને છોડીને પતિ વિદેશમાં જતો રહ્યો. ત્રણ ...Read More

વિનય જ્યારે અર્પિતા સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો ત્યારે પિતાએ નટુભાઇની છોકરી સાથે તેના લગ્નનું ગોઠવવા માંડ્યું એ કરતાં અર્પિતા માટે ના પાડી દીધી તેનો ઝાટકો તેને વધારે લાગ્યો હતો. અર્પિતાના માતા-પિતાના ચરિત્ર વિશે વાત કરીને લાભુભાઇએ વિનયને ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૬        જ્યારથી રાજીબહેને તેને અને રચનાને સાથે બે દિવસ ફરવા જવાની રજા આપી ત્યારથી અર્પિતાના મનમાં તેમના માટે શંકા ઊભી થઇ રહી હતી. અર્પિતાએ ગામ જતાં પહેલાં પોતાના રૂમનું નિરીક્ષણ કરી લીધું હતું. અને ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૭      અર્પિતાએ બહુ જલદી સમજી લીધું કે રાજીબહેનને હવે તેના પર શંકા ઊભી થઇ છે. અને એટલે જ તેના રૂમમાં ખુફિયા કેમેરા લગાવી દીધા છે. તે હવે પોતાના પર નજર રાખીને પળેપળની ખબર મેળવશે. ...Read More

હરેશકાકાના બારણાની કડી ખખડાવી પણ ધીમા અવાજથી લાલુ જાગ્યો નહીં. અર્પિતાને થયું કે જો લાલુએ રાત્રે દારૂ પીધો હશે તો સવારે પણ સરખા હોશમાં આવશે નહીં. આટલા અવાજથી તે જાગે એવી કોઇ શક્યતા નથી. થોડો પ્રયત્ન કર્યા પછી તે ...Read More

પોલીસની જીપ ધૂળ ઉડાડતી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ ગઇ. હેમંતભાઇને થયું કે પોતે પણ કોઇ શક્તિથી અદ્રશ્ય થઇ જાય. તેમના મનમાં અર્પિતાની બીક ભરાઇ ગઇ હતી. તેમને એટલી રાહત હતી કે વર્ષાબેન તેની સાથે છે એટલે અર્પિતા તેમની ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૧      વર્ષાબેન સવારે એકલા પડ્યા હતા. હેમંતભાઇ કંઇ કહ્યા વગર બહાર જવા નીકળી ગયા હતા. તેમણે વર્ષાબેનને એમ કહ્યું ન હતું કે તેમણે વિનયને પકડવા પોલીસને બોલાવી છે. હેમંતભાઇ હમણાં વર્ષાબેન સાથે આ ...Read More

હવે પથ્થર ફેંકશે કોણ? પોતે તો હેમંતભાઇના ઘર સુધી જઇ શકશે નહીં. કોઇ એવી વ્યક્તિને શોધવી પડશે જે હેમંતભાઇને ત્યાં નાખી આવવાની હિંમત કરી શકે અને વાત ખાનગી પણ રહે. અર્પિતાએ પહેલાં વિચાર્યું કે ફળિયાના કોઇ નાના છોકરા કે ...Read More

અર્પિતા ગામડાની ભોળી છોકરી જરૂર હશે પણ સમય અને સંજોગોએ તેને હોંશિયાર બનાવી દીધી લાગે છે. તેની દરેક હરકત શરૂઆતથી જ શંકાસ્પદ લાગી છે. તેનો બાથરૂમમાં નહાતો વિડિયો ઉતારી બ્લેકમેલ કરી અહીં ફસાવી દેવાનું બહુ મુશ્કેલ બન્યું નથી. પણ ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૪  અડધી રાત્રે લાલજીને જોઇ વર્ષાબેન ગુસ્સે થયા હતા. વર્ષાબેનને તો એમ જ લાગતું હતું કે લાલજી અડધી રાત્રે તેના સ્વાર્થ માટે પોતાના દરવાજે દસ્તક મારવા આવ્યો છે. વર્ષાબેનને તેણે ખાતરી આપી ત્યારે જ ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૫   અર્પિતાએ કોલેજમાં મીનાને કામ સોંપ્યું ત્યારે તેનાથી થશે કે નહીં એની ચિંતા હતી. આજે તેનો કોલેજમાં છેલ્લો દિવસ હતો. તેની યોજના પ્રમાણે જો આજના દિવસે કામ ના થાય તો તે નિષ્ફળ રહે એમ ...Read More

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૬  અર્પિતાને કલ્પના ન હતી કે હેમંતભાઇનો આ રીતે સામનો કરવો પડશે. તે હેમંતભાઇ સામે જવા માગતી ન હતી. તે પોતાને જોઇ પણ જાય તો ગામમાં એવું જાહેર કરી દે એમ હતા કે રૂપવતી ...Read More

રેડલાઇટ બંગલો   -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૭    અર્પિતા રવિકુમારનો સમય સાચવી શકે એમ ન હોવાથી રાજીબહેનને બોલાવ્યા હતા. રાજીબહેન માટે આ સ્થિતિ અપેક્ષિત ન હતી. રવિકુમારની રાતને રંગીન કરવાની જવાબદારી રાજીબહેન ઉપર આવી ગઇ હતી. તેમને ના પાડવાનું ...Read More

રેડલાઇટ બંગલો  -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૮ (અંતિમ)   અર્પિતાએ રેડલાઇટ બંગલામાં મીનાએ મોકલેલી છોકરી સાથે મોજ કરી હતી તેના ફોટા બતાવ્યા પછી હેમંતભાઇ નરમઘેંશ જેવા થઇ ગયા હતા. તેમણે અર્પિતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને એ ફોટા છુપાવવા કોઇપણ કિંમત ...Read More