taras book and story is written by S.S .Saiyed in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. taras is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તરસ - Novels
by S.S .Saiyed
in
Gujarati Fiction Stories
(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ઝાપાને બરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ. ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!ઠક ઠક ઠક. …!ઠક
(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ...Read Moreબરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ. ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!ઠક ઠક ઠક. …!ઠક
(પ્રકરણ બે)ચાર્લી બચવા માટે કઇ કરે એ પહેલા તો એ યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફંગોળી દિધો. અને તેની બીજીજ મિનિટે હવામા હાથ પગ ઉલાડતો ચાર્લી હવેલીના કંપાઉન્ડમા પથ્થરની બનેલી ફર્શ પર પટકાયો. ફટાક…જાણે કોઇ નાળિયેરની ...Read Moreફુટે તેમ ચાર્લીનુ માથુ ફુટ્યુ..તો તેના બંન્ને પગ ટુટી જવાના કારણે એક બીજાની વિપરીત દિશામા કઇક કઢંગી રીતે ફેલાઈ ગયા. મિચાઉ મિચાઉ થઈ રહેલી આંખો વડે તેણે ઉપર ટેરેસ તરફ નજર કરી તો પેલી યુવતી તેને તરફડતો જોઇ વિચિત્ર રીતે હંસી અને પછી અંધારામા ગાયબ થઈ ગઈ. નહી.! નહી..! બચાવ...! મને કોઈ
(પ્રકરણ ત્રણ) બાથરૂમમાં થી ફ્રેશ થઈને શર્લી બહાર આવી અને સુવા માટે પોતાના પલંગ પર જવાની તૈયારી કરી ત્યાંજ પલંગની બરાબર સામે આવેલ દિવાલ પર તેની નજર પડી અને તે ચોંકી ઉઠી. ત્યાં લાલ ...Read Moreલોહી જેવા રંગથી એક નાનકડુ ચિત્ર દોરેલુ હતુ..અને ચિત્રમા જાણે કોઇ વ્યક્તિ પહાડની ટોચ પરથી નિચે પડી રહી હોય તેવુ દર્શાવાયુ હતુ. અને તે ચિત્રની નિચે લખ્યુ હતુ….. - શર્લી….! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી ને ચાલી જા શર્લી ગભરાઈ ઉઠી..તેણે એક બહાવરી નજર આખાયે
(પ્રકરણ ચાર) ...Read More અને એ દ્રશ્ય જોતાજ શર્લીના મોઢેથી એક ભયંકર ચીશ નીકળી ગઇ. તેની આંખો સામે રાત્રે દિવાલ પર જોએલ પેલુ પહાડી વાળુ ચિત્ર તરવરી ઉઠ્યુ…..અને ચિત્રમા જે રીતે પેલી વ્યક્તિ પહાડી પરથી નિચે પડતી દર્શાવાઇ હતી બરાબર એજ રીતે અત્યારે ચાર્લી પહાડી પરથી નિચે ફેંકાયો હતો. શર્લી ડર અને ઘભરાટના કારણે ધ્રુજી ઉઠી અને તેના મોઢામાંથી ભયંકર ચીશ નીકળી ગઇ. તો ત્યા હાજર યુનિટના સભ્યોને
(પ્રકરણ પાંચ) સિગારેટનો એક ઉંડો કશ લેતા આકાશ ધુમાડો હવામા ઉડાડતા ચાર્લીના મોત વિશેજ વિચારી રહ્યો હતો ત્યાંજ તેને પાછળથી કઇક સળવળાટ સંભળાયો એટલે તેણે ચમકીને પાછળ નજર કરી અને એ સાથેજ તેનુ હ્રદય એક ધબકારોચુકી ગયુ. પાછળ ...Read Moreપર સુતેલ ચાર્લીની લાશ ધીરે ધીરે બેઠી થઈ રહી હતી. આકાશના હાથમાંથી સિગારેટ નિચે પડી ગઈ. .અને તે પાછળ ફરી મુઠ્ઠીઓ વાળીને ભાગવા ગયો પણ એ પેહલાજ બેઠી થઈ ચુકેલી ચાર્લીની લાશે વિજળીની ઝડપે આકાશના હાથનુ કાંડુ પકડી લીધુ. અને આકાશની સામે મુંડી ઘુમાવીને એ લાશ ખોખરા અને કર્કશ સ્ત્રીના