she said yes or no ? by Ankit Chaudhary શિવ | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels એની હા કે ના ? - Novels Novels એની હા કે ના ? - Novels by Ankit Chaudhary શિવ in Gujarati Horror Stories (579) 14.8k 27.2k 52 મેડ પડે તો હા અને ના પડે તો એની ના ! સાચું ને મિત્રો ? whatsapp :- 9624265491 instagram :- @ankit_Chaudhary_gj2 gmail :- iamsoankit@gmail.com માનગઢ ગામ ના ધનાધિપતી શિવરાજ ના એક ના એક કુંવર અરિહંત જે દેખાવે તો ...Read Moreહતો પણ એનું દિલ બઉ જ સાફ હતું. શિવવરાજ સ્વભાવે જેટલા ક્રૂર એટલો જ અરિહંત સ્વભાવે નિર્મળ. આ બંને બાપ દીકરો એક સિક્કા ની બે બાજુ જેવા હતા કેમકે પિતાજી ગામ લોકો ને ત્રાસ આપતા એનો હંમેશા અરિહંત વિરોધ કરતો. માનગઢ માં ધનાઢય હવેલી ધરાવનાર શિવરાજ તેમના પરિવાર અને ગામ થી એક રાજ છુપાયેલું હતું , જે હવે બહાર Read Full Story Download on Mobile Full Novel એની હા કે ના ? - 1 (54) 3k 5k મેડ પડે તો હા અને ના પડે તો એની ના ! સાચું ને મિત્રો ? whatsapp :- 9624265491 instagram :- @ankit_Chaudhary_gj2 gmail :- iamsoankit@gmail.com માનગઢ ગામ ના ધનાધિપતી શિવરાજ ના એક ના એક કુંવર અરિહંત જે દેખાવે તો ...Read Moreહતો પણ એનું દિલ બઉ જ સાફ હતું. શિવવરાજ સ્વભાવે જેટલા ક્રૂર એટલો જ અરિહંત સ્વભાવે નિર્મળ. આ બંને બાપ દીકરો એક સિક્કા ની બે બાજુ જેવા હતા કેમકે પિતાજી ગામ લોકો ને ત્રાસ આપતા એનો હંમેશા અરિહંત વિરોધ કરતો. માનગઢ માં ધનાઢય હવેલી ધરાવનાર શિવરાજ તેમના પરિવાર અને ગામ થી એક રાજ છુપાયેલું હતું , જે હવે બહાર Read એની હા કે ના ? - 2 (41) 1.5k 2.3k અરિહંત એના પિતા થી રિસાઈને ને ગુફા માં થઈને એક ખુફિયા રસ્તા ઉપર પોહચી ગયો હતો અને ત્યાં જઈને એને દરવાજો ખીલ્યો તો એની નજર મોટા લોઢા ના પલંગ ઉપર પડી ને એ ચોંકી ગયો હતો. હવે આગળ.................Whatsapp :- ...Read More:- @ankit_chaudhary_gj2Gmail :- iamsoankit@gmail.com ******************************* ભાગ - 2 અરિહંત જેવો જ દરવાજો ખોલે છે કે તરત જ Read એની હા કે ના ? - 3 (34) 1.2k 1.9k ગયા ભાગ માં જોયું કે શિવરાજ ખૂબ જ ડરી ગયો છે અને એનું રાજ ખુલી જશે એનો ભય એના મનમાં ઘર કરી ગયો હતો.બીજી તરફ અરિહંત નિયતિ ના પાછડ પાછડ ફરી વાર તહખાના સુધી પોહચી જાય છે. હવે આગળ.......... ...Read More ભાગ - 3 - રાજ નિયતિ નો ખેલ હવે શરૂ થવાનો હતો કેમકે તે અરિહંત ને પોતાની પાછળ પાછળ એ જગ્યા સુધી લઈ આવી હતી Read એની હા કે ના ? - 4 (38) 1.4k 2.3k નમસ્કાર હું અંકિત ચૌધરી ફરીવાર લઈને આવી ગયો છું એની હા કે ના? નું પ્રકરણ ૪ ❤️ ગયા સપ્તાહે આપડે જોયું કે નિયતિ એ પોતાના નવા નવા ખેલ રમી અરિહંત ...Read Moreપોતાની માયાજાળ માં ફસાવી દીધો હતો. અરિહંત હવે એની સાથે લગ્ન કરવા માગતો હતો , તેને પોતાના પિતાને પોતાના અને નિયતિ ના સબંધ વિશે વાત પણ કરી. શું શિવરાજ બંને ના લગ્ન નો સ્વીકાર કરશે ? જાણવા માટે વાંચો એની હા કે ના ? નો આ ભાગ.......... Read એની હા કે ના ? - 5 (39) 1.1k 2k વર્ષો થી છુપાયેલું રાજ અરિહંત ની આગળ ખુલી જાય તેવા સંજોગ બની ગયા હતા પણ રાજ આટલું જ જલ્દી ખુલી જાય તો શું નિયતિ એના મકસદ માં કામયાબ થાય ? નિયતિ નો આરોપ હતો કે અરિહંત ના પિતા શિવ્રરાજે ...Read Moreસાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી.... હવે આગળ....... **** ***** **** ***** ******* ******* ******* ***** એની હા કે ના ? - 5 નિયતિ એ લગાવેલો શિવરાજ પર નો દુષ્કર્મ નો આરોપ શિવરાજ માટે ઘણો જ દુઃખ Read એની હા કે ના ? - 6. (44) 824 1.5k ગયા ભાગ માં આપડે જોયું કે અરિહંત અને નિયતિ ના લગ્ન ની તૈયારી ઓ શિવ જી ના મંદિર માં થઈ ચૂકી હતી. પણ નિયતિ એક આત્મા છે તો મંદિર માં જઈ શકે નઈ તો આ લગ્ન કઈ રીતે થશે ...Read Moreનિયતિ શું નવો ખેલ રમશે ? જાણવા માટે વાંચો આ ભાગ - 6***** **** ********* ********* ********* ***** **** એની હા કે ના ? - 6 અરિહંત અને નિયતિ ના લગ્નશિવજી ના મંદિર માં થવા Read એની હા કે ના ? - 7 (37) 709 1.6k ગયો ભાગ :- આપડે જોયું કે નિયતિ અરિહંત ને પોતાની જાળ માં ફસાવી ને કાળા જંગલ માંથી ભૂતિયા હવેલી સુધી લઈ ગઈ હતી. હવે અરિહંત સાથે શું થવાનું છે એ તો ત્યાં જઈને જ આપણને ખબર પડશે.હું અંકિત ચૌધરી ...Read Moreવાર આપનું સ્વાગત કરું છું મારી મહકાથા " એની હા કે ના ? " ના આગળ ના અધ્યાય માં ?ભાગ - 7 - અરિહંત સાથે હવેલી પોહચતાં જ નિયતિ તેની સાથે પોતાની ફોઈ ના કક્ષ માં પોહચી જાય છે. અરિહંત આમ તેમ જોઈ રહ્યો હોય છે કેમ કે આજથી પહેલાં અરિહંત એ આટલો સુંદર કમરો ક્યાંય પણ જોયો નો હતો. Read એની હા કે ના ? - 8 (38) 740 1.5k ગયા સપ્તાહે આપડે જોયું કે કાળા જંગલ ની રાજકુમારી નિયતિ ના ભ્રમ માં પુરે પૂરો અરિહંત ફસાઈ ચૂક્યો હતો. નિયતિ અને અરિહંત મોહિની ફોઈ ના કમરામાં પોહચી ગયા છે પણ આ મુલાકત કેવી રહેશે એ જાણવા માટે આપણે રીડ ...Read Moreપડશે આ ભાગ - 8 . મોહિની ની મુલાકાત - 8 અરિહંત અને નિયતિ મોહિની ના રૂમ માં પોહચી ગયા હતા એજ સમયે મોહિની અરીસા આગળ સોળેસુંગાર સજી રહી હોય છે , આ જોઈને અરિહંત નિયતિ સામે સ્મિત કરે છે. નિયતિ અને મોહિની નો ભ્રમ એટલો બધો અરિહંત ના Read એની હા કે ના ? - ભાગ - 9 (39) 606 1.3k ગયા ભાગ માં આપડે જોયું કે નિયતિ સાથે લગ્ન કરવા માટે મોહિની અરિહંત આગળ એક શરત મૂકે છે. જેમાં અરિહંત ને કાળી ટેકરી પરથી કાળું ફૂલ લાવવાનું હોય છે. બીજી તરફ અરિહંત હવેલી માં ના દેખાતા શિવરાજ ખૂબ જ ...Read Moreથઈને તહખાના માં પોહચી જાય છે પણ ત્યાં પણ દીકરો અરિહંત હોતો નથી. અને છેલ્લે તે કાળા જંગલ ના દરવાજા સુધી પોહચી જાય છે. હવે આગળ...... ભાગ - 9 - મોત નો સફર પોતાના હાથ પર કટાર વડે ઘા કરીને શિવરાજ કાળા જંગલ નો દરવાજો પાર કરી જાય છે પણ તે ભુવા એ કહેલી વાત ભૂલી જાય છે કે Read એની હા કે ના ? - મહકથા - 10 (45) 776 1.9k ગયા ભાગમાં આપડે જોયું કે અરિહંત ના પિતા શિવરાજ એની ચિંતા માં કાળા જંગલ માં આવી ગયા હતા. ને તેમની સાથે સાથે આયાના રોશની પણ આ જંગલ માં આવી ગઈ હતી , તો બીજી તરફ અરિહંત કાળી ટેકરી ઉપર ...Read Moreતૈયારીઓ કરતો હતો જેનાથી તે નિયતિ સાથે લગ્ન કરી શકે ! નિયતિ નો પણ અરિહંત સાથે લગ્ન કરવાનો મકસદ હતો કે અરિહંત ના પરિવાર ની બરબાદી. હવે આ ભૂત અને ઈન્સાન ની લડાઈ વચ્ચે આયાના હતી જે હર હાલ માં ભૂરાઇ પર વિજય મેળવી લેશે. હવે આગળ..... ભાગ - 10 - મહાકથા - કાળી ટેકરી સફર શિવરાજ અને આયાના Read એની હા કે ના ? - 11 - કાળું ફૂલ કે મોત ? જાય એમ (32) 618 1.2k ગયા ભાગ એટલે કે મહકથા માં આપડે જોયું કે અરિહંત કાળી ટેકરી ઉપર એના પ્રેમ ની ખાતર જીવ ને જોખમ માં મૂકી કાળું ગુલાબ લેવા ગયો હતો. ત્યાં એની સાથે બઉ બધું બને છે કેમકે તે કૂવા માં પડી ...Read Moreછે તો દલદલ માં ફસાઈ જાય છે પણ આ મુશ્કેલીઓ થી અરિહંત ને બચાવવા માટે તેના પિતા શિવરાજ અને રોશની ત્યાં આવી ગયા છે. કાળા બગીચા ની રક્ષા સ્વયં રાક્ષસ કરે છે જે અંદર જવા માટે અરિહંત ને કેટલાકપ્રશ્નો પૂછે છે , જેના જવાબ અરિહંત સાચા આપશે તો જ અંદર જઈ શકશે ! અથવા તેને જીવ ગુમાવવો પડશે. હવે આગળ........ Read એની હા કે ના ? - 12 - કાળું ફૂલ કે મોત ? (36) 606 1.2k ગયા ભાગ માં જોયું કે અરિહંત અને રોશની કાળા જંગલ માં આવી ગયા હતા. રાક્ષસ ના પ્રશ્નો ના જવાબ આપી અરિહંત અને રોશની કાળા બગીચા માં પોહચી ગયા જેના પછી અરિહંત અને રોશની ને ઘણી બધી મુસીબતો નો સામનો ...Read Moreપડે છે. અરિહંત ને એક રાક્ષસી ફૂલ ગળવા લાગ્યું છે.પણ રોશની આ વાત થી અજાણ છે.. હવે આગળ ભાગ - 12 - કાળું ફૂલ કે મોત ? અરિહંત અને રોશની કાળા બગીચા માં હતા ને અચાનક જ એક ફૂલ અરિહંત તરફ જુકી મે અરિહંત નું મસ્તક પોતાના મોં ની અંદર લઇ છે પણ આ વાત થી રોશની અજાણ હતી.અરિહંત Read એની હા કે ના ? - 13 - ડર માં પ્રેમ (28) 522 978 ગયા ભાગ માં આપડે જોયું કે અરિહંત અને રોશની ને કાળા જંગલ ખૂબ જ મુસીબતો નો સામનો કરવો પડે છે. કાળા જંગલ માંથી ઘણા પ્રયાસો કર્યા પછી અરિહંત કાળા ફૂલ સુધી પોહચી જાય છે. બીજી તરફ રોશની પણ ઘણા ...Read Moreફૂલ લઈ ચૂકી હોય છે! પણ કેમ ? હવે આગળ….. ભાગ :- 13 – ડર માં પ્રેમકાળું ફૂલ મળ્યા પછી અરિહંત અને રોશની કાળા જંગલ માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે અચાનક જ તેમની સામે પેલો રાક્ષસ ફરી વાર આવી જાય છે. “નિયમ મુજબ તમે બંને એક સાથે બહાર નઈ જઈ શકો. તમે આવ્યા Read એની હા કે ના ? - 14 - શિવરાજ અને મોહિની નો સામનો (25) 536 988 ગયા ભાગ માં આપડે જોયું કે અરિહંત અને રોશની શિવરાજ ની સાથે કાળા જંગલ હોય છે ને કાળા બગીચા નો રાક્ષસ ત્યાં આવી જાય છે. ફૂલ તોડવાથી તે અરિહંત ની જાન લેવા માગે છે પણ અરિહંત નો પ્રેમ જોઈને ...Read Moreનું હૃદય પરિવર્તન થાય છે અને તે અરિહંત ને ફૂલ સાથે જ જવા દે છે. ભાગ – 14 શિવરાજ અને મોહિની નો સામનોઅરિહંત રોશની અને તેના પિતા શિવરાજ સાથે સીધો જ મોહિની ની હવેલીએ પોહચી જાય છે. નિયતિ એ પથ્થર ઠોકી ને દરવાજો ખોલ્યો હતો એજ રીતે અરિહંત પણ ખોલી દે છ. મોહિની ની હવેલી પર પોહચી ને Read એની હા કે ના ? - ભાગ :- 15 મોહિની થઈ આઝાદ અને તેની મુક્તિ - સમાપ્ત (49) 604 1.6k ગયા ભાગ માં આપડે જોયું કે અરિહંત શિવરાજ અને રોશની સાથે નિયતિ ની ભૂતિયા હવેલી માં પોહચી ગયો હતો. ત્યાં જઈને તેમને અઢળક મુસીબતો નો સામનો કરવો પડે છે. જેમાં થી તેમને આયાના રોશની બચાવી લે છે. પછી અરિહંત ...Read Moreરોશની મોહિની ના કક્ષ માં ગયા પણ શિવરાજ હજુ સુધી બહાર જ ઊભો હતો. હવે આગળ…….. ભાગ :- 15 મોહિની થઈ આઝાદ અને તેની મુક્તિ - સમાપ્તભૂતિયા હવેલી માં પોહચી ને અરિહંત તેના પિતા અને રોશની સાથે મોહિની ફોઈ ના કક્ષ માં જાય છે પણ શિવરાજ તો બહાર જ ઊભા રહે છે કેમકે તે સારી રીતે જાણે છે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Ankit Chaudhary શિવ Follow