22 Single book and story is written by Shah Jay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 22 Single is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
૨૨ સિંગલ - Novels
by Shah Jay
in
Gujarati Comedy stories
આજકાલ ના ૨૨ વર્ષ ના યુવાનો ને કેવા પ્રોબ્લેમ હોય !!! કોઈનો હબી, કોઈનો બેબી, કોઈની ડાર્લિંગ- રીપ્લાય ના આપે, બ્રેક-અપ, પેચ-અપ થાય, એકતરફી લવ હોય, ક્રશ થાય, લવ ટ્રાયંગલ બને. પરંતુ આ સ્ટોરીનો હીરો હર્ષ ૨૨ વર્ષે પણ સિંગલ છે અને સેટ થવાના ઘણા પ્રયત્નો કરવા જતા કેવી રમુજી ઘટનાઓ બને છે એના માટે વાંચો ૨૨ સિંગલ ......
આજકાલ ના ૨૨ વર્ષ ના યુવાનો ને કેવા પ્રોબ્લેમ હોય !!! કોઈનો હબી, કોઈનો બેબી, કોઈની ડાર્લિંગ- રીપ્લાય ના આપે, બ્રેક-અપ, પેચ-અપ થાય, એકતરફી લવ હોય, ક્રશ થાય, લવ ટ્રાયંગલ બને. પરંતુ આ સ્ટોરીનો હીરો હર્ષ ...Read More૨૨ વર્ષે પણ સિંગલ છે અને સેટ થવાના ઘણા પ્રયત્નો કરવા જતા કેવી રમુજી ઘટનાઓ બને છે એના માટે વાંચો ૨૨ સિંગલ ......
આજકાલના છોકરા -છોકરીઓ ના બ્રેક-અપ થવાના કારણ શું હોઈ શકે હર્ષ ના બ્રેંક-અપ થવાનું કંઇક હટકે જ કારણ છે. તો વાંચો એ માટે ૨૨ સિંગલ નો આ બીજો ભાગ......
આ પેઢીમાં ૨૨ વર્ષ ના છોકરાઓનો વેલેન્ટાઇન ડે કેવો હોવો જોઈએ એકદમ રંગીન, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું, એને ગીફ્ટ આપવી, બહાર જમવા જવું, લોંગ ડ્રાઈવ પર જવું. બરાબર ...Read Moreઆ હર્ષ છે.... “સબસે હટકે, હર્ષ અપના”. તો વાંચો આ ભાગ માં કેવો જાય છે હર્ષનો વેલેન્ટાઇન ડે.....
સોશીયલ મીડિયા પર પ્રોએક્ટીવ (વધારે એક્ટીવ )રહેતો હર્ષ. જયારે એના પાપા ફેસબુક અને વોટ્સએપ પર એન્ટ્રી પાડે છે ત્યારે હર્ષનું શું થાય છે એના માટે વાંચો ૨૨ સિંગલ નો ભાગ 4.
સિંગલ હોવાથી પરેશાન ૨૨ વર્ષના હર્ષને ગાર્ડનમાં મળેલા એક અજાણ્યા છોકરા દ્વારા સિંગલ હોવાનો એક ફાયદો ખબર પડી અને એણે તરત જ એને અમલમાં મુક્યો. તો વાંચો આ ભાગમાં હર્ષને સિંગલ હોવાનો કયો ફાયદો જાણવા મળ્યો અને એણે શું ...Read Moreએ પણ........