Laalni raninu aadharcard book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Laalni raninu aadharcard is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાલની રાણીનું આધારકાર્ડ - Novels
by Vijay Raval
in
Gujarati Fiction Stories
પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’આટલું બોલી ત્યાં જ....બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ
પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે ...Read Moreતો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’આટલું બોલી ત્યાં જ....બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ
પ્રકરણ- બીજું/૨ તરુણા અને રણજીત, બંનેએ પોતપોતાની વિચારશક્તિ મુજબની રચેલી વ્યૂહરચનાનાં આકાશમાં, ઈમેજીનેશનનાં ઇન્જીનમાં ઈચ્છાનું ઇંધણ ભરીને ઉડવા લાગ્યા. એકતરફ તરુણાને તેનાં ચરિત્રને સ્હેજ પણ દાગ લગાવ્યા વિના કોઈપણ ભોગે પુરુષપ્રધાન સમાજમાં તેની એક મોભાદાર અલગ છાપ ઊભી ...Read Moreમાટે તેનાં સપનાંનો પીછો કરવાની તાલાવેલી હતી.તો આ તરફ રણજીતને તેની જાણ બહાર વર્ષોથી દટાયેલા અને અચાનક હાથ લાગેલા કુબેરના ખજાનાને કોઈપણ ભોગે રોકડી કરવાની તલબ હતી.જેમ ખુલ્લી આંખે જોયેલાં સોનાનાં હરણ જેવાં સપનાંઓનો, જ્યાં સુધી તમે પીછો ન કરો ત્યાં સુધી એ તમને જંપવા ન દે. તેમ છતાં વિહીસ્કીના ઘુંટડાના ટેકે ટેકે આખી રાત અવડે ને સવળે પડઘા ઘસીને રણજીતે રાત
પ્રકરણ ત્રીજું /૩ હજુ રણજીત જવાબ આપવા જાય ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવતાં બોલ્યા‘ક્યાં છો તું?’ભાનુપ્રતાપના ટોન પરથી લાગ્યું કે તે કંઈક ગુસ્સામાં છે. એટલે સ્હેજ ગભરાતાં રણજીત બોલ્યો, ‘આ.. આ.. રીયો અહીં જ બેઠો છું. એ મારી ...Read Moreજ છે. પેલી વાત કરી હતીને..’ રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ અકળાઈને બોલ્યા, ‘તું એને લઈને જલ્દી આવ અહીં મારી ઓફિસમાં ફટાફટ.’‘હા.. હા.. બસ આઘડીએ આયવો. કેમ કંઈ થયું સાહેબ? ચિંતા કરતાં રણજીતએ પૂછ્યું.‘હા, ફોન આવ્યો હમણાં એ તરુણા માટે.’ ભાનુપ્રતાપે જવાબ આપ્યો.‘કોનો?’ થોડા ગભરાઈને રણજીતે પૂછ્યું. ‘એના બાપનો.’ભાનુપ્રતાપે કોલ કટ કર્યા પછી રણજીતે બીડીનો ઘા કરી, તરુણાની સામે જોઈને ખંધુ હસતાં હસતાં રણજીત બોલ્યો.‘ઈ મેં ભાનુપ્રતાપને
પ્રકરણ – ચોથું/૪‘કુસુમમમમમ........એલી આટલી વારમાં ક્યાં મરી ગઈ પાછી?’ લાલસિંગે ડ્રોઈંગરૂમમાંથી બુમ પાડી.‘એ..... આવું બે મીનીટમાં. કિચનમાં છું. ચા,નાસ્તો લઈને આવી.’કુસુમ એટલે શહેરનાં રાજકારણના ઈતિહાસમાં જેણે લગાતાર બે દાયકાથી તેનો એકસરખો દબદબો અને કીર્તિમાન જાળવી રાખ્યાં હતા, એ લાલસિંગ ...Read Moreધર્મપત્ની. કુસુમનો લાલસિંગથી તદ્દન વિપરીત પ્રકૃતિનો સ્વભાવ. શાંત, હસમુખી અને હંમેશા વિનોદવૃત્તિમાં મસ્ત રહેતી કુસુમ. અને લાલસિંગ બિલકુલ અનરોમાન્ટિક. રાજકારણ, વ્યવસાય અને ઘર બહારની દરેક ગતિવિધિના લાલસિંગના સરળ અને મળતાવડાં સ્વાભાવિક લાગતાં સ્વભાવ માટે એક માત્ર કુસુમ અપવાદ હતી. તે તેના રાજકારણ અને વ્યવસાય સિવાય બીજા કોઈ જ ક્ષેત્રની પ્રવૃતિમાં કયારેય સ્હેજે રસ દાખવે નહીં. અને હવે કુસુમ પણ વર્ષોથી લાલસિંગનાં
પ્રકરણ – પાંચમું/ ૫ અંતે ચાલતાં ચાલતાં ત્રણેય ડ્રોઈંગરૂમમાંથી બંગલાના ગેઈટ સુધી આવતાં છેલ્લે તરુણા બોલી,‘રાઘવભાઈ, અંકલની બધી જ વાતના ટુંકસાર માટે મને નિદા ફાઝલીની મને ખુબ ગમતો એક પંક્તિ યાદ આવે છે. અને જે અંકલની પરિસ્થિતિ અને વ્યક્તિત્વ ...Read Moreસચોટ અને બંધ બેસતી છે, એટલે કહેવાનું મન થાય છે.’ એટલું બોલીને તરુણા પંક્તિ પ્રસ્તુત કરતાં બોલી,‘બારૂદ કે ગોદમ પર માચિસ પહેરેદાર હૈ.’ દસ દિવસ પછી... ‘ગુડ મોર્નિંગ, સર.’લાલસિંગની કાર શહેરના પોશ એરિયામાં આવેલી તેની અદ્યતન ઓફીસના વિશાળ લોન્જના ગેઈટ પર સ્ટોપ થતાં જ કારનું ડોર ઓપન કરી, લાલસિંગના હાથમાંથી એટેચી તેના હાથમાં લઈ લેતાં તેનો પી.એ. જશવંત બોલ્યો.છેલ્લાં પંદર વર્ષથી તેના ફેવરીટ