nari tu na haari book and story is written by Krushil Golakiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. nari tu na haari is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નારી 'તું' ના હારી... - Novels
by Krushil Golakiya
in
Gujarati Women Focused
નારી 'તું' ના હારી..આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ વાંચીને કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી પુરી કોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..?) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ઘણી જગ્યાએ પાત્રને ન્યાય
નારી 'તું' ના હારી..આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ વાંચીને કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી ...Read Moreકોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..?) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ઘણી જગ્યાએ પાત્રને ન્યાય
ઘણીવાર બાપુના અવસાન પછી બપોરે વાડીએ ભાથું ખાતી વખતે કે પછી સાંજે વાળું વેળાએ મોહનભાઈ અને એમના બા વાતુંએ ચડતા. મોહનભાઈના બા બીજી ઘણી વાતો કરતા પણ એમના બાપુની વાત બહુ ઓછી કરતા જેથી કરીને માં દીકરો સામસામે ના ...Read Moreપડે.એક દિવસ એમણે સાંજે વાળું વખતે એની બા ને પૂછી જ વાળ્યું, " હે બા..તને કવ.."" હ..બોલ ને બટા.." મોઢામાં કોળિયો મુકતા એની બા એ જવાબ આપ્યો." બા..આ બાપુ જારે હોય તારે મને કે'તા કે, તારે શેરમાં જાવું હોય તો તું વય જાજે...લગન થાય પસી શહેરમાં જાવું હોય તો જાજે.." આજ સુધી જે સાંભળ્યું હતું એનો વળતો સવાલ આજે મોહનભાઇ
***સમય બહુ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. માનસીની આંખોમાં આંસુ હતા. હૃદય પર હાથ મૂકે ત્યાં ધબકારા એની વીતી ગયેલી યાદોને આખો સમક્ષ વધુ સ્પષ્ટ કરતા હતા. શ્વાસમાં પણ જાણે માનસી અંધકાર જ ભરી રહી હોય એવું લાગતું ...Read Moreજીંદગીનો માર્ગ એકદમ ધૂંધળો દેખાતો હતો. થોડી થોડીવારે માનસીનો ભૂતકાળ એની સામે નૃત્ય કરીને આખોને આંજી નાખે એવું દ્રશ્ય ઉભું કરતો હતો. અને તરત જ એની આંખોમાંથી આંસુઓની ધાર અવિરત વહ્યા કરતી.
( સવિતાબેન પાછળ એકવાર પેટ જોયા વિના ઘર તરફ નીકળી ગયા અને મોહનભાઇ ત્યાં જ ટેકો દઈને બેસી ગયા...)પછી મોહનભાઇ એક ઊંડો નિશ્વાસ નાખીને ત્યાંથી ઉભા થઇ ગયા. ધીમે ધીમે ચાલીને એ ઘરે પહોંચ્યા. અંદર જઈને જોયું તો સવિતાબેન ...Read Moreપર બેસીને રડતા હતા. બન્ને ગોઠણને છાતી સરસા ચાંપીને ગોઠણ પર માથું નાખીને સવિતાબેન ડુસકા ભરતા હતા. બાજુમાં ઘોડિયામાં માનસી હજી પણ એટલી જ નિર્દોષતાથી સૂતી હતી. મોહનભાઇ ઉંબરા પાસે ઉભા ઉભા થોડીવાર બધું જોઈ રહ્યા. મોહનાભાઈને પણ હવે પરિસ્થિતિ વધારે વણસી હોઈ એમ લાગ્યું. જો કે એમની નજર સામે જે જોયું એ પરથી તો સવિતાબેન માફીને પાત્ર હતા નહિ પણ
(આગળના ભાગમાં જોયું કે માનસી ઉબકા કરતી હતી અને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી...)બીજું કંઇ જ વિચાર્યા વગર તરત જ મોહનભાઇ માનસીને તેડીને દવાખાના તરફ ઝડપથી ચાલવા લાગ્યા. સાંજનો સમય થઈ ગયો હતો. ગામડાના દવાખાને એટલી તો ...Read Moreસુવિધા હોય નહીં પણ એમ છતાં ત્યાં પહોચીને માનસીને તરત જ બેડ પર સુવડાવી દીધી. ડોકટરે એને પીઠ પર હાથ ફેરવવા કહ્યું કે જેથી એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. " કેરોસીન પીધા પછી આને કઇ પાયું તું?" ડોકટરે પૂછ્યું." નય.." મોહનભાઇએ માનસીની પીઠ પર હાથ પસવારતા કહ્યું. એટલી વારમાં પાછળથી સવિતાબેન પણ આવી ગયા. ડોકટરે પેલા એનું મોઢું સાફ કર્યું અને પછી