Prerna dayi nari paatr sita by Paru Desai | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - Novels Novels પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - Novels by Paru Desai in Gujarati Women Focused (13) 1.9k 6.9k 1 પ્રેરણાદાયી નારી પાત્ર – સીતા (1) ત્રેતાયુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘રામાયણ’ની રચના કરવામાં આવી. એ ગ્રંથના પાત્રો વાસ્તવિક હતાં કે કાલ્પનિક એની ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ મહાન ગ્રંથના પાત્રો વર્તમાન સમયમાં દરેક માનવ માટે પ્રેરણાદાયી ...Read Moreદરેક સમસ્યાના ઉકેલ માટે જેમ ‘ગીતા ગ્રંથ’ સર્વોચ્ચ છે તેમ માનવીના સ્વભાવ- લાગણીઓ અને વ્યવહાર અન્ય સાથેના સંબંધ કેવા હોવા જોઈએ તેની સમજ રામાયણના પાત્રો આપે છે. જો તેને અનુસરવામાં આવે તો માનવી પોતે Read Full Story Download on Mobile New Episodes : Every Saturday પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 1 494 1.2k પ્રેરણાદાયી નારી પાત્ર – સીતા (1) ત્રેતાયુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘રામાયણ’ની રચના કરવામાં આવી. એ ગ્રંથના પાત્રો વાસ્તવિક હતાં કે કાલ્પનિક એની ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ મહાન ગ્રંથના પાત્રો વર્તમાન સમયમાં દરેક માનવ માટે પ્રેરણાદાયી ...Read Moreદરેક સમસ્યાના ઉકેલ માટે જેમ ‘ગીતા ગ્રંથ’ સર્વોચ્ચ છે તેમ માનવીના સ્વભાવ- લાગણીઓ અને વ્યવહાર અન્ય સાથેના સંબંધ કેવા હોવા જોઈએ તેની સમજ રામાયણના પાત્રો આપે છે. જો તેને અનુસરવામાં આવે તો માનવી પોતે Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 2 294 716 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 2 નારીનું સતીત્વ શાના કારણે હોય છે ? લગ્ન બાદ જ્યારે કોઈ નારી મન,વચન અને કર્મથી પતિને સુખે સુખી અને તેના દુખે દુખી થતી હોય. તેના દરેક કાર્યમાં તેનો સાથ આપતી હોય, અહર્નિશ ...Read Moreપતિના જ ચિંતનમાં રહેતી હોય ત્યારે તેનામાં સતીત્વ ખીલે છે. સીતાજી રામને જ પરમેશ્વર અને સર્વેશ્વર માની લગ્ન બાદ અયોધ્યા Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 3 248 814 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા- 3 સીતાજીના ત્યાગ,તપસ્યા, સેવા ,ઉદારતા, ક્ષમાભાવના .....સમસ્ત નારી જગતનું પ્રતિનિધિત્વ કરે છે. સતી શિરોમણિ સીતાજીની ગુણગાથા જન માનસને પ્રભાવિત કરે છે. ...Read Moreનંદિની, રામપ્રિયા સીતા વનમાં રામની સાથે કંટકોના માર્ગે, પથરાળ પંથમાં પણ સુખ અનુભવે છે. આશ્રમની ઘાસની પથારીમાં તે મહેલની સુંવાળી ચાદરને ભૂલી ગયા છે. રામ તેની Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 4 212 854 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 4 દિવ્યાતિદિવ્ય મહાશક્તિ જગત જનની મા ભગવતી શ્રી સીતાજીના ચરિત્રને શબ્દોમાં બાંધી શકાય નથી પરંતુ આપણે આ કળિયુગમાં તેના પગલે ન ચાલી શકીએ પણ તેના ચરણોમાં રહીને તે મુજબ વર્તન-વ્યવહાર કરવાની કોશિશ કરીએ. ...Read Moreમન,વચન અને કર્મથી પતિના બની રહેલા સીતાજીને રાવણ કપટ કરી રથમાં બેસાડી આકાશમાર્ગે ક્રોધિત થતો લંકા લઈ જઈ રહ્યો છે. વલોપાત કરતાં સીતાજીને Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 5 158 712 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 5 कृष तनु शीश जटा एक बेनी | जपति ह्रदय रघुपति गुन श्रेनी || કૃષ- નબળું પડેલું શરીર અને વાળ વણાઈને વેણી થઈ ગયા છે. રામના નામનું હ્રદય જપ કરી રહ્યું છે . ...Read Moreજાનકીની અશોકવાટિકામાં આવી સ્થિતિ પ્રવર્તે છે. હનુમાનજી પહોંચી ગયા છે. વૃક્ષ પર બેઠાં આ જુએ છે અને પોતે પણ દુખી થઈ ગયાં. રાવણ પોતાની મંદોદરી સહિત અન્ય રાણીઓ Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 6 114 796 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 6 રાવણ વિદ્વાન હતો, શિવ ભક્ત હતો, બળવાન હતો પરંતુ અભિમાનની આગમાં તેનું સર્વ જ્ઞાન, ભક્તિ, શક્તિ ભસ્મ થઈ ગયું. તેના બળ-બુધ્ધિનો દુરુપયોગ કર્યો જેના પરિણામે તેમણે કપટ કરી સીતાજીનું હરણ કર્યું. લંકા ...Read Moreઆવી રાક્ષસીઓની વચ્ચે મૂકી દીધા. ‘અશોક વાટિકા’માં ભગવતી સીતાજી શોકમગ્ન દશામાં રામની રાહ જોઈ રહ્યાં છે. શ્રી હનુમાનજી સાથે ચૂડામણિ Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 7 120 544 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 7 या श्री: स्वयं सुकृतिनां | ‘પુણ્યશાળી માણસોના ઘર્મ સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ સીતાજી રામ સાથે વિમાનમા ઊંચા સુંદર સિંહાસન પર બિરાજમાન થઈને લંકાથી નીકળ્યાં. શ્રીરામ જ્યાં જ્યાં શત્રુઓનો સંહાર કર્યો ...Read Moreતે રણભૂમિ બતાવતા હતા. ભગવાન શિવજીની સ્થાપના કરી હતી તે રામેશ્વર મહાદેવને સીતાજીને પ્રણામ કરાવ્યાં. આગળ જતાં ગંગાજીનું પૂજન કરી આયોધ્યા પહોંચ્યાં. Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8 136 674 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8 જનકસુતા સીતા તો ગુણસુંદરી છે, તે છતાં તેનો જીવન પથ કાંટાળો બની રહ્યો. તે ધરતીપુત્રી છે માટે જ જેમ ધરતીમાતા બધુ જ સહન કરીને અન્યને આધાર આપે છે તેમ સીતા પણ અનેક ...Read Moreસહન કરીને પોતાનો ધર્મ નિભાવી રહ્યાં છે. તેના ચરિત્રના પાયામાં અટલ પતિવ્રતાધર્મ રહેલો છે. સીતાજીએ મન – વચન અને બુધ્ધિથી રામ સિવાય અન્ય કોઈ પુરુષનો Listen Read પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 9 106 568 પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 9 સીતાજીમાં પુત્રી, માતા અને પ્રિય પત્નીના ત્રણેય મુખ્ય નારી રૂપ ઝળહળી રહ્યાં છે. સીતા શ્રી રામની દિવ્ય જ્યોતિ છે, સતીત્વની જીવંત પ્રતિમા છે, પતિવ્રતા નારીનું પ્રેરક પ્રતીક છે. જે શીલ, સેવા સમર્પણ ...Read Moreસહનશીલતાની મહેંક ફેલાવે તે નારી જ નારાયણી બને છે. શ્રી વાલ્મિકીનું રામાયણ એ ઇતિહાસ છે માટે તેમાં લવ –કુશ Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Paru Desai Follow