Rudrani ruhi by Rinku shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels રુદ્રની રુહી... - Novels Novels રુદ્રની રુહી... - Novels by Rinku shah in Gujarati Novel Episodes (5.4k) 110.2k 161.2k 158 નમસ્કાર વાચકમિત્રો...આજ સુધી અલગ અલગ વિષય પર વાર્તા લખી છે.અને આપ સૌએ પસંદ કરી છે તેના માટે આપ સૌનો આભાર.?આજે પણ મારા કલ્પનાઓના વિશ્વમાંથી એક અલગ જ પ્રકારની વાર્તા લઇને આવી છું.આ વિષય એવો છે.જે નોર્મલી કોઇને દેખાતો નથી.મેન્ટલ ...Read Moreઅથવા ડિપ્રેશન.સ્ત્રી હોય કે પુરુષ બહારથી હસતી અંદરથી કેટલી દુખી હોય છે.એક એવી જ સ્ત્રી રુહીની વાત જે પોતાના પરિવાર માટે કઇપણ કરવા તૈયાર છે.તો કઇરીતે તે થાય છે તેના પરિવારથી દુર.તેના જીવનનો સફર.કઇરીતે તે પોતાના મેન્ટલ હેલ્થને હેલ્થી રાખે છે.અને દરેક મુશ્કેલીને પાર પાડે છે.મારી વાર્તા છે તો રોમાન્સ મેઇન પોઇન્ટ પર હોવાનો પર તેની સાથે થોડુંક રહસ્ય અને Read Full Story Download on Mobile New Episodes : Every Monday રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 1 (76) 4.7k 7k નમસ્કાર વાચકમિત્રો...આજ સુધી અલગ અલગ વિષય પર વાર્તા લખી છે.અને આપ સૌએ પસંદ કરી છે તેના માટે આપ સૌનો આભાર.?આજે પણ મારા કલ્પનાઓના વિશ્વમાંથી એક અલગ જ પ્રકારની વાર્તા લઇને આવી છું.આ વિષય એવો છે.જે નોર્મલી કોઇને દેખાતો નથી.મેન્ટલ ...Read Moreઅથવા ડિપ્રેશન.સ્ત્રી હોય કે પુરુષ બહારથી હસતી અંદરથી કેટલી દુખી હોય છે.એક એવી જ સ્ત્રી રુહીની વાત જે પોતાના પરિવાર માટે કઇપણ કરવા તૈયાર છે.તો કઇરીતે તે થાય છે તેના પરિવારથી દુર.તેના જીવનનો સફર.કઇરીતે તે પોતાના મેન્ટલ હેલ્થને હેલ્થી રાખે છે.અને દરેક મુશ્કેલીને પાર પાડે Read રુદ્રની રુહી... - ભાગ - 2 (69) 3.1k 3.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 2 રુહી પાછી યાદોની દુનિયામાં ખોવાયેલી છે.આદિત્યનું લગ્ન માટેનું પ્રપોઝલ રુહીને અંદરથી હચમચાવી મુકે છે.ત્રણેય બહેનપણીઓ તેમના નીયત બસસ્ટેન્ડ પર ઉતરે છે. "રુહી ભુલી જા તેને. તું ખુબ જ સુંદર છે.તને ...Read Moreદુનિયાનો બેસ્ટ છોકરો મળી જશે." "રીતુ તું જાણે છેને.હું તેને કેટલો પસંદ કરું છું.તે કેટલો હેન્ડસમ છે.તેનો પરિવાર ખુબ જ વેલનોન અને વેલ સેટ છે.તું મારા ઘરની પરિસ્થિતિ જાણે છે.અને જો તે લોકો પણ આ વાત જાણતા હોય અને છતાપણ મને તેમના ઘરની વહુ બનાવવા માંગતા હોય તો ખોટું શું છે? અને મહત્વની વાત તે પણ મને પસંદ કરે છે." Read રુદ્રની રુહી... - ભાગ - 3 (58) 2.8k 3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 3 રુહી તેના ઘરે આવીને તેના માતાપિતાને આદિત્ય વીશે બધી જ વાત કરે છે.તેના માતાપિતા આ વાત સાંભળીને ખુબ જ ખુશ થાય છે.આટલા મોટા ઘરેથી રુહી માટે માંગુ આવ્યું તે જાણી ...Read Moreઅત્યંત આનંદ થયો.પછી તો બીજા જ દિવસે આદિત્ય તેના માતાપિતા સાથે આવે છે.તેમનો રૂવાબ અને ઠસ્સો જોઇને રુહીના માતાપિતા ચોંકે છે.તે રુહી માટે ઘણીબધી ગીફ્ટ્સ લાવે છે. તેમને રુહી ખુબ જ પસંદ આવે છે.બન્નેના માતાપિતા આ સંબંધથી ખુબ ખુશ છે.આદિત્ય અને રુહીના લગ્ન લેવાઇ જાય છે.તે બન્ને પતિપત્ની બની જાય છે.લગ્નના રીસેપ્શનમાં રુહીનો ઠાઠ જોઇને કિરન ચોંકે છે.તેની આંખો આશ્ચર્યથી Read રુદ્રની રુહી... - ભાગ - 4 (62) 2.6k 2.9k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 4 અદિતિ આવે છે.રુહીની બધી જ ઇચ્છાઓ અને પ્લાન પર પાણી ફરી જાય છે.રુહીને ખબર છે કે અદિતિના ઓર્ડર અને મમ્મીજી એ અદિતિને સોંપેલુ કામનું લિસ્ટ તે જ દિવસથી શરૂ થઇ ...Read More" ભાભી મે આજે મારી જુની સહેલીઓને બોલાવી છે.કીટીપાર્ટી માટે.તો તમે તેમના માટે જમવાનું અને નાસ્તો બનાવી દેજો.અને તેમના નાના બાળકો છે તો તે અમને પરેશાન ના કરે તેનું ધ્યાન પણ તમે જ રાખશો.બાકી કાલથી આપણે પુરા ઘરની વન બાય વન રૂમની સફાઇ કરવાની છે.મમ્મી કહીને ગઇ છે.આમપણ બે જણામાં એટલું કામ તો હશે નહીં.કામવાળાને મફતનો પગાર આપવો તેના કરતા Read રુદ્રની રુહી... - ભાગ - 5 (56) 2.4k 3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 5 તે વિદ્વાન જ્યોતિષ રુદ્રની સામે ગંભીરતાથી જોવે છે.પહેલા તે ગંભીર થાય છે પછી તે મૃદુતાથી હસે છે. "રુદ્રાક્ષ સીંહ.ખરેખર સીંહ જેવો જ બહાદુર અને નીડર.બધાં કદાચ ડરે છે તારાથી.તારા નામનો ...Read Moreવાગે છે.પણ અંદરથી સાવ ખાલી અને એકલો.પણ રુદ્રાક્ષ ટુંક જ સમયમાં બધું બદલાઇ જશે.જીવનમાં એક આંધી આવશે.સુખની આંધી અને બધું બદલાઇ જશે." "બાબા એ બધું છોડો.એમ કહો કે આના લગ્ન થશે?" "બે બાળકોનો પિતા ખુબ જ જલ્દી બનશે."રુદ્રને હસવુ આવે છે.તે મરોડદાર અને સ્ટાઇલીશ મુંછોને તાવ આપે છે. "બાબા એ તો શક્ય નથી.આ જીવનમાં તો નહીં.તમે આના વીશે કહોને તે Read રુદ્રની રુહી... - ભાગ - 6 (57) 1.9k 1.9k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 6 રુહી,આદિત્ય,આરુહ અને બાકી બધાં હરિદ્વાર પહોંચે છે.રુહીના મમ્મી પપ્પા અને અદિતિનો પરિવાર પણ આવેલા છે.રેલવે સ્ટેશન પર એક મીની લકઝરી તેમને લેવા આવેલી છે.અનુષ્ઠાન અને મહાપુજાના કારણે શહેર પુરું ભરચક ...Read Moreઅને બજાર પણ ભરેલા ભરેલા લાગે છે. રુહીને હરિદ્વાર આવીને એક અલગ જ લાગણી અને શાંતિ અનુભવાઇ રહી છે.ફાઇનલી તે લોકો ધર્મશાળા પર પહોંચે છે.રુહી ત્યાં હાજર તમામ વડીલોના અને તેના સાસુ સસરાના આશિર્વાદ લે છે.રુહી ઘરનું બનાવેલું ભોજન અને નાસ્તો બધાને આપે છે. "અરે વાહ રુહી બેટા.ઘરનો બનાવેલો નાસ્તો લાવી છો.આમતો આ ભોજનશાળાનું જમવાનું સારું હતું પણ ઘરના ભોજનની Read રુદ્રની રુહી... - ભાગ- 7 (59) 1.9k 2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 7 બે દિવસ ચાલવાવાળી પુજાનો આજે છેલ્લો દિવસ છે.રુહીના ઘરમાંથી રુહી અને તેની સાસુએ ઉપવાસ રાખ્યો છે;તે પણ માત્ર ફરાળ કરીને.રુહીને સવારથી તબિયત ઠીક નથી લાગતી.રુહી કોઇને કહેવા માંગે છે;પણ કોઇ ...Read Moreનથી રહ્યું. " મમ્મી મને ઠીક નથી લાગી રહ્યું;હવે મારાથી નહીં બેસાય." "બસ બેટા આ છેલ્લું જ છે;પછી ડુબકી લગાવીને ગંગાસ્નાન કરીને જમવાનું." "પણ મારાથી નહીં ત્યાંસુધી બેસાય,ખબર નહીં પણ કઇંક થાય છે." અંતે પુજા સમાપ્ત થાય છે.રુહીના સાસુએ ગંગામાં ડુબકી લગાવીને ગંગાસ્નાન કરવાની માનતા માની છે.તે જઇ નહીં શકે. "મારાથી નહીં જવાય.આ ઉપવાસને કારણે ચક્કર આવે છે.મારી જગ્યાએ રુહી Read રુદ્રની રુહી... - ભાગ - 8 (52) 1.9k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 8 એક શાનદાર રૂમ જેને હોસ્પિટલના રૂમમાં ફેરવવામાં આવ્યો છે.જેમા રુહી સુતી છે.ડોક્ટર નર્સની સામે જોઇને માથું નકારમાં હલાવે છે. "સિસ્ટર,તમે આમની જોડે ચોવીસ કલાક રહેશો." ડોક્ટર તે રૂમમાંથી બહાર નિકળે ...Read Moreઅન્ય એક રૂમમાં જાય છે.તે રૂમમાં એક પુરુષ બેસેલો છે જે થોડો ચિંતામાં જણાય છે. "રુદ્ર તે સ્ત્રી તો કોમામાં છે." "કોમામાં છે એટલે?" "એટલે એક પ્રકારે બેભાન છે;પણ તેને ભાન ક્યારે આવશે તે કોઇને ખબર નથી.એક દિવસ,બે દિવસ કે એક વર્ષ પણ થઇ શકે છે." "ઓહ માય ગોડ,એટલે ત્યાં સુધી મારે મારા ઘરમાં બે સ્ત્રીઓને સહન કરવાની?પણ શું થાય Read રુદ્રની રુહી... - ભાગ -9 (65) 1.8k 2.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 9 લગભગ એક મહિનો વીતી જાય છે.રુહીની સ્થિતિમાં કોઇ જ ફરક નથી પડતો. રુહીની સુરક્ષાને ધ્યાનમાં લઇને રુદ્ર તેની ઓફિસજે ધરમાં હતી તે બીજી જગ્યાએ શીફ્ટ કરી દે છે. "કાકા પહેલા ...Read Moreબે એકલા જ હતાં.હવે અાપણા ઘરમાં એક સ્ત્રી પણ છે જે બેભાન છે અને અત્યંત સુંદર પણ છે.હું નથી ઇચ્છતો કે મને મળવા આવતા માણસો તેને જોવે." છેલ્લા એક મહિના દરમિયાન નર્સ જ્યારે કોઇ કામથી બહાર જાય ત્યારે રુદ્રને તેની પાસે બેસવાનો ચાન્સ મળતો.જેના કારણે તે જાણે કે અજાણે તે રુહી સાથે લાગણીઓથી જોડાઇ જાય છે. "રુદ્રબાબા માફ કરજો.મારા આગ્રહને Read રુદ્રની રુહી... - ભાગ -10 (60) 1.7k 1.9k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 10 " રુદ્રાક્ષજી શું થયું ?કેમ આમ ગુસ્સાથી બુમો પાડો છો?મે શું કર્યું ? રુહી "રુહી તમે ખોટું બોલ્યા."રુદ્ર " શું ખોટું બોલી?"રુહી " એ જ કે તમે આત્મહત્યા કરી હતી.તમે ...Read Moreકહ્યું કે તમારી તબિયત બગડી અને તમે ડુબી ગયાં.તમારા ભાનમાં આવ્યા પછી મે તપાસ કરાવી તમારો પરિવાર ખુબ જ સજ્જન અને સારો છે. મે એ પણ જાણ્યું કે તમે મધ્યમ વર્ગના પરિવારમાંથી છો.આટલા મોટા ઘરમાં તમારા લગ્ન થયાં છે છતા તમારા પરિવાર જોડેથી કોઇ આશા નથી રાખી.તમને ખુબ માન આપે છે બધાં,ખુબ પ્રેમ કરે છે તમને. ઘરમાં માન અને પૈસા Read રુદ્રની રુહી... - ભાગ-11 (62) 1.8k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 11 રુદ્ર કાકાસાહેબના ગોડાઉનમાં પહોંચે છે.જ્યાં કાકાસાહેબ એક ખુરશીમાં બેસેલા છે.રુહીને પાછળ એક ખુરશીમાં બાંધેલી છે. "આવ રુદ્ર,તે ભલે પુરી દુનિયાથી છુપાવીને રાખી પણ અમે શોધી કાઢી તારી પત્નીને.તારી કમજોરીને.હવે તારે અમારી ...Read Moreમાનવી પડશે નહીતર તારી પત્ની જીવતી નહીં બચે.હવે તું અમારા ઇશારા પર નાચીશ નહીતર આ સુંદરીનો ખેલ આ દુનિયામાંથી ખતમ." "કાકાસાહેબ, તે મારી પત્ની નથી." " અચ્છા તો તે તારા ઘરમાંથી કેમ બહાર નિકળી અને આટલા દિવસ કેમ અંદર હતી;અને બીજી વાત મારા એક ફોનથી તું દોડતો દોડતો કેમ આવી ગયો." " બધું જ જણાવું." રુદ્ર રુહી તેને કઇરીતે મળી Read રુદ્રની રુહી... - ભાગ-12 (65) 1.8k 2.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 12 કાકાસાહેબ અત્યંત ગુસ્સે થયા.શોર્યે તેમને શાંત કરવાની કોશીશ પણ કરી.કાકાસાહબે કીધું. "રુદ્ર તેની પત્નીને જીવથી પણ વધારે સાંચવશે." " પણ પપ્પા બની શકે કે રુદ્રભાઇ સાચું બોલ્યા હોય.તે સ્ત્રી તેમની પત્નીના ...Read Moreહોય."શોર્યે શાંત થઈને વિચાર્યું. " તે સ્ત્રી રુદ્રની પત્ની હોય કે ના હોય, તે સ્ત્રી જ હવે તેને પરેશાન કરવામાં આપણી મદદ કરશે." "પપ્પા દસ દિવસ પછી પેલા ફોરેન ડેલિગેટ્સ આવશે;રુદ્રભાઇ તે ડિલ સાઇન કરી લેશે તો આપણે તેમને બરબાદ નહીં કરી શકીએ." " રુદ્ર સ્ત્રીઓને નફરત કરતો હતો તો બની શકે કે તે સ્ત્રી તેની પત્ની ના હોય.તેણે તે Read રુદ્રની રુહી... - ભાગ 13 (59) 1.8k 2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 13 "અંકલ શું હું આરુહને મળી શકું? હું તેના માટે ગિફ્ટ લાવી હતી." રુચિ આરુહના રૂમમાં ગઇ અને હળવેથી દરવાજો બંધ કર્યો. "આરુહ,હાય કેમ છે બેટા?" રુહી થઇ શકે તેટલું મિઠાશ તેના ...Read Moreભેળવીને બોલી. આરુહે તેને કઇ જવાબ આપવાની જગ્યાએ મોઢું નીચું કરી દીધું. "આરુહ હું તારા માટે ગીફ્ટ લાવી હતી આ જો લેટેસ્ટ પ્લે સ્ટેશન." રુચિએ આરુહને ગીફ્ટ આપીજે તેણે સાઇડમાં મુકી દીધી. "આરુહ જેમ તું જાણે છે એમ હું તારી નવી મોમ બનવાની છું.પણ હું જુના જમાનામા હતી તેવી સ્ટેપમોમ નથી;પણ તું મને અને હું તને આંખમાં કણાની જેમ ખુંચ્યા Read રુદ્રની રુહી... - ભાગ-14 (57) 1.7k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 14 આરુહને તેના કાન પર વિશ્વાસના થયો. "શું મમ્મી હજી જીવે છે?આ વાત પપ્પા જાણતા હોવા છતા તેમણે કોઇને કહ્યું નહીં.હું કહીશ દાદાદાદીને તે લોકો લઇ આવશે મમ્મીને અને પેલા આંટી મારા ...Read Moreમમ્મી નહીં બને." ત્યાં અચાનક જ રુચિએ આવીને આરુહનો હાથ પકડી તેને તેના રૂમમાં લઇ ગઇ અને બારણું અંદરથી બંધ કર્યું. "આરુહ સાચું બોલ,તે વાત સાંભળી લીધીને અમારી?બેડ મેનર્સ આરુહ." "હા ,ભલે બેડ મેનર્સ પણ આ વાત હું હવે દાદાદાદીને કહીશ અને તે મમ્મીને પાછી લઇ આવશે."આરુહને હિંમત મળી. "પણ તને ખબર છે કે તારી મમ્મીએ આત્મહત્યા કરી હતી.તે તને Read રુદ્રની રુહી... - ભાગ- 15 (69) 1.7k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 15રુદ્ર રુહીનો લંબાયેલો હાથ અવગણીને ગાડીમાં બેસી ગયો.રુહીને ખુબ જ ગુસ્સો આવ્યો.તે વિચારતી ઊભી રહી."કેવો અકડુ છે."ત્યાં ગાડીનો હોર્ન વાગ્યો."મેડમ,ચલો વહેલી સવારે જ ત્યાં યોગા કરવાની મજા આવશે."રુહી મોઢું ફુલાવીને ગાડીમાં બેસી.તે ...Read Moreબેસીને રુદ્રની વિરુદ્ધ દીશામાં મોઢું કરીને બેસી ગઇ.તેણે મનોમન નક્કી કર્યું" ખડુસ માણસ તે મારો દોસ્તી માટે લંબાયેલો હાથ અવગણી દીધો.હવે તું સામેથી આવીશ તો પણ તારી દોસ્તી નહીં સ્વિકારુ."રુદ્રને તેનું ફુલેલુ મોઢું જોઇને મજા આવી રહી હતી.તે રુહીને થોડું પરેશાન કરવા માંગતો હતો.તે લોકો હરિદ્વારની નજીક એક હીલી એરિયામાં આવ્યા.ત્યાં નરમ નરમ ઘાસ,સુંદર વૃક્ષો અને આહલાદાયક વાતાવરણ હતું."વાઉ."અહીંનું સુંદર Read રુદ્રની રુહી... - ભાગ-16 (61) 1.6k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 16રુદ્ર રુહીના રૂમમાં આવ્યો."અભીષેક અને રુહી તમે મારી સાથે આવવા ઇચ્છો તો જલ્દી તૈયાર થઇ જજો."રુદ્ર રૂમમાંથી જતાં જતાં અટકી ગયો."રુહી,તમે ઇચ્છો તો તમે રસોડામાં જઇ શકો છો.તમે મારા પત્ની છો." રુહી ...Read Moreઅભીષેકે રુદ્રની સામે આશ્ચર્યથી જોયું."એટલે એવું દુનિયા માને છે.તમને રસોઇનું કામ ગમતું હોય તો કરી શકો છો." રુહીના ચહેરા પર આકર્ષક સ્માઇલ આવ્યું.રુદ્ર રુહી અને અભીષેકને શોપિંગ કોમ્પેક્ષ ડ્રોપ કરીને ઓફિસ જતો રહ્યો."રુહી અહીં દરેક પ્રકારની દુકાનો છે.તમને બ્રાન્ડેડ વસ્તુ નહીં મળે.પણ આ અહીંની લોકલ પ્રોડક્ટ છે.મારી વાત માનોને તો બેસ્ટ પ્રોડક્ટ છે.બેસ્ટ ક્વોલીટી.અહીં બધાં તમને ઓળખે છે.""કેમ?" રુહીને આશ્ચર્ય Read રુદ્રની રુહી... - ભાગ -17 (60) 1.6k 1.9k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -17 આજે રુચિ અને આદિત્યની સગાઇની રાત્રી હતી.રુચિ માટે ખુબ જ મહત્વની રાત્રી હતી.સામાન્ય રીતે આવા સંજોગોમાં જ્યારે પ્રથમ પત્ની મૃત્યુ પામી હોય ત્યારે આ બધું ખુબ સાદાઇપુર્વક અને નજીકના બે ત્રણ ...Read Moreસાથે કરવામાં આવતું હતું. પરંતુ હેત ગજરાલ,પોતાની લાડકવાયીના એક પણ શુભ પ્રસંગને સાદગીથી કરવા નથી માંગતા.તેમના વિશાળ ફાર્મહાઉસની ખુલ્લી લૉનમાં એક ભવ્ય સગાઇની પાર્ટીનું આયોજન હતું.જેમા તેમના ગણતરીના સગા અને મિત્રો જ સામેલ હતાં. બ્લુ કલરના ડિઝાઇનર ચણિયાચોળીમાં રુચિનું આકર્ષક ફીગર સ્પષ્ટ દેખાતું હતું.ડાર્ક બ્લુ શુટમાં આદિત્ય પણ કોઇ સોહામણા રાજકુમાર જેવો લાગતો હતો.આરુહને પણ પ્રસંગ અનુરૂપ તૈયાર કરેલો હતો. Read રુદ્રની રુહી... - ભાગ -18 (66) 1.6k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -18 સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને રુદ્રને બોલાવ્યો.રુદ્ર અને અભીષેક દોડતા દોડતા આવ્યા.ઘરની અંદર દાખલ થતાં જ તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ.રુહી નીચે જમીન પર પડી હતી.તેની બાજુમાં એક ગન પડી હતી. ...Read Moreમાથામાંથી લોહી નિકળતું હતું.તેના મોંઢામાંથી લોહી નિકળતુ હતું.તેના કપડા ફાટેલા હતાં.રુદ્ર અને અભીષેક કઇ જ સમજી નથી શકતા. થોડે દુર લોહીનુ એક ખાબોચીયું હતું પછી આગળ લોહીના ટપકાંની લાઇન બનેલી હતી.જે આગળ જઇને એક દિવાલ પાસે જઇને અટકી ગઇ. "રુદ્ર તેને ઉપર લઇ જા.હું તેની સારવાર કરું છું.ગાર્ડ તમને લિસ્ટ આપું તેટલું પાસેના મેડિકલ સ્ટોર પરથી લઇ આવજો." રુદ્ર રુહીને Read રુદ્રની રુહી... - ભાગ-19 (62) 1.6k 2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -19 "રુદ્ર, શું થયું? મને ચિંતા થાય છે."અભીષેકે તેના હાથમાંથી ફોન લેતા કહ્યું. મેસેજ જોઇને તેને પણ આધાત લાગ્યો.રુહીનું ધ્યાન અચાનક તે મોબાઇલની સ્ક્રિન તરફ ગયું.આદિત્ય અને આરુહનો ફોટો જોઈને તેની આંખો ...Read Moreથઇ ગઇ. તે બધાં ફોટો આદિત્ય અને રુચિની સગાઇના હતાં.જેમા તેમની શાનદાર સગાઇની પાર્ટીના,આરુહના અને હેપી ફેમેલીના ફોટોગ્રાફ્સ હતાં.તેની સાથે એક વોઇસ મેસેજ પણ હતો.જેને રુહીએ પ્લે કરતા રુચિનો અભિમાનથી ભરપુર અવાજ છલકાતો હતો. "ડિયર રુહી,જેમ કે આ ફોટોગ્રાફ્સ જોઇને તને સમજાઇ ગયું હશે કે મારી અને આદિત્યની સગાઇ થઇ ગઇ ગઇકાલે રાત્રે.મારા પપ્પાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતું. Read રુદ્રની રુહી... - ભાગ -20 (65) 1.6k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -20 રુહીની આંખમાંથી આંસુનું ટીપું પડે તે પહેલા જ તેણે તેને લુછી નાખ્યું અને બોલી. "રુદ્ર મને તમારો મોબાઇલ આપશો?" રુહીએ કહ્યું. રુદ્રએ તેનો મોબાઇલ રુહીને આપ્યો, રુહીએ તે મેસેજીસ ઓપન કર્યા ...Read Moreતેણે તેમા વોઇસ મેસેજ દ્રારા રિપ્લાય આપ્યો એકદમ સ્વસ્થ રીતે અને મક્કમ મને. " કોન્ગ્રેચ્યુલેશનસ રુચિ,તારી અને આદિત્યની સગાઇ માટે.હું રુહી ,મારો અવાજ યાદ છે ને આપણે એક કે બે વખત પાર્ટીમાં મળ્યા હતાં.ત્યારે મને તે નહતી ખબર કે તું આદિત્યના જીવનમાં બીજી સ્ત્રી છો,' બહારવાળી'.આદિત્ય અને તારા પ્રેમીપ્રેમિકા તરીકેના સંબંધ ખુબ જ સરસ અને સરળ રહ્યા હશે આજસુધી પણ Read રુદ્રની રુહી... - ભાગ -21 (68) 1.6k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -21 રુહીનો વોઇસ મેસેજ સાંભળીને રુચિ અને અદિતિના હોશ ઉડી ગયા.તેમણે સહેજ પણ ધાર્યું નહતું કે રુહીમાં આટલી બધી હિંમત આવી જશે અને તે આટલી મોટીમોટી વાત કરશે.રુચિને અદિતિ પર ગુસ્સો આવ્યો ...Read Moreઆ મેસેજીસ મોકલવા માટે પસ્તાવો થયો.તેને રુહીથી ડર લાગતો હતો.તેણે પોતાના હાથથી અદિતિનું મોઢું પકડ્યુ અને જોરથી દબાવ્યું. "રુચિ,શું કરે છે?દુખે છે મને છોડ.આમા મારો શું વાંક?"અદિતિએ માંડમાંડ રુચિના હાથમાંથી પોતાનું મોઢું છોડાવ્યું. "હા,તો ગુસ્સોતો એટલો આવે છે તારી ઉપર કે એક લાફો મારું પણ કંટ્રોલ કરું છું.આ તો એવું થયું કે આ બેલ મુજે માર.તે તો કહ્યું હતું મુર્ખ Read રુદ્રની રુહી... - ભાગ -22 (66) 1.6k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -22રુદ્ર અને અભિષેક રુહીની સામે જોઇ રહ્યા હતા."ખુબ જ અઘરું છે મારા માટે પણ હું કરીશ.મારા પ્રમાણે તમારે તમારા ડેલિગેટ્સને અત્યારે જ બધી સાચી વાત કહી દેવી જોઇએ.પછી કદાચ બહુ જ મોડું ...Read Moreજશે.હું હમણાં આવું મારો સામાન લઇને."રુહી આટલું કહીને તેના રૂમમાં જતી રહી.તેણે તેનો બધો જ સામાન ત્યાં પડેલ એક બેગમાં ભર્યો.રુદ્ર પણ તેના રૂમમાં ગયો.તેણે પોતાના કબાટમાં એક બાજુની સાઇડ ખાલી કરી રુહીના કપડાં અને સામાન મુકવા.તે ફ્રેશ થઇને પલંગ પર બેસીને બુક વાંચી રહ્યો હતો તેટલાંમાં રુહી આવી.તેમની નજર મળી એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો.આછા સફેદ આખી Read રુદ્રની રુહી... - ભાગ -23 (73) 1.6k 2.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -23"મમ્મી,તું કેમ છો? તને મારી યાદ નથી આવતી?"આરુહે તેના માસુમ ગુસ્સાથી કહ્યું."આરુહ,મારો દિકરો હું ઠીક છું.તું કેમ છે અને યાદ તેને કરાય જેને ભુલી જઇએ.હું તો દરેક ઘડીએ તારા જ વિશે વિચારતી ...Read Moreછું.હવે રડ નહીં મને એમ કહે કે તારી બોર્ડીંગ સ્કૂલ કેવી છે?ચલ તો તારો રૂમતો બતાવ મને."રુહીએ આરુહને શાંત કરાવતા કહ્યું.આરુહે રુહીને ખુશી ખુશી તેનો રૂમ બતાવ્યો અને તેના રૂમમેટ અંશુને બતાવ્યો."આરુહ બેટા,મને તો એવું લાગ્યું કે તું મમ્મીથી ખુબ જ નારાજ હતો અને એટલે જ તું તારા પપ્પા અને રુચિની સગાઇથી ખુશ હતો.મને લાગ્યું તે દિવસે તું મારાથી ખુબ Read રુદ્રની રુહી... - ભાગ 24 (74) 1.6k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -24રુહી રસોડામાં જતી હતી ત્યાં જ શોર્યે તેનો હાથ પકડી લીધો.તેને ખેંચીને રૂમમાં લઇ જઇને રૂમનો દરવાજો બંધ કરી દીધો.શોર્યે રુહીને આ રીતે સિંદુર અને મંગળસુત્ર પહેરેલી જોઇને તેને આશ્ચર્ય થયું."અરે વાહ!!!રુહીભાભી ...Read Moreજ સુંદર લાગી રહ્યા છો.આ સિંદુર,મંગળસુત્ર અને કાકીમાંની બંગડીઓ.ભાભીજી ક્યાંની ભાભી.રુહી સાંભળી લે તે દિવસનો બદલો તો હું લઇને જ રહીશ.તું પણ અહીં અને હું પણ અહીં.ક્યાં સુધી બચી શકીશ." શોર્યએ રુહીનો હાથ મરોડતા કહ્યું.રુહી ગુસ્સા અને ભયના કારણે કઇ જ બોલી ના શકી પણ તેણે શોર્યને પાઠ ભણાવવાનો રસ્તો શોધી લીધો.તે તેના પગ પર પોતાનો પગ મારીને ત્યાંથી નિકળી Read રુદ્રની રુહી... - ભાગ-25 (75) 1.6k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -25" હા રાકેશ બોલ." સ્ક્રીન પર રાકેશનું નામ ફ્લેશ થતાં જોઇને રુચિએ ફોન ઉપાડ્યો."રાકેશ નહીં શોર્ય બોલું રુદ્રનો નાનો ભાઇ."શોર્ય બોલ્યો."કોણ???"રુચિએ પોતાનો ફોન ચેક કરતા કહ્યું."મેડમ,નંબર ચેકના કરો બરાબર જ છે.આ તો ...Read Moreરાકેશ પકડાઇ ગયો છે મારા ભાઇ રુદ્ર અને ભાભી રુહીની જાસુસી કરતા અને હવે હું તેને આ ગુના માટે પોલીસમાં સોંપી દઇશ."શોર્યે પોતાના મગજમાં આવેલા પ્લાનને અમલમાં મુકતા કહ્યું.આ વાત સાંભળીને રુચિ ખુબ જ ડરી ગઇ કેમકે આ વાત પોલીસમાં જાય તો તેની ખુબ બદનામી થાય ,સાથે આદિત્ય તેનાથી નારાજ થાય તે અલગ.તે સિવાય બધાં જાણી જાય કે રુહી મરી Read રુદ્રની રુહી... - ભાગ-26 (77) 1.6k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -26અદિતિની સામે બેસેલી વ્યક્તિ અન્ય કોઇ નહીં પણ કિરન હતી.રુહીની બેસ્ટ ફ્રેન્ડ.અદિતિ આ વખતે કિરનનો ઉપયોગ કરી રુહીની માહિતી કઢાવવા માંગતી હતી.આટલી મોટી ફાઈવ સ્ટાર હોટેલ જોઈને કિરનના હોશ ઉડી ગયા હતા.આવી ...Read Moreપહેલી આવી હતી તેને કહ્યું કે"અદિતી,તે મને અહીં કેમ બોલાવી ?પહેલા કીધું હોત કે આપણે અહીં આવવાના છીએ તો હું થોડા ભારે કપડા પહેરતને?"આટલી મોટી ફાઈવસ્ટાર હોટેલમાં તેને તેના કપડાના કારણે સંકોચ થતો હતો."ઓહ કમઓન કિરન,આપણે અહીં ડિનર ડેટ પર નથી આવ્યાં.એક મહત્વની વાત કરવા ભેગા થયા છે."અદિતિના ચહેરા પર ટેન્શન દેખાતું હતું." શું વાત છે અદિતિ તે મને અહીં Read રુદ્રની રુહી... - ભાગ-27 (76) 1.6k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -27 રિતુ રાત્રે તેના રૂમની ગેલેરીમાં બેસીને વિચારી રહી હતી. "શું મે રુહી સાથે જે વર્તન કર્યું તે યોગ્ય હતું?એટલિસ્ટ એક વાર તો મારે તેની વાત જાણવી જોઇતી હતી.કોઇ મજબુરી હોય કદાચ.તે ...Read Moreપરિસ્થિતિમાં અહીં આવી હશે તે જાણવાની તો મને ખુબ જ એક્સાઇટમેન્ટ છે.પણ હવે તેની સાથે વાત નથી કરી તો નથી જ કરવી.તે સામેથી આવશે તો વાત અલગ છે. અમ્મ પણ હું કિરનને તો ફોન કરી જ શકુંને?"રિતુએ કિરનને ફોન લગાવ્યો. "ફાઇનલી તું આવી ગઇ પણ હવે મુંબઇ ક્યારે આવે છે ?"કિરને કહ્યું. "હા હું અત્યારે તો મારા કામથી હરિદ્વાર આવી Read રુદ્રની રુહી... - ભાગ-28 (75) 1.7k 2.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -28 "એક વાત તો કહેવી પડશે તો રુહીજી તમારી અને રુદ્રજીની જોડી તો ખુબ જ સરસ છે શું હું જાણી શકું છું કે તમારા લગ્ન ક્યારે થયા હતા? અને હા તમારા લગ્નનો ...Read Moreપણ જરૂર જોવા માંગીશ."રિતુના આ પ્રશ્ન પર રુહી અને રુદ્ર જાણે કે તે ક્લિન બોલ્ડ થઇ ગયા.શું જવાબ આપવો રિતુને તે કઇ જ સતે તમને સુઝી રહ્યું નહતું.અભિષેક તે સમજી નહતો શકતો કે રિતુ આવા પ્રશ્નો કેમ પુછે છે?તે તો હેરી અને સેન્ડીની સેક્રેટરી છે તો તેણે તો કામને લગતા પ્રશ્ન પૂછવા જોઇએ. આ વાત ઉપરથી જ તેને લાગ્યું કે Read રુદ્રની રુહી... - ભાગ 29 (79) 1.7k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -29 રુહી બહાર ગુસ્સામાં મોઢું ફુલાવીને ગેલેરીમાં આવેલા હિંચકા પર બેસી હતી.રુદ્ર તેની પાસે ગયો. "રુહી.." રુદ્ર એ તેને મનાવવાની શરૂઆત કરી. રુહીએ મોઢું ફેરવી લીધું. "એક મીનીટ મારી વાત તો સાંભળો." ...Read Moreવધુ ગુસ્સો કર્યો અને ઊભી થઇ ગઇ.તે જતી જ હતી અને રુદ્રએ તેનો હાથ પકડ્યો. "રુહી,મારે ગુલાબની ખેતી છે.જે હું મારા શોખ માટે કરું છું.તેમાંથી જે ગુલાબ આવે તે અહીં આવેલા મંદિરોમાં મોકલું છું.આજે હેરી અને સેન્ડીને ખેતરો બતાવવા લઇ ગયો હતો.ત્યાં ગુલાબના બગીચા માં સૌથી સુંદર ગુલાબ પર નજર પડી અને બીજી જ ક્ષણે તમારો ચહેરો મારી નજર સમક્ષ Read રુદ્રની રુહી... - ભાગ-30 (82) 1.5k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -30 રિતુ પોતાના રૂમમાં આવીને વિચારે છે.તે પોતાની જાત સાથે મોટેથી વાત કરતી હતી. " કાકા સાહેબની વાત મને થોડીક વધારે પડતી લાગી.એ વખતે ભલે હું માની ગઈ પણ રુહી તેવી નથી ...Read Moreતે કઇ રહ્યા હતા. કિરન પણ જે કહી રહી હતી તે વાત મને ઠીક ના લાગી,પણ જે હું જોઇ રહી છું તે પણ તો ખોટું નથી લાગતું.હે ભગવાન,હું શું કરું?શું એક વાર રુહીની સાથે મારે વાત કરવી જોઇએ? ના વાત તો તેણે મારી સાથે કરવી જોઇએ.તેણે માફી માંગવી જોઇએ કેમકે મે તેને કહ્યું હતું કે આદિત્ય તેના માટે ઠીક નહીં Read રુદ્રની રુહી... - ભાગ 31 (78) 1.6k 2.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -31 શોર્ય અને રુચિ ડ્રાઇવ પર જઇ રહ્યા હતા અને તે લોકો રુચિના ફાર્મહાઉસ પર જવાના હતા. "રુચિજી,તમને વાંધો ના હોય તો આપણે દરિયાકિનારે જઇને બેસીએ.મારી બહુ ઇચ્છા હતી દરિયાકિનારે જવાની."શોર્યે કીધું. ...Read Moreહા.જેમ તમે કહો."રુચિ બોલી. રુચિ શોર્યને એક સુંદર અને શાંત દરિયાકિનારે લઇને ગઇ. "આ મારા મિત્રનો પ્રાઇવેટ બીચ છે.તો શોર્યજી તમે રુહીને કઇ રીતે ઓળખો છો.તમારી તેની સાથે દુશ્મની કઇરીતે છે?"રુચિએ મુદ્દાની વાત કરી. "રુહી મારા મોટાબાપાનો દિકરા રુદ્રની પત્ની છે."શોર્ય બોલ્યો. "વોટ!!?" "હા એટલે તે પતિપત્ની નથી પણ તે રીતે રહે છે."શોર્યે કહ્યું રુહી રુદ્રને પાણીમાં ડુબતી મળી હતી.ત્યારથી Read રુદ્રની રુહી... - ભાગ 32 (75) 1.6k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -32 રુહીએ મોકલેલા ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ જોઇને આદિત્યના પગ નીચેથી જમીન ખસી ગઇ.તે આ વાત રુચિને ન જણાવવાનું નક્કી કર્યું.તે રુચિ સાથે જાય છે પણ પુરો સમય રુહી વિશે ...Read Moreકર્યું. રુચિ સાથે ડિનર કરીને તેને વહેલા ઘરે ઉતારી અને તે ઘરે આવ્યો.તેણે રુહીને ફોન કરવાનું નક્કી કર્યું.તેણે પોતાના મોબાઇલમાંથી તે નંબર શોધ્યો અને તે નંબર તેણે ડાયલ કર્યો. રુદ્ર અને રુહી ગાડીમાં નિકળી ગયા.તેમના ગામ જવાનો રસ્તો થોડો લાંબો હતો પણ આસપાસ આટલી બધી હરીયાળી જોઇને રુહી ખુશ થઇ ગઇ.તે આજે ઘણા સમય પછી આવી રીતે બહાર નિકળી હતી,તો Read રુદ્રની રુહી... - ભાગ-33 (87) 1.8k 2.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -33 રુદ્ર અને રુહી ગાડીમાં જઇ રહ્યા હતાં.રુહી આદિત્ય સાથે વાત થયાં પછી થોડી શાંત હતી.તેના મનમાં બહુજ બધાં તોફાન ચાલતા હતા.આદિત્યની વાત તેના મનને દુખ પહોંચાડી ગઇ હતી.તેના લગ્નને અગિયાર વર્ષ ...Read Moreહતા આ વર્ષે,તેણે પોતાની સમગ્ર જાત તેને સમર્પિત કરી દીધી હતી અને તે આદિત્ય આજે તેના માટે આવું વિચારતો હતો.તેના આટલા વર્ષના લગ્નજીવનમાં તેને ઘણીવાર એવું લાગ્યું હતું કે આદિત્ય નાની નાની બાબતે ગુસ્સે થતો,તેને નીચી દેખાડતો,તે હંમેશાં તેવું જ માનતો કે રુહી કશુંજ કામ બરાબર ના કરી શકે. આ વાતને તે હંમેશાં ઇગ્નોર કરતી પણ આજે તેને સમજાઇ ગયું Read રુદ્રની રુહી... - ભાગ-34 (94) 1.9k 2.8k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -34 તે હાથ રુદ્ર તરફ વધ્યા અને રુદ્રના ખભા હચમચાવી નાખ્યા.રુદ્ર ઝબકીને જાગી ગયો સામે ગભરાયેલી રુહી ઊભી હતી જે પરસેવે રેબઝેબ હતી.તેને આમ જોઇને રુદ્ર ગભરાઇ ગયો. "રુહી,શું થયું ? કેમ ...Read Moreગભરાયેલા છો?"રુદ્ર ડરી ગયો. "રુદ્ર,મારા રૂમમાં કઇંક અવાજ આવે છે મને ખુબ ડર લાગે છે."રુહી બોલી. "ઓહ,રુહી એ તો બારીનો અવાજ હોય અથવા બહાર ગાર્ડનમાં કોઇ જીવડાનો અવાજ હોય.એક કામ કરો બારી અને બારણા ફીટ બંધ કરીને સુઇ જાઓ."રુદ્ર બોલ્યો તેને નિરાંત થઇ. "ના હું ત્યાં નહીં સુવુ."રુહી બોલી. "એક કામ કરો તમે અહીં સુઇ જાઓ અને હું તે રૂમમાં Read રુદ્રની રુહી... - ભાગ-35 (101) 1.6k 2.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -35 અભિષેક ખુબ જ પસ્તાઇ રહ્યો હતો પોતાના વર્તન બદલ. " ઓહ આઇ એમ સો સોરી.મને માફ કરી દો મે ખુબ જ ખરાબ શબ્દો સંભળાવ્યા તને.રિતુ પણ તું રુહી માટે જે વિચારી ...Read Moreછો તે ખોટું છે.રુહીએ પણ ખુબ ખરાબ રીતે સહન કર્યું છે." અભિષેક બોલ્યો. " શું ?"રિતુ. "ખુબ જ દુખ થયું મને તમારી સાથે જે થયું તે માટે.એક વાત કહું તમે અને રુહી માત્ર સહેલી નહી પણ બહેનો પણ છો.જાણે કે તમારી કિસ્મત પણ એક સરખી જ છે.તેની સાથે પણ જે થયું તે તમારા કરતા કઇ ખાસ અલગ નથી."અભિષેક બોલ્યો. અભિષેકે Read રુદ્રની રુહી... - ભાગ-36 (107) 1.7k 2.8k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -36 મોડી રાત્રે રુહી અને રુદ્ર ઘરે પાછા આવ્યા હરિરામકાકા અને અભિષેક તેમની રાહ જોઇને બેસેલા હતા. "રુદ્રબાબા હાથપગ ધોઇ લો જમવાનું પીરસુ છું.અભિષેકબાબા પણ તમારી રાહમાં જમ્યા નથી અને હા રુહી ...Read Moreઆજે જમવાનું મે નથી બનાવ્યું કોઇ બીજાએ બનાવ્યું છે.કદાચ જમતા જમતા તમને ખબર પડી જશે."હરીરામકાકા અભિષેકની સામે હસીને જતાં રહ્યા. હાથપગ ધોઇને રુદ્ર ,રુહી અને અભિષેક જમવા ગોઠવાયા.એકવધારે થાળી મુકાતા રુદ્ર અને રુહી આશ્ચર્યમાં પડ્યા. "આ ચોથી થાળી કોના માટે?"રુહીએ પુછ્યું.કાકાએ થાળી પીરસી.ભાખરી,રીંગણ બટાકાનું શાક,મસાલાવાળો ભાત અને બુંદીનું રાયતું આ જોઇને રુહી થોડી વિચારમાં પડી.જેવો તેણે મોંઢામાં પહેલો કોળીયો મુક્યો Read રુદ્રની રુહી... - ભાગ-37 (103) 1.6k 2.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -37 શોર્ય ટેક્સી કરીને રુચિએ આપેલા એડ્રેસ પર પહોંચ્યો.તેણે એક સોસાયટીમાં અંદર પગ મુક્યો.રુચિએ આપેલા એડ્રેસ પર જઇને તેણે બેલ વગાડ્યો અને દરવાજો ખુલવાની રાહ જોઇને ઊભો રહ્યો.ફાઇનલી પાંચ મીનીટ પછી દરવાજો ...Read Moreરાધિકા ત્રિવેદી (રુહીના માતાજી )સામે ઊભા હતા. "નમસ્તે આંટીજી,મારું નામ શોર્ય સિંહ છે અને હું હરિદ્વારથી આવ્યો છું.મારે રુહીજી વિશે થોડીક વાત કરવી હતી.ડૉ.શ્યામ ત્રિવેદીજી ઘરમાં છે?" શોર્યે પુછ્યું. "અંદર આવો."રુહીના મમ્મીએ શોર્યને અંદર પ્રવેશ આપ્યો.તેમને જાણે એક આશા બંધાઇ હતી કે રુહી જીવતી હોય.તેઓ તેમના પતિ અને રુહીના પિતાને અંદર બોલાવવા ગયા.ડૉ.શ્યામ ત્રિવેદી તેમની પત્ની અને દિકરાની સાથે બહાર Read રુદ્રની રુહી... - ભાગ-38 (88) 1.5k 2.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -38 અહીં રુહીનાં માતાપિતાની હાલત ખુબ જ ખરાબ હતી.તેમને શોર્યની વાત પર વિશ્વાસ નહતો.તેમને તેમની દિકરી જીવતી હતી તે વાત જાણીને અનહદ આનંદ થયો. "જુઓ શ્યામ,તમે એક વાર રુહીની વાત ના સાંભળીને ...Read Moreજોયુંને કે તે કેવી મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી.હવે મારી વાત સાંભળી લો.આપણે કાલે જ રુહીને જઇને મળીએ છીએ અને તેની વાત સાંભળી અને પછી જ કઈંક નિર્ણય લઇશું."રુહીની મમ્મી બોલ્યા. "પપ્પા,મને એ શોર્ય કઇક ગડબડ વાળો માણસ લાગ્યો."રુહીનો ભાઇ. શ્યામ ત્રિવેદી કઇંક વિચારમાં પડેલા હતા.તેમણે તેમની પત્ની અને દિકરાની વાત સાંભળી ,ખુબ વિચાર્યું અને બોલ્યા, " આરવ,તું હરિદ્વાર જવાની ટ્રેનની Read રુદ્રની રુહી... - ભાગ-39 (99) 1.6k 2.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -39 કાકાસાહેબ સેન્ડી અને હેરીની સામે બેસેલા હતા. આટલી રાત્રે કાકાસાહેબ સેન્ડી અને હેરીને શું કહેવા માંગતા હતા તે જાણવા તે બન્ને આતુર હતા.કાકાસાહેબનો ચહેરો જોઇને તે લોકોને થોડી ચિંતા થઇ રહી ...Read More"વાત શું છે કાકાસાહેબ?"હેરી બોલ્યો. "વાત શરૂ ક્યાંથી કરું ખબર નથી પડતી?પણ શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે.તમે અહીં આવવાના હતા ત્યારે મે જ તમને કહ્યું હતું કે રુદ્રના લગ્ન થઇ ગયા છે અને રુહી તેની પત્ની છે. મારો વિશ્વાસ માનો મને પણ એમજ હતું.રુદ્ર મારા મોટાભાઇનો દિકરો છે મારા મોટાભાઇ ખુબ જ ભલા,દયાળુ અને સારા સ્વભાવના માણસ હતાં પણ Read રુદ્રની રુહી... ભાગ -40 (101) 1.7k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -40 "બોલો રુહી,કરશોને લગ્ન મારી સાથે?"રુદ્રએ તે ગુલાબ રુહીને આપ્યું. રુહીએ તે ગુલાબ લીધું અને તેણે આંખો બંધ કરી લીધી અને બોલી. "રુદ્ર, શું કોઇ ખરેખર આટલો પ્રેમ કરી શકે ?આજ પહેલા ...Read Moreપણ અાવો અહેસાસ ક્યારેય નથી થયો.આવો નિસ્વાર્થ પ્રેમ કોઇ કરી શકે?"રુહીએ તે ગુલાબને પોતાના બે હાથમાં સમાવી દીધું.ઠંડીના વાતાવરણમાં રુહીના કપાળે પરસેવો હતો.રુદ્ર ઉભો થયો તેના કપાળ પરથી પરસેવો લુછ્યો. રુહીના ચહેરાને તેણે પકડ્યો અને પોતાના ચહેરાની નજીક લાવી દીધો.તે તેની નજીક જઇ રહ્યો હતો.ત્યાં અચાનક બારણું જોરજોરથી ખખડાવ્યું .તે બન્ને અલગ થયા.રુદ્રને થોડો ગુસ્સો આવ્યો. "રુહી...બારણું ખોલ."રિતુ બોલી. "રુદ્ર..બારણું Read રુદ્રની રુહી... - ભાગ-41 (96) 1.5k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -41 રિતુ રુહીને તેના રૂમમાં લઇ આવી.તે કેક ખરાબ થઇ તેના માટે અભિષેક પર હજી ગુસ્સે હતી. " આ અભિષેકને આટલી પણ ખબરના પડે કેટલી મહેનત કરી હતી બધી જ પાણીમાં ગઇ ...Read Moreસેલિબ્રેશનનો મુડ પણ ખરાબ થઇ ગયો.આમ તો ભુલ મારી પણ છે મે મીઠું નાખ્યું તો મને પણ આઇડીયા ના આવ્યો.સૌથી વધારે તારી ભુલ છે કે તે બન્નેના ડબ્બા એકસરખા કેમ રાખ્યા ?" રિતુ બોલ્યે જતી હતી બાજુમાં સુતેલી રુહી રુદ્રના વિચારોમાં ગુમ હતી.આજે જે પણ બન્યું કે બનવા જઇ રહ્યું હતું તેણે તેનો પ્રતિકાર કેમ ના કર્યા ? શું તે Read રુદ્રની રુહી... - ભાગ-42 (104) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -42 "આદિત્યકુમાર ,આવો ...બેસોને.તમે ચિંતા ના કરો મે આ ન્યુઝપેપર વાળાને ખખડાવ્યો તે માફીપત્ર કાલે તેના પેપરમાં છાપી દેશે.આ ન્યુઝ સાવ ખોટા છે."હેત ગજરાલ પોતાના ભાવિ જમાઇને જાણે મનાવવાની કે તેનો ગુસ્સો ...Read Moreકરવાની કોશીશ કરતા હતા.પોતાની દિકરીની ભુલ છુપાવવાનો પ્રયાસ કરતા હતા. " રુચિ,ક્યાં છે?"આદિત્ય માત્ર આટલું બોલ્યો. "ઉપર તેના રૂમમાં ઊંઘી રહી છે."રુચિના મમ્મીએ કહ્યું. "આટલી મોટી વાત થઇ ગઇ અને મેડમ શાંતિથી ઊંઘે છે?"આદિત્ય ગુસ્સામાં આટલું કહીને રુચિના રૂમ તરફ ગયો.તેણે રુચિના રૂમનો દરવાજો ખોલ્યો.અહીં રુચિ ઊંધી પડીને શોર્ય વિશે વિચારી રહી હતી.તેને ખબર નહતી પડી રહી કે શું છે Read રુદ્રની રુહી... - ભાગ-43 (99) 1.6k 3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -43 શોર્યે આ નહતું ધાર્યું કે રુચિ આદિત્યને તેમની મુલાકાત વિશે જણાવી દેશે અને આદિત્ય પોતાને મળવા માંગશે.અગર તે આદિત્યને મળશે તો આદિત્ય પોતાને તુરંત જ ઓળખી જશે અને રુચિને જણાવી દેશે ...Read Moreતેણે જ આદિત્યને રુચિ વિરુદ્ધ ભડકાવવાની કોશીશ કરી હતી અને પછી તેના પ્લાન પર પાણી ફરી વળશે.તેણે ડરતા ડરતા આદિત્ય સાથે વાત શરૂ કરી.સામે આદિત્યએ ફોન સ્પિકર પર રાખ્યો હતો. "હેલો" શોર્ય બોલ્યો. " શોર્યજી,હાય હું આદિત્ય રુચિનો ફિયોન્સે મને રુચિએ પુરી વાત જણાવી.હું પણ આમા તમારા બન્નેનો સાથ આપવા ઇચ્છું છું.રુહીની બરબાદી જોવા માંગુ છું.તે મારા પગે આવીને પડે,મારી Read રુદ્રની રુહી... - ભાગ- 44 (108) 1.7k 2.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -44 આરુહ સાથે વાત કરીને રુદ્રએ ફોન મુકી દીધો.રુદ્રનો આ ભાવુક પ્રસ્તાવ જોઇને રુહી પણ ભાવુક થઇ ગઇ.તે ફરીથી રુદ્રને ગળે લાગી ગઇ અને બોલી, "ઓહ રુદ્ર,આરુહને પણ આટલો પ્રેમ કરો છો ...Read More"હા રુહી,હું ઇચ્છું છું કે આરુહ પણ આપણી પાસે જલ્દી આવી જાય.હવે તેને મળવાની આતુરતા મને પણ એટલી જ છે જેટલી તમને?" રુદ્રએ રુહીને પોતાની પાસે ખેંચતા કહ્યું. તેટલાંમાં રુદ્રને તેના વકિલનો ફોન આવ્યો જેમણે રુદ્રને મુંબઇમાં ન્યુઝપેપરમાં છપાયેલા ન્યુઝ વિશે કહ્યું અને તે ન્યુઝ રુદ્રને ફોરવર્ડ કર્યા. રુદ્રને આઘાત લાગ્યો તેણે આ જ સમાચાર રુહીને બતાવ્યા.રુહીને પણ ખુબ જ Read રુદ્રની રુહી... - ભાગ-45 (110) 1.6k 2.6k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -45 "આ કિરન અહીં શું કરે છે?"શ્યામભાઇ બોલ્યા. ત્રણેયના મનમાં એક ઝબકારો થયો. "રુહી.." રાધિકાબેને કિરનને બુમ પાડી. "એય કિરન....કિરન." કિરનનું ધ્યાન તે બુમ તરફ ગયું.તે રુહીના મમ્મી પપ્પા અને ભાઇને જોઇને ...Read Moreગઇ.તે મનોમન બોલી, "આ રુહીના મમ્મીપપ્પા અહીં શું કરે છે?શું રિતુએ તેમને જણાવી દીધું હશે કે પેલા આદિત્યએ.હે ભગવાન.."તે તેમની પાસે જઇને તેમને પગે લાગી. "કિરન,સીધો સવાલ.અહીં શું કરે છે તું?જો મને સાચે સાચો જવાબ જોઇએ."રાધિકાબેને કડક અવાજમાં પુછ્યું. કિરન જરાક ખચકાઇ અને બોલી, "આંટી,હું રુહીને મળવા અહીં આવી છું અને તેની મદદ કરવા પેલા નાલાયક આદિત્ય વિરુદ્ધ." " આદિત્ય Read રુદ્રની રુહી... - ભાગ-46 (111) 1.6k 3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -46 રુચિ અત્યંત આઘાત અનુભવી રહી હતી.તેને સમજાતું નહતું કે કેમ તેને વારંવાર શોર્યનો ચહેરો દેખાતો,શોર્ય સાથે વિતાવેલો સમય યાદ આવતો કે કેમ તેનું મન આદિત્ય અને શોર્યની સરખામણી કરતું. હજી બે ...Read Moreત્રણ દિવસ પહેલા મળેલો શોર્ય કેમ આટલો તેના મન પર કે હ્રદય પર હાવી થઇ ગયો હતો. "પ્રેમ....શું આ સાચો પ્રેમ છે? તો અત્યાર સુધી આદિત્ય સાથે હતું તે શું હતું? કદાચ માત્ર આકર્ષણ.હા મે નક્કી કરી લીધું છે કે મારે શોર્ય સાથે લગ્ન કરવા છે.મને આદિત્ય સાથે લગ્ન નથી કરવા.હું શોર્ય વગર નહીં જીવી શકું." રુચિ મનોમન નિર્ણય લેતા Read રુદ્રની રુહી... - ભાગ-47 (113) 1.6k 2.6k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -47 "જો રુચિ,એક વાત તો તું બરાબર રીતે જાણે છે કે ભલે તારા પપ્પા તને ખુબ જ પ્રેમ કરતા હોય પણ તે સૌથી વધારે પ્રેમ પોતાની ઇજ્જત અને નામને કરે છે. બેટા ...Read Moreતરફનો તારો આ પ્રેમ નથી પણ માત્ર આકર્ષણ જ છે.બે દિવસ પહેલા મળેલા છોકરાને તું એટલે ગાઢ પ્રેમ કરવા લાગી કે નાનપણથી જેમે ચાહ્યો તેને ભુલી ગઇ?"રુચિની મમ્મી બોલી તેની અને રુચિની બન્નેની આંખમાં આંસુ હતા. "મમ્મી ઘણીવાર તમને વર્ષો લાગી જાય કોઇને ઓળખવામાં અને ઘણીવાર એક ક્ષણ જ બસ હોય છે."રુચિ બોલી. "આ ફિલ્મી ડાયલોગ ફિલ્મમાં જ સારા લાગે.જો Read રુદ્રની રુહી... - ભાગ-48 (102) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -48 બધાં ડોક્ટર શ્યામ ત્રિવેદી એટલે કે રુહીના પિતાની તરફ જોઇ રહ્યા હતા. "શ્યામ,શું વિચારો છો?જીવન દરેકને આવો બીજો ચાન્સ નથી આપતી જે આપણી દિકરીને મળ્યો છે.આવો જીવનસાથી તો કેટલીય વ્રત,પુજા કર્યા ...Read Moreનથી મળતો." "રુદ્રાક્ષ સિંહ,હું તમને ઓળખતો નથી તો એમ જ મારી દિકરીનો હાથ કેમ તમારા હાથમાં આપી દઉં?"શ્યામ ત્રિવેદી બોલ્યા. " સર,મારો દોસ્ત ખુબ જ સારા હ્રદયનો માણસ છે.તે ખુબ જ ઉદાર છે.તમને ખબર છે તેની કેટલી બધી જમીન છે છતાપણ તે પોતાનું વિચારવા કરતા ખેડૂતો માટે વિચારે છે તેમના ભલા માટે વિચારે છે.સર મારા પર ટ્રસ્ટ કરો.હા પાડી દો." Read રુદ્રની રુહી... - ભાગ-49 (112) 1.7k 3.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -49 "રિતુ,તે કિરનને અહીં બોલાવી તારો પ્લાન શું હતો?"અભિષેક. "જુવો,આદિત્ય અને અદિતિએ રુહીની જાસુસી કરવા કિરનને રોકી,તેને પૈસા આપ્યા અા કામ માટે.એ તો સારું છે કે કિરનને સત્ય ખબર પડી અને તે ...Read Moreતરફ છે. અગર કિરન આ કામ કરવા ના કહી દેત તો આદિત્ય કોઇ પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરને રોકત જે આદિત્યને સાચી સાબિતી પણ આપત અને તેને સાચી સલાહ પણ આપત.તે આપણા માટે સારું ના હોત. તો આપણે હવે આદિત્યને આપણા ઇશારે નચાવી શકીશું.જે આપણે તેને દેખાડવું હશે તે જ દેખાડીશું."રિતુ બોલી. "હા પણ આગળ શું કરવાનું છે?મને હવે આદિત્યથી સંપૂર્ણ છુટકારો જોઇએ Read રુદ્રની રુહી... - ભાગ-50 (112) 1.7k 2.6k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -50 સનીની વાત આઘાત આપનાર હતી. "શું ભુતકાળ છે હેત ગજરાલનો?"રુદ્રે પુછ્યું. "સર,તે માણસનું નામ હેત છે પણ તેનામાં બિલકુલ હેત નથી.સર,તે વ્યક્તિ ખુબ જ ખતરનાક છે.સર તે એક ગરીબ ઘરમાંથી આવેલો ...Read Moreછોકરો અને આજે કરોડો અબજોની સંપત્તિનો માલિક છે. શું લાગે છે તમને આદિત્ય એમ જ રુચિ પાછળ હશે?બીજી વાત સર રુચિ તેમની એકમાત્ર વારસદાર છે.એક પુત્ર હતો તેમને જે યુવાનીમાં જ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો. આ પોઝીશન પર આવવા ઘણા કાળા કામ કર્યા હશે તેમણે.આ બિઝનેસ એમ્પાયર ઘણાબધા લોકોની લાશ પર ઊભું થયેલું છે.સર,મોટા મોટા રાજનેતા અને અંડવર્લ્ડના મોટા Read રુદ્રની રુહી... - ભાગ-51 (109) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -51 રુદ્ર અને રુહી નીચે આવ્યાં ,તેમને જોઇને બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી.આ જોડી જાણે કે સ્વર્ગથી ઊતરી હોય તેવી સુંદર લાગતી હતી.મેઇડ ફોર ઇચ અધર.જેમના તન અને મન બન્ને ...Read Moreહતાં. શાઇનીંગ વ્હાઇટ કલરના ડિઝાઇનર કુરતામાં ઓફ વ્હાઇટ કલરના દોરાથી એમ્બ્રોડરી કરવામાં આવેલી હતી અને બ્લેક કલરના સુંદર ડિઝાઇન વાળા બટન હતા.મુંછો અને હળવી દાઢી એકદમ સરસ રીતે ટ્રીમ કરેલી હતી.તેના ચહેરા પર સુંદર હાસ્ય.નીચે ચુડીદાર પાયજામો અને ઓફ વ્હાઇટ કલરની મોજડી.રુદ્રાક્ષ સિંહ સોહામણો રાજકુમાર...... વ્હાઇટ કલરના એકદમ ધેરવાળા ચણીયામાં ચમકદાર જરદોશીથી નાની ટિલડીઓ બનાવવામાં આવી હતી.બ્લાઉસ આખી બાયનું વ્હાઇટ Read રુદ્રની રુહી... - ભાગ-52 (118) 1.7k 3.1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -52 આ આદિત્ય સમજે છે શું પોતાની જાતને? મને રુહી સમજીને રાખી છે કે શું ?કે મારી સાથે રુહીની જોડે વર્તતો હતો.એક તો હું મારી શોર્ય પ્રત્યેની લાગણી હોવા છતા તેની સાથે ...Read Moreકરવા તૈયાર છું અને તે મારી સાથે આવું વર્તન કરશે."રુચિ ગુસ્સામાં તેના રૂમમાં બધું અસ્તવ્યસ્ત કરી રહી હતી. તેને યાદ આવ્યું....આજે બપોરે તે આદિત્ય સાથે લંચ પર જવા માટે બિલકુલ ઉત્સાહિત નહતી.તે સાવ સાદા કપડાં પહેરીને અને વગર મેકઅપ કર્યે લંચ પર જવા તૈયાર થઇ.આદિત્ય તેને લેવા માટે આવ્યો હતો. આદિત્ય સાથે ફરવા જતી વખતે રુચિ સામાન્ય રીતે ખુબ જ Read રુદ્રની રુહી....ભાગ-53 (115) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -53 બધાનું ધ્યાન રુહી તરફ હતું રુહી હસી અને બોલી, "સાચી વાત છે તમારી,ભાનમાં આવ્યાં પછીમેપહેલો ફોન મારા એક્સ હસબંડને કર્યો હતો.ખબર છે તેમણે શું કહ્યું મને."રુહીએ તે વખતના આદિત્યના શબ્દો બધાને ...Read Moreરુચિ અને આદિત્યના લગ્નેત્તર સંબંધ વિશે પણ જણાવ્યું. " છતાપણ હું જતી હતી જે દિવસે ભાનમાં આવી તે જ સાંજની ટ્રેનમાં ટીકીટ પણ રુદ્રજી એ બુક કરી દીધી હતી.મને કાકાસાહેબ અને શોર્યના માણસોએ કીડનેપ કરી અને મને મારી નાખવાની ધમકી આપી.હું રુદ્રજીની પત્ની છું આ વાત ફેલાવનાર તેઓ જ હતા. મારા માતાપિતાને પણ મારવાની ધમકી આપી હું ડરીગઇ અને રુદ્રજીને Read રુદ્રની રુહી...ભાગ-54 (116) 1.6k 2.6k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -54 અહીં રુદ્ર ઘરે આવ્યો ત્યારે રાતના એક વાગી ગયો હતો.તે ધીમેથી તેના રૂમમાં ગયો.રાધિકા ત્રિવેદી અને રુહી જાગતા હતા.રુહીનું માથું તેની મમ્મીના ખોળામાં હતું અને તેઓ રુહીનું માથું દબાવી રહ્યા હતાં.આ ...Read Moreજોઇને રુદ્રની આંખો ભીની થઇ ગઇ તેને તેની મમ્મી યાદ આવી.રાધિકા ત્રિવેદીનું ધ્યાન રુદ્ર તરફ ગયું. "તું પણ આવ દિકરા.તું પણ મારા દિકરા આરવની જેમ જ છો મારા માટે.મારે હવે ત્રણ સંતાન છે રુહી ,આરવ અને રુદ્ર." રુહીના મમ્મીએ કહ્યું.રુદ્ર પણ પલંગમાં તેમના ખોળામાં માથું રાખીને સુઇ ગયો.રાધીકા ત્રિવેદીના ખોળામાં એક બાજુએ રુદ્ર અને બીજી બાજુએ રુહી અને રાધિકાબેન બન્નેના Read રુદ્રની રુહી...ભાગ-55 (115) 1.6k 3.3k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -55 આરુહ વકિલસાહેબ સાથે અંદર આવ્યો.રુહી અને આરુહ એકબીજાને જોઇને ભાવુક થઇ ગયાં.તે બન્ને એકબીજા તરફ દોડે તે પહેલા જ રુદ્ર તેમને રોક્યા. "સ્ટોપ,તમારા બન્ને માંથી કોઇપણ આગળ નહીં વધે.પંડિતજી વીધીપુર્વક આરતી ...Read Moreકરીને મારા દિકરાનો તેના ઘરમાં પ્રવેશ કરાવો."રુદ્ર બોલ્યો. પંડિતજીએ આરુહની આરતી ઉતારી અને મંત્રોચ્ચાર કરીને ઘરમાં પ્રવેશ કરાવ્યો "રુહી,આપણા આરુહની નજર નહીં ઉતારો?"રુદ્રની વાત પર રુહીએ માથું હકારમાં હલાવ્યું.રુહીએ આરુહની નજર ઉતારી.આરુહ આશ્ચર્ય સાથે આ બધું જોઇ રહ્યો હતો. રુદ્રનું ઘર ખરેખર ખુબ જ સુંદર હતું.આરુહ ઘરમાંની સજાવટ જોઇને છક થઇ ગયો.પોતાના પસંદગીના ફુલો,વિશાળ ડ્રોઇંગરૂમમાં વચ્ચોવચ લાગેલું સુંદર ઝુમ્મર ,સામે Read રુદ્રની રુહી... - ભાગ-56 (120) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -56 "શોર્ય ,એક મીનીટ તે એમ કેમ કહ્યું કે હું પણ તને ભુલવાનો પ્રયત્ન કરીશ? તેનો શું મતલબ થાય?"રુચિ નો જીવ તાળવે ચોંટી ગયો. "ના ના એવું કશુંજ નથી.હું ફોન મુકુ મારે ...Read Moreછે."શોર્યે ગભરાવવાનું નાટક કરતા કહ્યું. "ના મારા સમ છે તને શોર્ય,સાચું બોલ.નહીંતર હું કઇપણ કરી લઇશ અને તેનો જવાબદાર તું જ હોઇશ"રુચિ શોર્ય પાસેથી સત્ય બોલાવવા માંગતી હતી. "રુચિ,આ શું કર્યું તે? હવે તો મારે સત્ય સ્વિકારવું જ પડશે.રુચિ યસ આઇ લવ યુ ટુ.જ્યારથી તું મને મળી છો ત્યારથી નહીં પણ પહેલી વખત ફોન પર તારો મીઠો અવાજ સાંભળ્યો ત્યારથી. Read રુદ્રની રુહી... - ભાગ-57 (118) 1.6k 2.8k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -57 "સર,તમે કરવા શું માંગો છો? તમારું અા હાસ્ય મને સમજાયું નહીં." સની બોલ્યો. "સની,એ બધી વાત તારે જાણવાની અત્યારે જરૂર નથી.આગળ ક્યારે શું કરવાનું છે તે હું તને પછી જણાવીશ.મારી પાસે ...Read Moreએવો પ્લાન છે કે આદિત્ય અને શોર્ય એકસાથે પરાસ્ત થઇ જશે, ચલ થેંક યુ.બાય."આટલું કહીને રુદ્રએ ફોન મુક્યો.તે ઊભો થઇને બાથરૂમમાં ગયો જ્યાં આરુહ હજીપણ વિશાળ બાથટબમાં છબછબીયા કરી રહ્યો હતો. "હેય આરુહ,ચલ હવે બહાર આવી જા."રુદ્ર બોલ્યો . "બડી,પ્લીઝ થોડો ટાઇમ વધારે મને મજા આવે છે."આરુહે માસુમ ચહેરો બનાવીને કહ્યું. તેટલાંમાં રુહી આવી અને બોલી, "ના,કોઇ પાંચ મીનીટ કે Read રુદ્રની રુહી ભાગ-58 (132) 1.7k 3.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -58 રુદ્રની આંખમાં આંસુ હતા.તે બોલ્યો, "આરુહ,તું શું બોલ્યો બેટા?ફરીથી બોલને?" "ફરીથી? ઓ.કે.મમ્મા, હું હવે બીગ બોય છું તો એ વાત તારે ધ્યાન રાખવાની અને મને નવડાવવાનુ અને કપડાં ચેન્જ કરવામાં તારે ...Read Moreનહીં કરવાની."આરુહ બોલ્યો. "ના એ નહીં તેના પછી."રુદ્ર બોલ્યો. "એ તો રુદ્રપાપા હેલ્પ કરશે."આરુહ ધીમેથી બોલ્યો. રુદ્રની આંખોમાં આંસુઓની ધાર હતી.તેણે આરુહને ગળે લગાડીને ચુમીઓથી નવડાવી દીધો. "ઓહો બસ બડી,કેટલી કિસી કરશો?"આરુહની વાત પર બધાં હસ્યાં. "નાનુ ચલો ગાર્ડનમાં રમવા.મારે ક્રિકેટ રમવાનું છે આરવમામા અને તમારી જોડે."આટલું કહીને આરુહ આરવ અને નાનુ જોડે ગાર્ડનમાં જતો રહ્યો. રુહી રસોડામાં ગઇ અને Read રુદ્રની રુહી... - ભાગ-59 (109) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -59 " હેલો આદિત્ય, કેમ છે?" રુચિએ કઇંક નિશ્ચય કરીને આદિત્યને ફોન લગાવ્યો. "હાય ,સ્વિટહાર્ટ.હું ઠીક નહીં એક્સાઇટેડ છું.કાલથી આપણા લગ્નના ફંકશન શરૂ થઇ જશે."આદિત્યના અવાજમાં ઉત્સાહ હતો જે રુચિના અવાજમાં નહતો. ...Read Moreતને કઇંક કહેવું છે." રુચિ. "શું થયું બેબી?"આદિત્યને રુચિના અવાજથી ચિંતા થઇ. "આદિત્ય,હું આ લગ્ન નથી કરવા માંગતી કેમ કે હું તને નહીં પણ શોર્યને પ્રેમ કરું છું.તે પણ મને ચાહે છે.તું પપ્પાને જાણે છે તે આ વાત માટે રાજી નહીં થાય.તો આદિત્ય પ્લીઝ,તું આ લગ્ન માટે ના પાડી દે.આદિત્ય તને મારા સમ જો તે મને ક્યારેય પણ સાચો પ્રેમ Read રુદ્રની રુહી... - ભાગ-60 (113) 1.6k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -60 સંગીતસંધ્યા અને મહેંદી ફંકશન-૧ રિતુ રુહીને લઇને તેના રૂમમાં જતી રહી.જ્યાં હાજર બ્યુટીશીયને રિતુ,કિરન અને રુહીની બ્યુટી ટ્રીટમેન્ટ શરૂ કરી.જેમા શરૂઆત ફેશીયલથી થઇ.આરુહ,રુદ્ર,અભિષેક અને આરવ ક્રિકેટ રમવા માટે બહાર ગાર્ડનમાં જતાં ...Read Moreબ્રાઇડ ટીમની ગ્લર્સ બ્યુટી ટ્રીટમેન્ટમાં જ્યારે ગ્રુમ ટીમના બોયઝ ક્રિકેટ રમવામાં એકદમ વ્યસ્ત થઇ ગયાં.બેટીંગ કરવાનો વારો રુદ્રનો હતો અને સામે અભિષેકની બોલીંગ હતી.અભિષેકના બોલ પર રુદ્રએ સિક્સ મારી અને બોલ સીધો એક બારીનો કાચ તોડીને ગયો.તે બોલ રિતુના રૂમની બારીના કાચ તોડીને બારી પાસે બેસેલી રિતુના કપાળે વાગ્યો અને તેણે જોરદાર ચિસ પાડી.અહીં ગ્રુમ ટીમના બોયઝ ડરી ગયાં. "રુદ્ર Read રુદ્રની રુહી... - ભાગ-61 (117) 1.6k 3.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -61 સંગીતસંધ્યા અને મહેંદી ફંકશન-૨ બધાં ખુબ જ આશ્ચર્ય પામ્યાં કે આ કોણ હશે.સામે સફેદ કલરના સોફા પર બેસેલો રુદ્ર પણ આશ્ચર્ય પામ્યો. રુદ્રાક્ષ સિંહ આજે દરેક યુવતીના સપનાના રાજકુમાર જેવો લાગી ...Read Moreહતો.વ્હાઇટ અને બ્લુના શેડને મીક્ષ કરીને ચમકદાર એકદમ લાઇટબ્લુ કલરનો ડિઝાઇનર કુરતો જેમા નેવી બ્લુ કલરનું વર્ક હતું અને નીચે તે જ કલરનું ચુડીદાર.પગમાં ડિઝાઇનર મોજડી અને જમણા ખભા પર નેવી બ્લુ કલરનો દુપટ્ટો હતો.જે ડાબા હાથમાં ભરાવ્યો હતો. આરુહ પણ નેવી બ્લુ કલરના કુરતા પાયજામામાં સજ્જ હતો. સ્ટેજ પર રહેલી યુવતીએ માઇક હાથમાં લીધું અને ધીમા અવાજમાં કહ્યું, "રુદ્ર Read રુદ્રની રુહી... - ભાગ-62 (103) 1.3k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -62 રુદ્રે રુહીને નીચે ઉતારી,તે બન્ને એકબીજાની સામે જ જોઇ રહ્યા હતાં.ગીત વાગી રહ્યું હતું. કચ્ચી ડોરીયોં,ડોરીયોં,ડોરીયોં સે મૈનુ તૂ બાંધ લે પક્કી યારીયોં,યારીયોં,યારીયોં મે હોંદે ના ફાસલે યે નારાજગી કાગજી સાતી ...Read Moreમેરે સોહ્નેયા સૂન લે મેરી દિલ દિયાં ગલ્લાં કરંગે નાલ નાલ બહ કે આઁખ નાલે આઁખ નૂ મિલા કે દિલ દિયાં ગલ્લાં કરાંગે રોજ રોજ બહ કે સચ્ચિયાઁ મોહબ્બતાં નિભા કે. સતાયે મેનુ ક્યોં દિખાએ મૈનુ ક્યોં જુઠી મુટ્ઠી રુસ કે રૂસાકે દિલ દિયાં ગલ્લાં તેનુ લાખાં તોં છુપા કે રખાં અક્ખાં તે સઝા કે તૂ એ મેરી વફા રખ Read રુદ્રની રુહી... - ભાગ-63 (66) 798 1k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -63 હલ્દી અને રુહીની મહેંદીની રસમ-૧ અભિષેકે રિતુને થોડીવાર એમ જ રડવા દીધી.પોતાના બે હાથ વચ્ચે પોતાનું મોઢું સંતાડીને રિતુ પોતાના ડુસકાંનો અવાજ મોટો ના થઇ જાય તેનું ધ્યાન રાખી રહી હતી.અભિષેક ...Read Moreચુપ જ બેસેલો હતો.તેણે તેના ખભા પર હાથ મુક્યો.રિતુએ પોતાના અાંસુ લુછ્યાં."આ તારા એક્સ હસબંડનો ફોટો છે ને?"અભિષેકે પુછ્યું."હા,અાજે તેની ગર્લફ્રેન્ડે તેના બાળકને જન્મ આપ્યો,તે એક દિકરાનો પિતા બની ગયો.ફાઇનલી તેનું પિતા બનવાનું સપનું પુરું થયું અને આ ફોટો સ્પેશિયલ મને ટેગ કરીને સોશિયલ મીડિયા પર મુક્યો છે.મને જલાવવા ,બતાવવા અને જતાવવા કે હું માઁ ના બની શકી તો શું Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Rinku shah Follow