Ek Umeed book and story is written by Kamya Goplani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Umeed is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ઉમ્મીદ - Novels
by Kamya Goplani
in
Gujarati Thriller
' એક ઉમ્મીદ ભાગ - ૧ ' દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના દરિયાકાંઠે સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી રહ્યા હતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને
' એક ઉમ્મીદ ભાગ - ૧ ' દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના દરિયાકાંઠે સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી ...Read Moreહતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને
મનસ્વી એક ઉત્કૃષ્ટ કન્યા લાગી રહી હતી. એનું ધ્યાન આકાશ તરફ પડ્યું ખરી પણ નજર ભોજન તરફ ગઈ. આકાશ હજુ મનસ્વીને એમ જ તાકી રહ્યો હતો અને પોતાની તરફ આવતી જોઈ રહયો હતો.સામાન્ય પુરુષની જેમ આકાશની નિયત બગડી પણ ...Read Moreજ મહેચ્છાઓ ને સમેટી ને જુવાનીને ઉંબરે મૂકી એક સમજદાર મનુષ્યની માફક આકાશે એક ઊંડો શ્વાસ લીધો અને મોઢામાં કઈ જ ન હોવા છતાં પાણી નો ઘૂંટડો અંદર ઉતર્યો હોય એમ પોતાના આવેગો ને શાંત પાડી પેટમાં ઉતારી દીધા બરાબર ત્યારે જ મનસ્વીએ એની પાસે પડેલી પ્લેટ લીધી અને દીવાલ ને ટેકે બેસી ચુપચાપ ખાવા માંડી. આકાશ એ પોતાના બેડને
આ પોતાનો જ રૂમ છે એ ખાતરી કરવા એ નીચે તરફ જોવા અર્થે બહાર નીકળો ત્યાં પાછળથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ધીમા અવાજે મનસ્વી એ કહ્યું , આકાશ.... અવાજ સાંભળતા આકાશને મનસ્વીના હોવાનો અહેસાસ થયો ...Read Moreપોતે ફટાફટ અંદર આવ્યો...... ફૂલ ગ્રે નાઈટશૂટમાં સજ્જ થયેલી મનસ્વીને જોઈ આકાશે પ્રશ્નોના પ્રહાર કર્યા, મનસ્વી આ બધું શુ છે ? તને કોણે કહ્યું આ બધું કરવાનું ? કોઈને ખબર પડી ગઈ હોત તો ? અ.. અમ.. સોરી ન ગમ્યું હું કાલે પાછું જેવુ હતું એવું કરી નાખીશ. બેઠા બેઠા માથું દુખતું હતું, તું
મનસ્વી રોતા રોતા આકસ્મિકપણે ખુરશીની સામે ઉભેલા આકાશને વળગી પડી.આકાશ થોડો હલ્યો ખરી પણ અત્યારે મનસ્વીને સાચવવું આવશ્યક હતું. શાયદ મનસ્વીને મા ના ખોળાની આવશ્યકતા પડી હશે એ વિચારે આકાશ એને એમજ રહેવા દઈ એના માથા પર હાથ મૂકી ...Read Moreવાળ સેહલાવતો રહ્યો....... લગભગ અડધી કલાક આ જ સ્થિતિમાં રહેતા રહેતા મનસ્વી નિંદ્રાધીન અવસ્થામાં સમાઈ ચુકી હતી. આકાશનું ધ્યાન પડ્યું એટલે મનસ્વીને એકદમ શાંતિથી બેડ પર સુવડાવીને ચાદર ઓઢાડી પોતે નીચે સૂઈ ગયો, પણ આજે આકાશને સ્વપ્ન નગરીમાં પ્રવેશ મળે એવા કોઈ આસાર જણાતા ન હતા. છેલ્લા બે - ત્રણ દિવસથી
" જ્યાં સુધી હું અહીંયા છું તને પણ ઘરની રસોઈ મળી રહેશે ને મને પણ તારો બદલો વળ્યાંની શાંતિ થશે." મનસ્વી નો નિશ્ચય દ્રઢ હતો. એ જોઈ આકાશે " ઠીક છે " એટલું જ કહ્યું. વધુ કહે પણ શું ...Read Moreમનમાં તો એને પણ હરખ હતો કે ચલો મા ના હાથનું નહીં તો બીજા કોઈનું બનાવેલું જ સહી કમ સે કમ ઘર જેવું કંઈ મળશે......નાસ્તો પૂર્ણ થતાં મનસ્વી એ પોતાની ખાલી પ્લેટ બાજુ પર મૂકી કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારી..... " ઘણું વિચાર્યા બાદ નિર્ણય લેવાય જ ગયો અને મેં મારો નિર્ણય મમ્મીને