Richa - the silent girl book and story is written by Prapti Katariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Richa - the silent girl is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રિયા - the silent girl - Novels
by Prapti Katariya
in
Gujarati Thriller
" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા પૂનમબહેન એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું. બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને અંજના માસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા. અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા. બધા બાળકો અંજના
" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા પૂનમબહેન એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું. બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને ...Read Moreમાસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા. અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા. બધા બાળકો અંજના
ઋતું દોડીને રિયા આગળ જાય છે. " હા દીદી બોલો ને?" રિયા માત્ર એટલું જ પૂછે છે " આ આંટી કોણ હતા ઋતું?" " દીદી તે આ ...Read Moreના માલકીન હતા... તે દર મહિને અમારી સાથે ટાઈમ વિતાવવા આવતા... અમને બધા બાળકો ને તેની સાથે રહેવું ખૂબ જ ગમતું... તે બધા બાળકો ને ખૂબ જ પ્રેમ કરે છે. પરિવાર ખોઈને પણ એમને સૌ લોકો ને અહીંયા પરિવાર મળી ગયો હોઈ એવું લાગે છે." એટલું બોલી ઋતું ત્યાંથી ચાલી જાય છે. રિયા પરિવાર નું નામ સાંભળી ને જ રડવા જેવી થઈ ગઈ. પણ પછી શાંતિ થી પોતાની રૂમ
દરરોજ ની જેમ રિયા આજે પણ સ્કૂલ ના દરવાજા સુધી આવી અને કોઈનું ધ્યાન ના દોરાય તેમ ત્યાંથી છટકી ને નીકળી ગઈ. ચાલતી ચાલતી એક નાના અમથા ઘર આગળ પહોંચી. સવાર નો સમય હતો. 8 વાગ્યા હતા અને ઘર ...Read Moreમાલિક જાણે તૈયાર થઈ પોતાના કામ પર જતો હતો અને રિયા અહીંયા ઘર ની બહાર કોઈ ની રાહ જોઈને ઉભી હોઈ તેમ ઉભી રહી. એટલામાં દરવાજો ખૂલ્યો અને એક હટોકટ્ટો , 6 ફૂટ ઊંચો અને વિશાળ કદ ધરાવતો, એકદમ ફિટ અને તંદુરસ્ત બોડી ધરાવતો આદમી બહાર નીકળ્યો. રિયા તેની પાછળ પાછળ ગઈ. અને થોડે જ આગળ જતાં તેણે તે
જ્યારે પેલો આદમી રિયા ને પૂછે છે કે તું કોણ છે અને કેમ મને અહીંયા બાંધ્યો છે ત્યારે રિયા જવાબ આપતા કહે છે " હું તને સમય આવ્યે બધી વાત કરીશ પણ ત્યાં સુધી તું મારા જ કબ્જા માં ...Read Moreઅને જે હું પૂછું તેનો જવાબ આપીશ અને ત્યાં સુધી તને હું નહિ છોડીશ." " તું જે કહીશ એ કરવા તૈયાર છું બોલ શું જવાબ આપું." પેલો આદમી ગભરાઈ ને બોલ્યો. " તું ગામ ના સુરજશેઠ જે ગામ ના પૈસાદાર, ધનિક શેઠ ને ત્યાં જ કામ કરે છે ને?" રિયા એ પૂછ્યું. " હા..." પેલો થોથરાતા સવારે
જ્યારે નૈતિક રિયા ને તેવા આવા વર્તન પાછળ નું કારણ પૂછે છે ત્યારે રિયા કહે છે " સમય આવ્યે બધું સમજાઈ જશે તને નૈતિક. એ તો જેના ઉપર વિતે તે જ જાણે... તું અને ઋતું મારા દિલ પર લાગેલા ...Read Moreમાં રાહત તો આપી શકો પણ એ ઘાવ ભરી ના શકો." નૈતિક ને રિયા ની વાતો માં દુઃખ, વ્યથા દેખાતી હતી. તેને પૂછ્યું " મને પણ નહિ કહે રિયા તું?" " સોરી નૈતિક પણ કહીશ તને બધું પણ આજે નહિ." રિયા બોલતા બોલતાં રડવા જેવી થઈ ગઈ. નૈતિક કહે છે "ઠીક છે રિયા... પણ તું પ્લીઝ આમ