Premi pankhida book and story is written by Dhanvanti Jumani _ Dhanni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premi pankhida is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમીપંખીડા - Novels
by Dhanvanti Jumani _ Dhanni
in
Gujarati Fiction Stories
પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ વાત માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું. આ પ્રેમ ની શરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનસી અને મન ની . માનસી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ
પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ વાત માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું. આ પ્રેમ ...Read Moreશરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનવી અને મન ની . માનવી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ
ભાગ 1 મા આપણે જોયું કે મનને માનવીનું નામ ખબર પડી ગઈ હતી . હવે મન માનવી સાથે મિત્રતા કેવી રીતે કરશે ? તે આપણે આ ભાગમાં જોઈશું. _________________________________________ ...Read More બીજા દિવસે રોજની જેમ મન કોલેજ વહેલો આવી જાય છે અને માનવીના આવવાની રાહ જોવે છે. માનવી પણ રોજ જેમ આવતી એમ સમય અનુસાર આવી જાય છે. મન તેને જોઈ ખુશ થઈ જાય છે. પહેલું લેક્ચર શરૂ થાય છે. માનવીનું સંપૂર્ણ ધ્યાન ભણવામાં હોય છે , જ્યારે મનના મગજમાં એક જ વિચાર હોય છે કે માનવી સાથે મિત્રતા કેવી રીતે કરું ? એ
ભાગ 3ભાગ 2 મા આપણે જોયું કે મન અને માનવી બંને ને એક જ જૂથમાં પ્રોજેક્ટ કામ કરવાનું હોય છે . આ વાતથી મન ખૂબ ખુશ થઈ જાય છે અને માનવી સાથે મિત્રતા ગાઢ કરવાનું વિચારે છે. હવે આગળ,________________________________________ ...Read Moreદિવસે પ્રોજેક્ટ કામ મળે છે તે દિવસે મન અને માનવી બંને કોલેજ ટાઈમ પછી પુસ્તકાલયમાં બેસી પ્રોજેક્ટના વિશે વાતો કરતા હતા. મન બોલ્યો , પ્રોજેક્ટ કયા વિષય પર બનાવીએ?માનવી બોલી , આપણને અથૅશાસ્ત્ર વિષય આપવામાં આવ્યો છે. તો જેમ કે અથૅશાસ્ત્રમા એક મહત્વનો મુદ્દો છે, તેના, વિશે જ બનાવીએ? મન એ પૂછયું , કયા મુદ્દા પર?? માનવી બોલી, અરે ખબર નથી
આપણે પ્રકરણ 3 મા જોયું કે માનવીના જન્મ દિવસ મા માત્ર એક જ દિવસ બાકી હોય છે અને મન પોતાના દિલની વાત માનવીને જણાવશે તેવું નક્કી કરે છે. હવે આગળ, ________________________________________જેવા જ રાત ના 12 વાગે છે મન માનવીને ...Read Moreકરીને જન્મ -દિવસ ની શુભેચ્છા આપે છે અને માનવી પણ ખુશ થઈ જાય છે પછી બંને સૂઈ જાય છે . બીજા દિવસે મન કોલેજ વહેલો આવી જાય છે અને બધી તૈયારી ઓ કરવા લાગે છે .આજે મન માનવીના જન્મ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે તેથી તે આજે એકપણ લેક્ચરમા આવતો નથી. તેથી માનવીને લાગે છે કે મન આજે કોલેજ આવ્યો જ
ભાગ 4 મા આપણે જોયું કે, મન અને માનવી ને કોલેજમાં દોઢ વર્ષ થઈ જાય છે અને મન માનવી ને પ્રેમ કરવા લાગે છે પરંતુ માનવી માટે મન હજી મિત્ર જ છે. હવે આગળ..... __________________________________________બંનેની મિત્રતા દિવસે દિવસે ગાઢ ...Read Moreહતી. બંને કોલેજમાં પણ સાથે ભણતાં ને સાથે જ રહેતા. મનના મનમાં માનવી માટે લાગણી હોવા છતાં , તે માનવી સાથે મિત્રની રીતે રહેતો . આ બે વર્ષમા માનવી અને મન એકબીજાને ખૂબ જ સારી રીતે જાણી ગયા હતા અને વગર કહ્યે એકબીજાની વાતો પણ સમજી જતાં.માનવી પહેલાં ઊઠે કે મન બંને એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. બંનેની સવાર એકબીજાથી જ થતી