Ek lalach thi vruddhashram pravesh book and story is written by Bipinbhai Bhojani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek lalach thi vruddhashram pravesh is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - Novels
by Bipinbhai Bhojani
in
Gujarati Short Stories
પ્રકરણ:- 1એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશનિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધો વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! લલીમા લાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ
પ્રકરણ:- 1એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશનિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધો વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! ...Read Moreલાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ
પ્રકરણ-2ગતાંકથી ચાલુલલીમા હું તમારો વિશ્વાશું ગોર (જ્યોતિષ) છું , વર્ષો થી તમારું અન્ન ખાવું છું આથી મારી પણ આપના કુટુંબ પ્રત્યે કઈક જવાબદારી બને છે આથી તમને મળવા માટે બોલાવ્યા છે . ખાસ તમને વાત કરું તો આ છોકરાઓ ...Read Moreતમારી વચ્ચે જે વારંવાર અણબનાવ બને છે તેની પાછળ તમારા પતિ જવાબદાર છે ! આ તમારા પતિ ને મરણ પછી મોક્ષ મળ્યો નથી તેથી તેની અતૃપ્ત વાસનાઓ જ તમારી વચ્ચે જઘડો કરાવે છે ! લલીમા : શું વાત કરો છો મહારાજ આવું કોઈ દિવસ બંને જ નહીં હું છેલ્લા બે વર્ષ થી તેમની પાછળ વ્યવસ્થિત શ્રાદ્ધ કાર્ય કરું છું એટલે આ