Paragini book and story is written by Priya Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paragini is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરાગિની - Novels
by Priya Patel
in
Gujarati Love Stories
Hello friends.. તમારી માટે નવી સ્ટોરી લઈને આવી રહી છુ જેમાં પ્રેમ, નફરત, દોસ્તી, ષડયંત્ર છે. તમને જરૂર પસંદ આવશે. આ સ્ટોરી કાલ્પનિક છે કોઈ વ્યકિત કે વસ્તુ સાથે સંબંધ નથી ધરાવતી. કોઈ ભૂલચુક હોય તો પહેલે થી માફી માંગુ છું. શરૂઆત કરીએ... પ્રાઈવેટ જેટ પ્લેન સરદાર વલ્લભભાઈ એરર્પોટ, અમદાવાદમાં લેન્ડ થાય છે. જેમાંથી 26 વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, ડેસીંગ, યુવાન બિઝનેસમેન ઊતરે છે. તે તેના શુટના બટન બંધ કરતા કરતા તેની બ્લેક મર્સીડીઝ તરફ જાય છે. જ્યાં તેનો ડ્રાઈવર કમ બેસ્ટ ફ્રેન્ડ માનવ પહેલેથી ગાડી લઈને તેની રાહ જોતો હોય છે. નજીક પહોંચતા જ માનવ હાથ મિલાવતા પરાગને કહે છે, તમે ક્યારેય એક મિનિટ પણ
Hello friends.. તમારી માટે નવી સ્ટોરી લઈને આવી રહી છુ જેમાં પ્રેમ, નફરત, દોસ્તી, ષડયંત્ર છે. તમને જરૂર પસંદ આવશે. આ સ્ટોરી કાલ્પનિક છે કોઈ વ્યકિત કે વસ્તુ સાથે સંબંધ નથી ધરાવતી. કોઈ ભૂલચુક હોય તો પહેલે થી માફી ...Read Moreછું. શરૂઆત કરીએ... પ્રાઈવેટ જેટ પ્લેન સરદાર વલ્લભભાઈ એરર્પોટ, અમદાવાદમાં લેન્ડ થાય છે. જેમાંથી 26 વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, ડેસીંગ, યુવાન બિઝનેસમેન ઊતરે છે. તે તેના શુટના બટન બંધ કરતા કરતા તેની બ્લેક મર્સીડીઝ તરફ જાય છે. જ્યાં તેનો ડ્રાઈવર કમ બેસ્ટ ફ્રેન્ડ માનવ પહેલેથી ગાડી લઈને તેની રાહ જોતો હોય છે. નજીક પહોંચતા જ માનવ હાથ મિલાવતા પરાગને કહે છે, તમે ક્યારેય એક મિનિટ પણ
પરાગિની – ૨ પરાગ તેની ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ કરતી વખતે નવીનભાઈ બોલે છે, આજે મારે તમને મહત્વની વાત કરવી છે.નવીનભાઈ- આજથી હું રિટાયર થઉં છું. શાલિની- આમ અચાનક જ..!!?? નવીનભાઈ- ઓફીસીયલ રીતે નહીં... છ મહીના હું ...Read Moreઅને સમરનું પર્ફોમન્સ જોઈશ.. પછી નક્કી કરીશ કે કોણ CEO બનશે? આ છ મહીના હું ઓફીસ આવીશ પણ કંપની તમારે ચલાવવાની. સમર- તો તો પપ્પા તમે CEO ભાઈને જ બનાવી દો. કેમ કે મને તો કંઈ સૂઝ નઈ લે. શાલિની- સમર બી સીરિયસ. બધી વાતમાં મજાક ન હોય. તારા પપ્પા કામની વાત કહે છે. તું પણ CEO બની જ શકે છે. તારે હવે પાર્ટી ઓછી કરી કામ પર ધ્યાન આપવું જોઈએ. સમર- સોરી મોમ. પરાગ-
પરાગિની – ૩ પરાગ તેની ટેવ પ્રમાણે વહેલો ઊઠી કસરત કરે છે. તેના ઘરમાં જ જીમ છે. જીમમાં તે રોજ કલાક કસરત કરતો હોય છે. નાહીને રેડી થઈને તે તેનો બ્રેકફાસ્ટ બનાવે છે. પરાગ તેની રસોઈ જાતે જ બનાવતો ...Read Moreછે. જો તે બિઝી હોય તો ક્યારેક કૂક ને બોલાવી લેતો. બ્રેકફાસ્ટ કરી ઓફીસ જવા નીકળે છે. આ બાજુ સાત વાગ્યા હોય છે અને રિની હજી સૂતી જ હોય છે. એલાર્મ વાગે છે પણ તે તેને બંધ કરી ફરી સૂઈ જાય છે. એશા રિનીને ઊઠાડે છે અને કહે છે, રિની તારો આજે ઓફીસમાં પહેલો દિવસ છે, જલ્દી ઊઠ... પહેલા દિવસે જ તું લેઈટ થઈશ. રિની
પરાગિની – ૪ પરાગનાં કામ આપ્યા બાદ રિની કામ કરી થાકી જાય છે. રિની ડિઝાઈન્સ કરેલી ડ્રોઈંગ બુક્સ લઈને બબડતી બબડતી જતી હોય છે, સામેથી આવતા સમર સાથે તે અથડાઈ જાય છે. રિની ગુસ્સામાં બોલે છે, જોઈને નથી ચલાતું.??સમર- ...Read Moreશાંત..બ્યુટીફૂલ લેડી..! ફલર્ટ કરતાં રિનીને કહે છે.રિની- સોરી સોરી... કોઈ બીજાનો ગુસ્સો તમારી પર ઊતરી ગયો. આઈ એમ રીઅલી સોરી..!સમર- ઈટ્સ ઓકે.. આ ગુસ્સાનું કારણ પરાગ શાહ છે ને??રિની- હા, એકદમ સાચું... ખબર નહીં પોતાની જાતને શું સમજે છે..! તેને કોઈ છોકરી સાથે વાત કરતા જ નથી આવડતું અને પોતાને બોસ કહે છે.. હંમહ..! મોં બગાડતા રિની બોલે છે.સમર- ના, ના હવે દિલને
પરાગિની – ૫ પરાગ માનવને ફોન કરે છે અને કહે છે જો તું બિઝી ના હોય તો ક્યાંક ફરવા જઈએ?માનવ હા કહે છે અને થોડીવારમાં ગાડી લઈને આવી જાય છે. માનવ- ક્યાં જઈશું?પરાગ- એકદમ શાંત જગ્યા જ્યાં કોઈ જ ...Read Moreહોય..!માનવ- ઓકે.. પહેલા ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈએ.માનવ પેટ્રોલ પંપ પર ગાડી જવા દે છે. આ બાજુ ત્રણેય બહેનપણીઓ મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. એશા તેની ગાડી પેટ્રોલપંપ પર લઈ જાય છે અને પેટ્રોલ ભરાવે છે. માનવ પેટ્રોલ ભરાવી ગાડી સાઈડ પર કરી બિલ લેવા જાય છે. એશા પણ બિલ લેવા જાય છે.માનવને થોડી વાર લાગતા એશા બોલે છે, મિસ્ટર જો તમે બિલ લઈ લીધું