For the first time in life by Nidhi Parmar | Read English Best Novels and Download PDF Home Novels English Novels For the first time in life - Novels Novels For the first time in life - Novels by Nidhi Parmar in English Love Stories (1k) 8.7k 26.1k 46 Part-1 મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહઅને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક.એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય.આમ તો *Arijit* ના Song ...Read Moreઅપાવી જ દે છે.પણ ચા સાથે તો *Arijit* Hits differentઆમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે.અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતોએ પણ એકદમના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે.હા એ મારી ચાઅનહદ પ્રેમ કરું છું હું Read Full Story Download on Mobile Full Novel For the first time in life - 1 (154) 2.4k 6.1k Part-1 મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહઅને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક.એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય.આમ તો *Arijit* ના Song ...Read Moreઅપાવી જ દે છે.પણ ચા સાથે તો *Arijit* Hits differentઆમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે.અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતોએ પણ એકદમના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે.હા એ મારી ચાઅનહદ પ્રેમ કરું છું હું Read For the first time in life - 2 (153) 930 3.6k હું તૈયાર થઈ ને clg જવા માટે નીકળી.Clg એ મારા રૂમ થી થોડી દૂર હતી. તો હું બહાર નીકળી ને રીક્ષા નો wait કરતી હતીત્યાં સામે થી એક રીક્ષા આવી ને હું એમાં બેસી ગઈ.મારો ફોન ચેક કરતા જોયું ...Read Moreમમ્મી ના msg અવેલા હતા.કેમ છે બેટા? નાસ્તો કર્યો કે નહીં.રાત્રે ઊંઘ તો બરાબર આવી ગઈ ને?Clg પહોંચી ગઈ?કોઈક એ સાચું જ કહ્યું હતું કે.આ દુનિયા માં તમારી ચિંતા કોઈ તમારા કરતાં પણ વધારે કરતું હોય ને તો એ માં છે.ને એમ પણ હું પહેલી વખત ઘર થી આટલી દૂર એકલી આવી છું.એટલે મમ્મી ને થોડી વધુ ચિંતા હતી.હું હંમેશાંની Read For the first time in life - 3 (125) 486 1.8k આજની રાત જ કંઇ અલગ હતી કારણ કે આજે પૂનમ ની રાત હતી. ચંદ્ર પણ જાણે આજે કાંઈક વધારે જ સુંદર લાગી રહ્યો હતો.મંદ મંદ હવા ચાલી રહી હતી. વૃક્ષો ના પર્ણ નો ખડખડાટ પણ એમ લાગી રહ્યું હતું ...Read Moreકોઈ મધુર સંગીત વગાડી રહ્યો હોય.આ સુંદર રાત નિહાળતા નિહાળતા હું અરિજીત ના song સાંભળવા લાગી.પછી જોયું તો મારા ફોન પર કોઈક Unknown Number પરથી Missed Call થઈ ગયો હતો.રાત બહુ થઈ ગઈ હતી. એટલે મેં એમ વિચારી ને Call back ના કર્યું.એમ પણ કોણે Call કર્યો હશે એ વિચારવા કરતાં હું. કુદરત ના સોંદર્ય ની દુનિયા મા ખોવાઈ જવાનું Read For the first time in life - 4 (107) 657 2.1k નવો દિવસ નવી સવાર બધું નવું હતું. પણ એક હું અને મારી ચા એક ને એક જે પહેલા જેવા જ. પેલું કહેવાય નેदो जिस्म एक जानએવું જ કાંઈક સબંધ છે મારો ચા સાથે. ચા પરથી યાદ આવ્યું આજે મારે ...Read Moreપણ કરી ને Project ને લગતા Doughts Solve કરી લેવા પડશે. એના માટે મારે અભિનવ ને મળવું પડશે. ક્યાં અને કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી.ચલો જો હોગા વો દેખા જાયેગા.કોલેજ જવા નો ટાઈમ થઈ રહ્યો હતો તો હું જલ્દી થી તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ પહોંચી ને હું અમારા Classroom તરફ જઈ જ Read For the first time in life - 5 (62) 525 1.4k તો શું લાગે છે અભિનવ એ હા કરશે કે ના.હું પણ એ જ વિચારી રહી હતી એટલા માં જ મારા Phone પર Notification આવી. અને હું મનોમન વિચારવા માંડી કે અભિનવ નો જ Msg હોય.અને ભગવાનને Pray કરવા માંડી ...Read Moreplzzzz plzzz ભગવાન અભિનવ હા પાડી દે.And Guess WhatAbhinav નો જ Msg hato કેOkey fine.Let's Meet 8 pm at coffee shop.હું તો બહુ જ ખુશ થઈ ગઈ.Finally આજે અભિનવ ને મળીશ.આમ તો હું એણે પહેલાં પણ મળેલી. પણ Project Wrok કે બીજા કોઈ કામ થી જઆમ Casually અમે પહેલી વાર મળવા ના હતા.હું Exited પણ હતી ને સાથે થોડી Nervous Read For the first time in life - 6 (44) 441 1.1k શું મને પ્રેમ થઈ ગયો હતો.....???અભિનવ દૂર હતો પણ દિલ ના નજીક હતો. અભિનવ દૂર હતો એના માટે કે એ આ પ્રેમ ના સફર માં સવાર ન હતો. આ પ્રેમ ના સફર માં હું જ મુસાફિર હતી.એના જોડે વિતાવેલી ...Read Moreપળ કઈ અલગ જ લાગતી હતી. એની નાની નાની વાતો પણ મને યાદ રહી ગઈ હતી. અને આ જ વાતો હું આદિ ને કરતી હતી.બસ મને પ્રેમ થઈ ગયો હતો. !! હું પાગલ થઈ ગઈ હતી આવા પ્રકાર ની નવી જ દુનિયમાં. પણ આમાં હું ક્યાંક દુઃખી હતી.કારણ કે આ પ્રેમ એક તરફી હતો. શું અભિનવ પણ મને પ્રેમ કરતો Read For the first time in life - 7 (38) 426 1k હવે શું.....????અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા.અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે ? એ તો ખબર નહોતી મને.અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ...Read Moreમને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવઆ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડીઅભિનવ કેમ ચાલ્યો ગયો એ તો ખબર નહી. પણ એ વિચારવા કરતાં Read For the first time in life - 8 (20) 327 720 હવે શું.....????અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા.અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે ? એ તો ખબર નહોતી મને. આદિ ને પણ જટકો જ લાગ્યો હતો. અમે બધા એક બીજા ની સામે જોઈ રહ્યા ...Read Moreખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવઆ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો Read For the first time in life - 9 (28) 330 810 અભિનવ માટે ની મારી Feelings દિવસે ને દિવસે વધતી જતી હતી. એને મને મેસેજ કર્યો હતો .એમાં પણ એણે મને Canteen મા મળવા માટે બોલાવી હતી.હું બેઠી બેઠી વિચારી રહી હતી કે અભિનવ ને શું કામ હશે..? કે અચાનક ...Read Moreઆમ બોલાવી.એટલા મા Adi જાગી જાય છે.Happy Birthday Adi એણે જાગતા ની સાથે જ wish કરું છું.Thank you કહી ને પૂછે છે મારો Birthday Gift....?મેં પણ જોશ માં ને જોશ માં કહી દીધું તારે જે જોઈતું હોય એ. બસ તું મને કે તારે શું જોઈએ છે...?અભિનવ ને તારી Feelings કહી દે. ( આદિ એ કહ્યું)મેં Adi ને કહી તો દીધું Read For the first time in life - 10 (31) 300 768 Hy dairyઆમ તો લોકોના dairy લખવાનો હેતુ અલગ અલગ હોય છેકોઈક Time manegment માટે તો કોઈ પોતાનાં જીવન ના કિસ્સાઓ જીવંત રાખવા માટેમારું કારણ અલગ હતું. હાલ નાં સમય માં મારા જીવન માં હું ગણા બધા કિસ્સાઓ માંથી પસાર ...Read Moreરહી હતી.તેમાંથી કેટલીક વસ્તુ share કરી શકાય કેટલીક નહીંતેથી મે વિચાર્યું હતું કે dairy મા મારી લાગણીઓ share કરું . અને આ દરેક વખતે કામ કરે છે . ચાલો જોઈએ શું થાય છે...?દ્વારકાધીશ બધું બરોબર કરેહું ઘર જવા માટે નીકળી ગઈ હતી કારણ કે મારી Mummy બીમાર હતી આમ તો મને travelling કરવું બહુ જ ગમેMost probably travelling is one Read For the first time in life - 11 (38) 288 1k છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ કઠિન રહ્યા છે.મારા પર ઘણું બધું પસાર કર્યું છેજેમકે મે આવું ક્યારેય ન હતું અનુભવ્યુંહું વિશ્વની ટોચ પર છું જેવા પ્રેમભર્યા ની લાગણીઓ અને પછી અંતર ની અનુભૂતિ અને અચાનક બધી જ ...Read Moreતૂટી ગઈ હૃદયભંગ થઈ ગયું.પણ આ વચ્ચે ક્યાંક ને ક્યાંક મારો એક ભાગ.એ હજુ પણ અભિનવ પાસે જવા માંગે છે.અને જોર થી કહેવા માંગે છે કે હું એણે કેટલો પ્રેમ કરું છું. આટલા દર્દ છતાં પણ હજુ હું એણે જ ચાહું છું. ( આ આવજ કેટલો મૂર્ખતા ભર્યો છે...?)હવે મારી મમ્મી ની તબિયત સારી થઈ ગઈ છે એટલે હું જઈ Read For the first time in life - 12 (42) 336 1.4k Things are getting worse day by dayકહેવાય ને કે"डूबते को तिनके का सहारा"બસ આ સમય મા Adi જ મારો એક માત્ર સહારો છે.ક્યારેક વિચાર આવે ને તો પણ હું કાંપી ઉઠું છું. એક કહેવત છે ને કે"When Life Gives ...Read MoreA Lemon Make A Lemonade "પણ અસલ જિંદગી માં ક્યાં એટલું સહેલું હોય છે..?Canteen માં એ દિવસે અભિનવ જોડે થયેલી એ અણધારેલીએ અધુરી મુલાકાત ,એ દિવસ પછી અભિનવ ના અઢળક Calls ને Messenges .મે એના માંથી ના તો એક પણ જવાબ આપ્યો ને આપવા પણ નહોતી માંગતી. હવે એ વ્યક્તિ જોડે સંબંધ રાખી ને હું પોતાને દુઃખી કરવા નહોતી માંગતી. Read For the first time in life - 13 (46) 330 1.1k So basically last few days were good for meI gave most of time to myselfAnd not to think some stupid thingsAnd basically spent some quality time with Adiવાત એમ છે કે ઘણા દિવસો થી હું Clg નહોતી જઈ રહી.અને ...Read Moreકારણે Adi પણ નહોતી જતી.હું થોડું Fresh and energetic Feel કરી રહી હતી તોAdi ને મેં સામે થી કહ્યું ચાલ ને આજે Clg જતાં આવીએ એમ પણ તારે થોડું કામ છે હું પણ તારી સાથે ચાલુઆજે ઘણા દિવસો પછી અચાનક હું અને Adi બન્ને ખુશ હતા.Adi ખુશ હતી કારણ કે હું ખુશ હતીમારી ખુશી નો આમ કોઈ કારણ ના હતો Read For the first time in life - 14 (47) 285 960 જેમ તુફાન આવે એટલે બધું તહસ નહસ થઈ જાય છે.બસ એવી જ રીતે મારી સામે આવેલા આ તુફાન ના કારણે મારી અંદર ના એ વિચારો Self doughts બધું જ જાણે અચાનક જ ગાયબ થઈ ગયુંએ પણ બસ એક પળ ...Read Moreપરિસ્થિતિ બદલતા આટલું જ સમય લાગે છે.હવે મને બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું મારા અંદર ની એ ધ્યાની જે આટલા દિવસ થી ક્યાંક ખોવાઈ ગઈ હતી એ પરત આવી ગઈ છે. બસ હવે અભિનવ મારો જ છે . એના માટે જેટલું માનસન્માન હતું એ બધું જ વધી ગયું . શ્રેયા કઈ બોલી રહી હતી પણ એની વાતોમાં મારું ધ્યાન જ Read For the first time in life - 15 (37) 240 858 મોડી રાત સુધી વિચાર્યા બાદ નક્કી કર્યું કે અભિનવ ને મળવું છે તો કાલે Clg તો જવું પડશે.પહેલાં અભિનવ માટેને મળવાનું કોઈ કારણ નહોતું.હવે ના મળવા માટે નો કોઈ કારણ નહોતું.બસ હવે નક્કી કરી લીધું હતું કે કાલે Adi ...Read MoreClg જઈ ને બધું short out કરી દેવું છેકઈ રીતે એ હજુ ખબર નહોતીસવારે ઊઠીને જોયું તો 9 30 થઈ ગયા હતા રૂમ પર નજર કરી તો કોઈ નહોતું હું એકલી જ હતી. ઉઠી ને પહેલું કામ મેં ચા બનાવું નું કર્યુંરસોડા માં જઈ ને જોયું તો Fridge ઉપર એક Sticky note હતીએમાં લખ્યું હતું કે"Hey ધ્યાની મારે થોડું urgent Read For the first time in life - 16 (37) 201 756 એ દુઃખી જેવો લાગતો હતો . એટલે હું એની પાછળ જ ગઈ. એ એના ઘરે વાત કરતો હતો . હું એની પાછળ જ હતી. આદિ અને એનો મિત્ર બંને જોડે જ ઉભા હતા .અભિનવ કોઈ ને એમ જ કહેતો ...Read Moreકે " એ આ વાત નહી સમજે " હું એને ખોવા નથી માંગતો , આમે એ મારાથી દુર તો થઈ જ ગઈ છે હવે હું એને હમેશા માટે દૂર કરવા નથી માંગતો..આટલું બોલી ને એ પાછળ જોવે છે એટલે એ મને જોવે છે એટલે એ ફોન માં કહે છે કે હું પછી વાત કરું. એની આંખો પાણી થી ભરાયેલી હતી.મે Read For the first time in life - 17 (26) 162 558 બધા ને મળી ને હું અંદર જઈ રહી હતી અને અભિનવ પણ મારી જોડે જ હતો. અભિનવ આજે કઈ અલગ જ હતો.means કે એનું મોઢું જોઈને કોઈ પણ ખુશ થઈ જાય . બહુ જ ખુશ હતો એ.અનેએ એક જ ...Read Moreબોલ્યા કરતો હતો કે તારે કઈ કહેવાનું છે મને..?એને હું પણ એને ચિડવતી હતી કે શું કહેવાનું હતું..? મને કઈ યાદ નથી .તુ જરા યાદ કરાવ ને મને ...અમારા બંને ના Lectures હતા એટલે અમે નક્કી કર્યું હતું કે Lectures પૂરા કરી ને canteen માં મળીશું.આદિ એ બધું જ તૈયાર રાખ્યું હતું.તેણે શ્રેયા ને પણ કહી દીધું હતું. એટલે એ Read More Interesting Options English Short Stories English Spiritual Stories English Novel Episodes English Motivational Stories English Classic Stories English Children Stories English Humour stories English Magazine English Poems English Travel stories English Women Focused English Drama English Love Stories English Detective stories English Social Stories English Adventure Stories English Human Science English Philosophy English Health English Biography English Cooking Recipe English Letter English Horror Stories English Film Reviews English Mythological Stories English Book Reviews English Thriller English Science-Fiction English Business English Sports English Animals English Astrology English Science English Anything Nidhi Parmar Follow