Rudra nandini. book and story is written by BHAVNA MAHETA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rudra nandini. is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રકરણ ૧ ...Read More માં નર્મદા! નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કહેવાય છે ગંગાનું સ્નાન પણ નર્મદાનું તો પાન. ગંગાજી માં તમે સ્નાન કરો અને તમારા બધા જ પાપોનો નાશ થઈ જાય છે પણ માતા નર્મદાના નીરનું તો પાન
આ નવલકથામાં આવતા બધા જ પાત્રો , તેમના નામ , સ્થળ ,સૂચિ ,જાતિ ,સ્વભાવ ,હોદ્દો ,બધું જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ, સ્થળ કે સંપ્રદાય , સાથે કોઈ જ સંબંધ નથી . અને ...Read Moreકોઈને એવું લાગે તો તે એકમાત્ર સંજોગ છે ..... પ્રકરણ - ૨ રુદ્રાક્ષ ના પપ્પા ધર્મેન્દ્રભાઈ હતા તો એક સોફ્ટવેર એન્જિનિયર, પણ પ્રતાપ ગઢ માં પોતાના બાપદાદાના બિઝનેસને સંભાળવાની પરંપરા નિભાવી રહ્યા હતા. પણ એમનુંં મન તો મોટા શહેરમાં
પ્રકરણ-૩ સુભદ્રા બહેન અને ધનંજય નંદિનીના જવાબની રાહ જોતા ઉભા ...Read More....એમને લાગ્યું કે નંદિની હવે શું જવાબ આપશે .....તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ.... નંદિની પણ અચાનક સુભદ્રાબેન ના આમ પૂછવા પર એકદમ ગભરાઈ અને મૂંઝાઈ ગઈ. તેને શું જવાબ આપવો તે સુજ્યુ નહીં , પરંતુ બાળકોમાં ભગવાને એક વિશિષ્ટ શક્તિ મૂકેલી હોય છે . અને એ શક્તિ છે માણસોને ઓળખવાની અને
પ્રકરણ-૪ સ્કૂલેથી ઘરે આવીને નંદિની જ્યાં સુધી રાત્રેે સૂતી નહીં , ત્યાં સુધી બસ સ્કૂલમાં તેના આજે જ નવા - નવા બનેલા ફ્રેન્ડ્સ ...Read Moreતેની સાથે બેઠેલા આદિ ની વાતો કરતી રહી..... તેની વાતો આજે ખૂટવાનું નામ નહોતી લેતી.... ધનંજય અને સુભદ્રા પણ તેની વાતો માં ખુબજ interest લઈને ને.... તેને બધા પ્રશ્નો પૂછીને ...તેનો ઉત્સાહ વધારતા રહ્યા.....અને મનોમન ખુશ પણ થયા કે ....ચાલો સારું થયું કે નંદિનીના સ્કૂલનો પહેલો દિવસ એના માટે ખૂબ જ સરસ રહ્યો.... હવે એને બધું ધીમેે ધીમે ભુલવામાં કદાચ
પ્રકરણ-૫ સાંજેે ઘરમાં પાર્ટી હોવાથી સુભદ્રા આજે આખો દિવસ તેની તૈયારીમાં રોકાયેલી હતી . તે જાતે જ ઘરના બીજા નોકરો... અને રસોઈયા પણ ...Read Moreસદસ્ય જેવા કરસન કાકા ને સૂચનાઓ આપતી જતી હતી ...... અને ...."બધું બરાબર છે ને ....? કાઈ રહી તો નથી ગયું ને .....? "જેવા પ્રશ્નો સાથે આખા ઘરમાં આમથી તેમ આંટાફેરા મારી રહી હતી..... ધનંજયે પાછળથી આવીને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી...... " મેડમ આજે એટલા બધા બીઝી થઈ