Wafa or Bewafa book and story is written by Miska Misu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Wafa or Bewafa is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વફા કે બેવફા - Novels
by Miska Misu
in
Gujarati Love Stories
વફા કે બેવફાભાગ-1બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય..... આરુષિ આહાનને સુવડાવી ચા બનાવી લઈને બાલ્કનીમાં જઈને બેઠી. બપોરનો સમય હતો. અને તે એકલી જ હતી. આહાન એટલે કે તેનો એકનો એક દીકરો. જે હવે બે વર્ષનો થવા આવ્યો હતો. આરુષિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.આરુષિ બાલ્કનીમાં બેઠા બેઠા રસ્તા પર જતાં લોકોને નિહાળી રહી હતી.નાના બાળકો છબછબિયાં કરતા જતા તો ઘણા પોતાને વરસાદથી બચવાના નિષ્ફળ પ્રયાસ કરતા જઈ રહ્યા હતા. તો કોઇ ચા ની કીટલી પર વરસાદી માહોલ વચ્ચે ચા કોફીની મજા લઇ રહ્યા હતા. એમાં ઘણા કોલેજીયન કપલ્સ પણ હતા જે
વફા કે બેવફાભાગ-1બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય..... આરુષિ આહાનને સુવડાવી ચા બનાવી લઈને બાલ્કનીમાં જઈને બેઠી. બપોરનો સમય હતો. અને તે એકલી જ હતી. આહાન એટલે કે તેનો એકનો એક ...Read Moreજે હવે બે વર્ષનો થવા આવ્યો હતો. આરુષિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.આરુષિ બાલ્કનીમાં બેઠા બેઠા રસ્તા પર જતાં લોકોને નિહાળી રહી હતી.નાના બાળકો છબછબિયાં કરતા જતા તો ઘણા પોતાને વરસાદથી બચવાના નિષ્ફળ પ્રયાસ કરતા જઈ રહ્યા હતા. તો કોઇ ચા ની કીટલી પર વરસાદી માહોલ વચ્ચે ચા કોફીની મજા લઇ રહ્યા હતા. એમાં ઘણા કોલેજીયન કપલ્સ પણ હતા જે
અયાન, તે એક સિમ્પલ છોકરો હતો.. આરુષિ એ તેને ઘણી વખત ફેમિલી મેરેજમાં જોયો હતો. એક વાર પણ તેને એવું લાગ્યું ન હતું. તે આરુષિને નોટીસ કરે છે. કે કદાચ ધ્યાન જ નહોતુ ગયું.જો કે મેરેજમાં છોકરા કે ...Read Moreપસંદ કરવાનું તો આપણા ઈન્ડિયન કલ્ચરમાં તો ફેવરિટ છે." અરે યાર સાચી વાત છે... આજે સાંજે મને કોલ કરવાનો છે. તું જાતે જ વાત કરી લેજે. પછી તો વિશ્ર્વાસ આવશેને...." યેશા " શું...કોલ.......? આમ અચાનક શું વાત કરવી તેની સાથે..." આરુષિ." અરે એમા શું વિચારવુ છે. એક વાર વાત કરી જો.. પછી તને ના ગમે તો તું જાતે જ ના પાડી દેજે.
ભાગ-3 રાતના લગભગ દસ વાગ્યાના આસપાસ યેશા આવે છે..." લો મેડમ.... તમારા સપનોના રાજકુમારનો ફોન આવી ગયો..". એમ કહી હસે છે... આરુષિ ધીમેથી ...Read Moreછે, " ચુપ કર...!! અયાન શું વિચારશે...!? "યેશા વધારે મસ્તીમાં આવી જાય છે.. " પ્યાર કિયા તો ડરના ક્યા....."" બસ કર...! " એમ કહી યેશાના હાથમાંથી ફોન લઈ લે છે.. અને જરાક અચકાતા " હેલો.. " બોલે છે..સામેથી અયાન બોલે છે. " સોરી લેટ થઇ ગયું ફોન કરવામાં, એક્ચુલી થોડા કામથી બહાર ગયો હતો."" નો ઈટ્સ ઓકે.. હું જાગતી હતી..." ,આરુષિઆરુષિ આગળ કઈ બોલી નહિ... એટલે અયાને બોલવાનું ચાલુ
બધાં પાર્ટી કરવામાં પડી જાય છે.. ગપ્પા મારે છે.. અયાન પણ ઇન્જોય કરે છે.. બધા એક એક કરીને જવા માંડે છે. એક ફ્રેન્ડ મસ્તીમાં કેહેતો જાય છે... ન્યુ ગર્લ ફ્રેન્ડ મુબારક... ઇન્જોય... ત્યાં અયાનને આરુષિની વાતો યાદ આવે ...Read Moreજે આખી રાત કરી હતી... અને અયાન ક્યાંક કશુંક ખોટું તો નથી થઈ ગયુંને એ મુંઝવણમાં એક બાજુ બેસી જાય છે. અયાનને આમ જોઈ રાહુલ તેની પાસે આવી બેસે છે.." વોટ હેપન ડુડ... ઓલ રાઈટ.... યુ રોક ટુ ડે... તારે તો ખુશ દેખાવું જોઈએ.. " " રાહુલ હું શરત તો જીતી ગયો... પાર્ટી પણ થઈ ગઈ... પણ હવે.... શું...!!? આરુષિને શું કહીશ...? "
મજાની વાત એ છે કે રોહન અને અયાન નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંને જણા એક બીજાથી રગરગથી ઓળખતા હતા. રોહને પૂછ્યું, અયાન, ચલ મારી સાથે યેશાને મળવા જવાનું છે.એન્ડ આરુષિ પણ આવાની છે. મળવું હોય તો...!?" કેમકે ...Read Moreઅયાન વિશે બધું જ જાણતો હતો. એટલે વધારે કંઈ બોલ્યો નહિ. અયાન વિચારે છે. ફેસ ટુ ફેસ વાત કરી લઉ તો સારું રહે.. આરુષિને વધારે સારી રીતે સમજાવી શકાય. રોહનને પણ કહે છે. તો રોહન પણ એમ જ કહે છે," બેટર છે તું મળીને વાત કરે... "આ બાજુ યેશાના ઘરે બધાં લંચ કરી લે છે.. " યેશા, કેટલી વાર..... છે.. ??