Nirmala no bagicho book and story is written by CA Aanal Goswami Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nirmala no bagicho is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિર્મલા નો બગીચો - Novels
by CA Aanal Goswami Varma
in
Gujarati Women Focused
Disclaimer : આ કાલ્પનિક વાર્તા છે. નિર્મલા,આજે પંચ્યાશી વર્ષ ના થયા. ઘર માં એમના જન્મ દિવસ ની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મેહંદી સુધ્ધાં કરી નથી અને ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધી ની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા. પોતે ડાબા હાથ માં Solitaire વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથ માં હીરા ની પછેલી સ્ટાઇલ ની બંગડી સાથે ગુરુ તથા પન્ના ની વીંટી. સરસ રીતે રહેવાનો
Disclaimer : આ કાલ્પનિક વાર્તા છે. નિર્મલા,આજે પંચ્યાશી વર્ષ ના થયા. ઘર માં એમના જન્મ દિવસ ની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મેહંદી સુધ્ધાં કરી નથી ...Read Moreઅને ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધી ની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા. પોતે ડાબા હાથ માં Solitaire વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથ માં હીરા ની પછેલી સ્ટાઇલ ની બંગડી સાથે ગુરુ તથા પન્ના ની વીંટી. સરસ રીતે રહેવાનો
Disclaimer : આ એક કાલ્પનિક વાર્તા છે. નિર્મલા જેમ ને બગીચો ખૂબ જ પ્રિય છે એ પોતાના ૮૫ માં જન્મદિવસે વર્ષો પહેલા મળેલા એ છોકરા ને યાદ કરે છે અને વિચારે છે કે કદાચ જિંદગી અલગ હોત. હવે આગળ. ...Read Moreવાત બહુ જૂની છે . હજી તો નિર્મલા પોતાના માંબાપ સાથે સોસાયટી માં રહેવા આવ્યા ને એક વર્ષ પણ થયું ન હતું. ઉનાળા નું વેકેશન બસ પૂરું થવા માં હતું પણ કમોસમી વરસાદ અઠવાડિયા થી પડી રહ્યો હતો એટલે નિર્મલા એમના પિતાજી સાથે ઝાડ વાવવામાં વ્યસ્ત હતા. ચોમાસુ બેસવાને માંડ એકાદ મહીના ની વાર હતી અને પછી પિતા ને સિવિલ સપ્લાય માં