OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Wanted Love 2 by Rinku shah | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - Novels
વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... by Rinku shah in Gujarati
Novels

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - Novels

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

(1.1k)
  • 17k

  • 36.6k

  • 33

આપ સૌનો ખુબ ખુબ આભાર મારી વાર્તાઓને પસંદ કરવા માટે.વોન્ટેડ લવ..લવની શોધમાં વાંચકોને ખુબ જ પસંદ આવી હતી.તો આજે એ જ વાર્તાનો બીજો પાર્ટ લઇને આવી છું.આ વાર્તા આમ તો નવા પ્લોટ સાથે રહેશે પણ પાત્રો એ જ રહેશે.વાર્તા ...Read Moreવોન્ટેડ લવ...લવની શોધમાં પુરી થઇ હતી ત્યાંથી જ શરૂ થશે.આવો પાત્રો વિશે ટુંકમાં આપને માહીતી આપું. કિનારા..વિશાલ મોતીવાલાનીદિકરી અને કુશ શેખાવતની પત્ની. કુશ શ્રીરામ શેખાવત અને જાનકી દેવીનો નાનો પુત્ર.એ.ટી.એસનો ઓફિસર. કાયના-કુશ અને કિનારાની દિકરી કિઆન-કુશ અને કિનારાનો દિકરો. શ્રીરામ શેખાવત અને જાનકીદેવીના અન્ય જોડિયા પુત્રો.

Read Full Story
Download on Mobile

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-1

(55)
  • 1.2k

  • 2.6k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨searching true love..ભાગ-૧ પ્રસ્તાવના નમસ્તે વાચકમિત્રો, આપ સૌનો ખુબ ખુબ આભાર મારી વાર્તાઓને પસંદ કરવા માટે.વોન્ટેડ લવ..લવની શોધમાં વાંચકોને ખુબ જ પસંદ આવી હતી.તો આજે એ જ વાર્તાનો બીજો પાર્ટ લઇને આવી છું.આ વાર્તા ...Read Moreતો નવા પ્લોટ સાથે રહેશે પણ પાત્રો એ જ રહેશે.વાર્તા જ્યાંથી વોન્ટેડ લવ...લવની શોધમાં પુરી થઇ હતી ત્યાંથી જ શરૂ થશે.આવો પાત્રો વિશે ટુંકમાં આપને માહીતી આપું. કિનારા..વિશાલ મોતીવાલાનીદિકરી અને કુશ શેખાવતની પત્ની. કુશ શ્રીરામ શેખાવત અને જાનકી દેવીનો નાનો પુત્ર.એ.ટી.એસનો ઓફિસર. કાયના-કુશ અને કિનારાની દિકરી કિઆન-કુશ અને કિનારાનો દિકરો. શ્રીરામ શેખાવત અને જાનકીદેવીના અન્ય જોડિયા પુત્રો. લવ મલ્હોત્રા મુંબઇમાં

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-2

(48)
  • 798

  • 1.3k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ searching true love.. ભાગ-2 જાનકીવીલાનો મેઇનગેટ ખુલ્યો અને એક કાર ધસમસતી અંદર આવી,તે દરવાજા પાસે ઊભી રહી.કિઆન તેમાંથી ઉતર્યો અઢાર વર્ષનો નવયુવાન જેણે નવો નવો યુવાનીમાં પ્રવેશ કર્યો છે.ચહેરા પર હલકી દાઢી,નમણો ચહેરો એજ ...Read Moreઆંખો,તે જ હાઇટ અને જીમ જઇને બનાવેલી બોડી.જાણે કે બીજો કુશ ઊભો હોય. તેના ચહેરા પર થાક સાફ દેખાતો હતો પણ આટલા દિવસની ટ્રીપ એન્જોય કરવાની અને ઘરે પાછા આવવાની ખુશી તેના ચહેરા પર સાફ દેખાતી હતી. "દી...,દી જલ્દી આવો શું કરો છો? ગાડીમાંથી બહાર નિકળતા કેટલી વાર લાગે?મને મોમને મળવું છે?"કિઆન બોલ્યો. અહીં ગાડીમાં પર્સ અને તેમાં રહેલા સામાન

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-3

(43)
  • 746

  • 1.4k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ searching true love.. ભાગ-3 કાયના પેટ પકડીને બેઠી થઇ,તેણે જોયું કે તેના મોંમાંથી લોહી નિકળતું હતું.તેણે તે થુંક્યુ અને તે સાફ કરતા બોલી, "પતી ગયું તારું? કે બાકી છે હજી કઇ?"કાયનાએ પુછ્યું. "હા પતી ...Read Moreહવે તારામાં ઊભા થવાની પણ તાકાત નહીં હોય."હિયા હસી. "બસ આટલી જ તાકાત છે તારા અને તારી આ ચમચીઓમાં?"કાયના પ્રકાશથી પણ તેજ ગતીમાં ઊભી થઇ અને તેનું બેગ ઉઠાવી અને તેને હિયાને માર્યુ ,હિયા અણધાર્યા હુમલાથી ડઘાઇને નીચે પડી ગઇ. પછી તેણે પકડીને બન્ને તેની ચેલીઓને એક એક હાથથી પકડીને જમીન પર પછાડી.પોતાના હાઇ હિલ્સથી તેમના હાથ કચડ્યા.તે બન્ને પોતાનો

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-4

(41)
  • 752

  • 1.4k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ searching true love..ભાગ-4 કુશ શહેરથી દુર આવેલા તે ગાર્ડનમાં ત્યાં પહોંચ્યો જે જગ્યાએ એક સુંદર સ્ત્રી ગુસ્સામાં બેસેલી હતી.કુશને આવતા જોઇને તેણે પોતાની વોચમાં જોયુ. "આઇ એમ સોરી,હું લેઇટ છું.મને ખબર છે પણ હું ...Read Moreકરું શ્રેયા જમવાનું લઇને આવી હતી તો હું જમવા બેસી ગયો તને ખબર છે ને કે તે કેટલું સરસ જમવાનું બનાવે છે."કુશ બોલ્યો. "હા હા સરસ જમવાનું તો તે જ બનાવે છે.હું તો સાવ બેકાર જમવાનું બનાવું છુંને."તે ગુસ્સામાં બોલી. "ના એવું નથી.ડાર્લિંગ તું તો સરસ જ જમવાનું બનાવે છે.આ તો તારા હાથનું જમવાનું ના મળે તો તે પણ ચાલે

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨...- ભાગ-5

(43)
  • 796

  • 1.5k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨searching true love..ભાગ-5 કિનારાનો કાયનાના લગ્નનો નિર્ણય બધાને આંચકો અપાવનાર હતો.કુશ કશુંજ સમજી નહતો શકતો પણ તે હંમેશાંની જેમ કિનારાને સપોર્ટ કરવા માંગતો હતો.તેમનું નાટક ખુલીના જાય એટલે તેણે આ વાતનો વિરોધ કરવાનું નાટક કર્યું. ...Read Moreઇનફ ઇઝ ઇનફ.કાયનાના લગ્ન આટલી નાની ઉંમરમાં?હદ થઇ ગઇ."કુશ બોલ્યો. "કિનારા,સોરી પણ આ વખતે હું પણ કુશ સાથે સહમત છું.કાયના લગ્ન માટે ખુબ નાની છે.હજી એને કારકિર્દી બનાવવાની છે."લવે પણ તેનો વિરોધ કર્યો. "હં...કિનારાની જુની આદત છે..પોતાના વિચારો અને ઇચ્છાઓ બીજા પર થોપવાની..તેને પોતાનું જ ચલાવવું હોય છે.સ્વાર્થી છે પોતાના સ્વાર્થમાં પોતાની દિકરીનો પણ વિચાર ના કરે."શિવાનીએ આટલું કહીને કિનારાને

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-6

(46)
  • 730

  • 1.5k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ searching true love..ભાગ-6 કબીર પાંચ ફુટ નવ ઇંચની હાઇટ,બ્રાન્ડેડ બ્લેક ફોર્મલ પેન્ટ અને લાઇટ બ્લુ કલરનો ચેક્સ વાળો શર્ટ,ક્લિન શેવ,સ્ટાઇલ કરેલા વાળ અને આંખો પર ચશ્માં.ગોરો વાન અને કાળી આંખો.તેની પર્સનાલિટી ઇમ્પ્રેસિવ હતી. કાયનાને ...Read Moreઇમ્પ્રેસિવ લાગ્યો.કબીર કાયના કરતા ત્રણ વર્ષ મોટો હતો.કિનારા અને કુશને કબીર ગમ્યો. "તો કબીર શું કરો છો તમે?"કુશે પોતાના ભાવી જમાઇને પુછ્યું. "જી મે એમ.બી.એ કરેલું છે અને મારા ડેડનો નાનકડો બિઝનેસ છે તેને વધારવામાં તેમની હેલ્પ કરું છું."કબીરે જવાબ આપ્યો.ત્યારબાદ સામાન્ય સવાલજવાબ જે આવી મીટીંગમાં થતા હોય તે સવાલજવાબ થયાં.કુશ અને કિનારાને તે એક શાંત,સમજદાર અને મેચ્યોર છોકરો લાગ્યો.કાયના

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-7

(45)
  • 732

  • 1.6k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨searching true love..ભાગ-7 રાત્રે કિનારા રસોડામાં કામ કરી રહી હતી.કુશ અચાનક આવ્યો અને તેણે પાછળથી કિનારાને પકડી લીધી.કિનારા ભડકી. "કુશ,આ શું કરે છે?છોડ મને કોઇ જોઇ જશે તો બધાને ખબર પડી જશે કે આપણે નાટક ...Read Moreહતા અને પછી આ વાત કાયનાને ખબર પડશે તો તે તારાથી પણ દુર થઇ જશે."કિનારા કુશને દુર કરતા બોલી " હા તો હવે તો કાયના લગ્ન કરી રહી છે.હવે આ વાત તેને ખબર પડશે તો પણ વાંધો નથી.તે અાજે કેટલી ખુશ દેખાતી હતી.કબીર અને કાયનાની જોડી એકદમ પરફેક્ટ છે.કબીર કાયનાને સંભાળી લેશે અને તે કાયનાને તારી નજીક લાવશે."કુશ બોલ્યો. "કુશ,કાયુ

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-8

(45)
  • 762

  • 1.6k

બધાં દોડીને નીચે આવી ગયાં પર સૌથી ખરાબ હાલત તો કુશ અને કિનારાની હતી.કુશ કિનારાના રૂમમાં હતો.બધાં નીચે ઉતરી ગયાં.કુશ ફરીથી બારીની બહાર પાતળી પારી પર ચાલીને પોતાના રૂમમાં ગયો અને પછી નીચે આવ્યો. નીચે આવેલા બધાની હાલત ખરાબ ...Read Moreસખત ઊંઘમાં હતાં.સામેવાળી વ્યક્તિને જોઇને તેમની ઊંઘ ઉડી ગઇ.તે નટખટ,ચુલબુલી,બબલી અને લવ મલ્હોત્રાની એટલે કે પોતાના પિતાની માફક એકદમ ખુબસુરત કિયા હતી. "કિયા,વોટ ઇઝ ધીસ?કેવી ફાળ પડી અામ ચીસો પડાય?"કાયના થોડા ગુસ્સામાં બોલી. " સોરી દી.પણ શું કરું બધાને એકસાથે જગાડવાનો આ એક જ રસ્તો હતો." કિયાએ માસુમ ચહેરો બનાવીને કાન પકડ્યા. જાનકીદેવી અને શ્રીરામ શેખાવતને પગે લાગી પછી તે

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-9

(47)
  • 730

  • 1.7k

કાયનાને કઇંક અલગ અનુભવાઇ રહ્યું હતું પણ શું ? તે સમજી નહતી શકતી. કિયા અને કિઆને પણ પોતાની કાયના દીની સગાઇના અવસર પર સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું. અહીં જાનકીદેવી એક ખુણામાં રીસાઇને બેસેલા હતા અને શ્રીરામ શેખાવત તેમને મનાવી ...Read Moreહતાં. "આ બધો કિનારાનો જ વાંક છે.મારો લવ બિચારો નાનપણથી મારાથી દુર હતો.હું કિનારાની આભારી છું કે તેણે મને તમે અને લવ પાછા મેળવી આપ્યા પણ મારો લવ દુર પણ તેના જ કારણે થયો છે. આજે કાયનાની સગાઇના અવસર પર પણ લવ કે શીના નથી આવ્યા.મારી કિઆરા તેને જોવા પણ મારી આંખો તરસી ગઇ છે."જાનકીદેવી રોષમાં બોલ્યા. "જાનકીદેવી,જે થવાનું હતું

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-10

(43)
  • 722

  • 1.7k

ગોઠણ સુધીના ઓફ શોલ્ડર ડ્રેસમાં કાયના હવે રીલેક્ષ ફીલ કરી રહી હતી.સીટ પુશબેક કરીને માથું સીટ પર ટેકાવીને તે ખુબ જ રીલેક્ષ ફીલ કરી રહી હતી અને કારમાં વાગી રહેલું હળવું રોમેન્ટિક સંગીતે કાયનાનો પુરા દિવસનો થાક ઉતારી દીધો.કાયનાના ...Read Moreકપડાંમાં અલગ પડી રહેલી તેના હાથની કોણી સુધીની મહેંદીમાંથી જે સુગંધ આવી રહી હતી અને તેના ડીઓની ખુશ્બુ કબીરને મદહોશ કરી રહી હતી. તેણે હકથી કાયનાનો હાથ પકડ્યો એ પણ મજબુતીથી અને તેને પોતાના હોઠ પાસે લઇ જઇને તેને ચુમ્યો.તેના હાથમાંથી અાવતી મહેંદીની સુગંધ તેણે પોતાના લાંબા શ્વાસની સાથે અંદર લીધી. "ઓહ કાયના,એક વાત કહું?કબીર ગાડી ચલાવતા બોલ્યો. "હા કહો."પોતાનો

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-11

(48)
  • 752

  • 1.7k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ભાગ-11કુશ-કિનારા,કાયના,પ્રોફેસર મેમ અને પ્રિન્સીપાલ સર બહાર આવ્યાં. તે કેબિનની બહાર રેલિંગ પાસે આવીને ઊભા રહ્યા. ગેટ પાસે મોટું ટોળું જમા થયેલું હતું, ગેટ પાસે બે બાઇક નીચે પડેલ હતા અને એક છોકરો નીચે પડેલો હતો. ...Read Moreઅને અંશુ બાઇક પરથી ઉતર્યા. અંશુ અને હિયાને જોઇને કાયનાના દિમાગમાં ઘંટી વાગી પ્રિન્સીપાલ સર કઇ બોલે કોઈને કઇ કહે તે પહેલા તે કઠેડો વીજળીની ઝડપે કૂદીને કાયના ગેટ તરફ દોડી. ગેટ થોડો દુર હતો અને રસ્તામાં ફુલ અને છોડ હતાં.કાયનાની પાતળી લાંબી કોટી એક ઝાળી ઝાંખરામાં ફસાઇને ફાટી ગઇ. તે તેણે કાઢી નાખી. તે હવે ઓફશોલ્ડર કુરતીમાં હતી. તેનો

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-12

(42)
  • 748

  • 1.6k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ભાગ-12લવ શેખાવત શીના પાસે આવ્યો.શીનાના ચહેરા પર પરસેવો થયો હતો જે તેણે લુછી નાખ્યો."કિઆરા સલામત પહોંચી ગઇને તેને કોઇ પ્રોબ્લેમ તો નથી થયોને?"લવે પુછ્યું." હા તે ઠીક છે અને કાયનાની સગાઇનું ફંકશન સરસ રીતે ખતમ ...Read Moreગયું."શીના બોલી."અને અદ્વિકા?"લવે પુછ્યું."તે પણ ઠીક છે.બધાં તેનું ખુબ જ ધ્યાન રાખે છે."શીનાએ મોઢું બગાડીને કહ્યું."મોઢું કેમબગાડે છે?બાકી કરી દીધી કિઆરાએ કિનારાને બધી વાત.તને શું લાગે છે? કે કિનારા તારી મદદ કરશે? અને હવે જ્યારે કિઆરાએ બધું જણાવી દીધું હશે તો તું તેનું પરીણામ ભોગવવા તૈયાર થઇ જજે." લવે મોટા અવાજમાં કહ્યું."કશુંજ નથી કહ્યું."શીના બોલી."તો તે કિઆરાને એમ કેમ પુછ્યું

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-13

(44)
  • 726

  • 1.6k

અદ્વિકાની ચોરી પકડાઇ ગઇ હતી."ઇટ્સ ઓ.કે અગર તું મારી સાથે વાત નથી કરવા માંગતી તો."આટલું કહીને કિઆન જવા લાગ્યો."કિઅાન,તું એક ખુબ જ સારો અને ફ્રેન્ડલી છોકરો છે."અદ્વિકા બોલી."અચ્છા,તને કઇ રીતે ખબર મારા વિશે?"કિઆન જતાં જતાં અટક્યો અને બોલ્યો."કિઆન કુશ ...Read Moreજેનું ડ્રીમ પણ પોતાના મોમડેડની જેમ પોલીસ ઓફિસર બનવાનું,આતંકવાદીઓને પકડવાં,ખુબ જ ફ્રેન્ડલી,જે ખુબ જ સ્ટ્રોંગ છે,જેના બાયસેપ્સ અને પેક્સ સોલીડ છે,જીમ જેનું ફેવરિટ પ્લેસ છે પણ ‍આટલો સ્ટ્રોંગ છોકરો તીખું બિલકુલ ખાઇ નથી શક્તો અને સ્વીટ્સ જેની કમજોરી છે.હી લવ્સ હીઝ મોમ ધ મોસ્ટ એન્ડ હીઝ મોમ્સ હેન્ડસ ફુડ એન્ડ હી ઇઝ વેરી હેન્ડસમ લાઇક હીઝ ફાધર." અદ્વિકા બોલી રહી

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-14

(51)
  • 700

  • 1.6k

"વોટ!!તું બોલીવુડ એકટ્રેસ બનવા માંગે છે?"રનબીરે મોઢું વાંકુ કરીને પુછ્યું."ઓહ નો નો,કોરીયોગ્રાફર બનવું છે.હું ખુબ જ સરસ ડાન્સ કરું છું.આ મારા સ્ટુડન્ટ્સ છે જેમને હું ડાન્સ શીખવું છું."કાયના ગર્વ સાથે બોલી.કાયનાએ રનબીરને એક ટ્રાન્સપરંટ કાચ વાળી કેબિનમાં બેસાડ્યો અને ...Read Moreએક વિષયની બુક આપીને વાંચવા બેસાડ્યો.પોતે ચેન્જ કરવા ગઇ.કાયના ચેન્જ કરીને આવી.તેણે ચુસ્ત લેગીંગ્સ અને સ્લિવલેસ ટીશર્ટ પહેર્યુ હતું.રનબીર એક ક્ષણ માટે તેને જોતો જ રહીગયો.કાયનાએ તેના સ્ટુડન્ટ્સ સાથે સ્ટ્રેચીંગ કર્યું અને વોર્મઅપ એક્સસાઇઝ કરી.તે અંદર આવી રનબીર પાસે."પતી ગયો ડાન્સ?"રનબીર."ના આ વોર્મઅપ છે જે ડાન્સ પહેલા કરવું પડે."કાયના બોલી."કાયના,આ તારા માટે નથી.તારે તારા મોમડેડની જેમજ પોલીસ ઓફીસર બનવું જોઇએ

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-15

(47)
  • 720

  • 1.6k

તે વ્યક્તિ કોફીશોપમાં આવ્યો અને હિયા-અંશુની સામે આવીને ગોઠવાઇ ગયો."હિયા,આ રાહુલ છે તે એક જાસુસ છે.રાહુલ આ ફોટો કાયનાનો છે.મને તેની પુરી જન્મકુંડળી જોઇએ છે.ટેક યોર ટાઇમ પણ જ્યારે પણ તું તેના વિશે કઇંક જોરદાર જાણે પછી જ મારી ...Read Moreઆવજે." અંશુ બોલ્યો."યસ સર,ચિંતા ના કરો.હું તમને એક અઠવાડિયામાં જ કામની માહિતી લાવીને આપીશ."રાહુલ બોલ્યો."આ લે તારા રૂપિયા ,હવે જા કોઇને શંકા ના થવી જોઇએ."અંશુ બોલ્યો"અંશુ,તને ખબર છે રનબીર પટેલ નવો સ્માર્ટી તેનું મેન્ટરીંગ કાયના કરવાની છે."હિયાએ રનબીર વીશે અંશુને કહ્યું."વાઉ,જ્યાં સુધી રાહુલ કાયના વિશે કઇંક કામની માહિતી લાવે ત્યાં સુધી મારી પાસે પ્લાન છે.આપણે કાયના અને રનબીરના અફેરની વાતો

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-16

(48)
  • 708

  • 1.6k

"કુશ અંકલ,તમે આમ બીજા રૂમમાંથી કેમ નિકળ્યા? અને આંટી તો તમારા પત્ની છે તો આમ છુપાઇ છુપાઇને કેમ મળો છો તેમને?"રનબીરે નિર્દોષ ભાવે મોટા અવાજથી પુછ્યું.કિનારા અને કુશ ડરી ગયાં.કુશે દોડીને દરવાજો બંધ કર્યો અને રનબીરના મોઢે હાથ મુક્યો. ...Read Moreબોલ કોઇ જાગી જશે."કુશ બોલ્યો. "પણ કેમ?તમે પતિ પત્ની નથી ?"રનબીરે ધીમા અવાજે પુછ્યું. "ના એવું નથી.હે ભગવાન,કિનારા આનું હવે શું કરીશું?"કુશે લાચાર ભાવે કિનારા સામે જોયું. "તને કેટલી વાર કીધું છે કુશ કે આવતી વખતે જોયા કર આસપાસ,પણ તું તો મારી વાત માનતો જ નથી."કિનારા કુશ પર ભડકી. "અરે,મને શું ખબર હતી કે આ ભૂતની જેમ ભટકતો હશે અડધી

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-17

(55)
  • 710

  • 1.6k

"કિઆન કેવીરીતે હેલ્પ કરશે?"કુશે પુછ્યું."અંકલ,તમારું આ સિક્રેટ કિઆનને જણાવવું પડશે?"રનબીરે કહ્યું."હા પણ તેનું રીએકશન કેવું હશે?તેને ખરાબ નહીં લાગે? કે મોમડેડે આટલી મોટી વાત મારાથી છુપાવી?"કિનારા બોલી."હા લાગશે ,તે પણ નહીં ઇચ્છતો હોય કે તમે અલગ થાઓ.તો તે આપણી ...Read Moreજરૂર કરશે.હું તેને ફોન કરીને બોલાવું છું."રનબીરે કહ્યું.રનબીરે કિઆનને ફોન કર્યો.અહ કિઆન જીમ જવાની જગ્યાએ ગાર્ડનમાં એક ખુણામાં બેસલો હતો.શિવાનીની વાતથી તે ખુબ જ દુખી હતો ,તેની આંખમાં પાણી હતું.તેટલાંમાં રનબીરનો ફોન આવ્યો.તે નહતો ઇચ્છતો છતાપણ તેણે આ ફોન ઉપાડ્યો."હા બોલ...રનબીર.."કિઆનના અવાજમાં દુખ હતું."કિઆન,તું ક્યાં છે બ્રો?એક અર્જન્ટ કામ છે તને મળવું છે પણ ઘરે નહીં બહાર."રનબીરે ટુંકમાં કહ્યું."બ્રો મારીકોઇ

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-18

(53)
  • 694

  • 1.6k

બધાં ભાગીને કિઆનના રૂમમાં ગયા.કિઆન બેડ પર સુતેલો હતો.તેને જગાડવા માટે બધાંએ ખુબ જ પ્રયાસ કર્યા પણ તે જાગી નહતો રહ્યો.કિઆન એક જ દિવસ ભુખ્યા રહેવાના કારણે બેભાન થાય તે વાત કોઇના ગળે નહતી ઉતરતી.કિઆનને જગાડવા બહુ બધાં અખતરાં ...Read Moreપોતાના લાડલાને આ હાલતમાં જોઇને આઘાતમ‍ાં હતાં."કિઆન,પોલીસ ઓફિસર બનવા માંગે છે અને એકદિવસ પણ ભુખ્યો ના રહી શક્યો?"શીવાનીએ કિનારાને ટોન્ટ માર્યો."હા ના રહી શક્યો.આ વખતે તેણે હ્રદયથી કઇંક માંગ્યું હતું તેના માતાપિતા જોડે જે તેને ના મળતા તેનું હ્રદય તુટી ગયું અને તેનો મેન્ટલ પાવર ઝીરો થઇ ગયો અને હી ફેઇન્ટેડ મોમ."કિયા ગુસ્સામાં બોલી.કાયના ખુબ જ આઘાતમાં હતી.કિઆન તેનો બેબી

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-19

(51)
  • 734

  • 1.7k

"મોમ....મોમ....! આર યુ લીસનીંગ?"રનબીરે કહ્યું."હે હા..."આઘાતમાંથી બહાર આવતા નેહા બોલી.નેહા પટેલ...રોકીની પત્ની,રાજીવભાઇ પટેલની પુત્રવધુ."રનબીર,મારી એક વાત સાંભળ બેટા,પ્લીઝ ત્યાં તું મારા કે તારા દાદાજી વિશે કોઇ ચર્ચા ના કરતો.જેમકે અમારા નામ કે અમે ક્ય‍ાં રહીએ છીએ તે." નેહાએ ડરેલા ...Read Moreકહ્યું."મોમ,આ વખતે તમારે મને ભુતકાળ વિશે કહેવું જ પડશે.તમે દરવખતે ટાળી દો છો કે મારા ડેડ કોણ છે ? શું કરે છે? એવું તો શું થયું કે દાદાજીએ તેમની સાથે સંબંધ તોડી નાખ્યો?અને હવે આ ફેમિલી ,લાગે છે કે આ ફેમિલી અને મારા ભુતકાળના કોઇક છેડા અડેલા છે.તેટલે જ તમે મને તેમને તમારા વિશે કહેવાની ના કહી."રનબીરે વેધક પ્રશ્ન પુછ્યો."હા

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-20

(46)
  • 678

  • 1.6k

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ ભાગ-20 હિયા પોતાની સીટ પર બેસીતો ગઇ પણ તેને પોતાની સીટ પર કઇંક ચીકણું ચીકણું પ્રવાહી ટપકાં સ્વરૂપે દેખાયું તેણે તેને ઇગ્નોર કર્યું અને શાંતિથી બેસીગઇ.અહીં ક્લાસમાં લગભગ બધાં સ્ટુડન્ટ્સની સીટ નક્કી જ હતી ...Read Moreખુબ જ વિશાળ હતા.જ્ય‍ાં દરેક સ્ટુડન્ટ્સની અલગ ચેયર અને ટેબલ હતી.હિયા બેસી ગઇ અને તેના બન્ને હાથ ટેબલ પર મુક્ય‍‍ાં. તેટલાંમાં પ્રોફેસર અંદર આવ્ય‍ાં.બધાં સ્ટુડન્ટ્સ ઊભા થયાં.હિયાએ ઊભા થવાની કોશીશ કરી પણ તે ઊભી ના થઇ શકી.તેણે તેના હાથ હટાવવાની કોશીશ કરી પણ તે પણ જાણે ચોંટી ગય‍ાં હતાં. તેણે ચિસ પાડી, "મેમ...મારા હાથ અને હું ચોંટી ગઇ."બધાં સ્ટુડન્ટ્સમાં હ‍ાસ્યનું

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-21

(45)
  • 644

  • 1.6k

સમય અને સ્થળનું ધ્યાન થતાં નેહાએ પોતાની જાતને સંભાળી અને રોકીને ફુલોનો બુકે આપ્યો.નેહા અને રોકી આજે કેટલાય વર્ષો પછી મળી રહ્યા હતાં.રનબીરની કસ્ટડી નેહાએ લીધાં પછી એકવાર નેહા અને રોકીની મુલાકાત થઇ હતી.ત્યારબાદ આજે જ તેઓ મળી રહ્યા ...Read Moreરોકીને આ અંદાજમાં જોઇને નેહા સ્તબ્ધ હતી.રોકી ક્યારેય સુધરશે નહીં તેવું તેને લાગતું હતું.તેની જગ્યાએ આજે તે એક સમાજસેવકના રૂપમાં નેહાની સામે ઊભો હતો. રોકી પણ નેહાને એક અલગ જ નજરથી જોઇ રહ્યો હતો.નેહા પહેલા કરતા પણ વધુ સુંદર લાગી રહી હતી.બ્લુ કલરની સાડીમાં તેની પાતળી કમર હજીપણ એટલી જ સુંદર હતી.રોકીની નજર પોતાના શરીરને સ્કેન કરી રહી હતી,તે વાતની

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-22

(49)
  • 614

  • 1.5k

કબીર કાયનાને એક પ્રખ્યાત પ્રોડ્યુસર પાસે લઇ ગયો. "હેય યંગ અચીવર કબીર ,હાઉ આર યુ મેન?"તે પ્રોડ્યુસરે પુછ્યું. "આઇ એમ ફાઇન સર,મીટ માય ફિયોન્સે કાયના.સર શી ઇઝ અ ફેબ ડાન્સર એન્ડ માઇન્ડ બ્લોઇંગ કોરીયોગ્રાફર."કબીરે કાયનાની ઓળખ આપતા કહ્યું. "ઓહ ...Read Moreકાયના ,નાઇસ.કાયના યુ મસ્ટ મીટ વન પર્સન હેય ... એલ્વિસ કમ હિયર માય બોય."તે પ્રોડ્યુસરે એલ્વિસને બુમ પાડી અને એલ્વિસ તુરંત જ ત્યાં આવી ગયો.કાયનાનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું તેનો ક્રશ એલ્વિસ,જેની ડાન્સ એકેડેમીમાં તે ૩ વર્ષથી કામ કરતી હતી પણ એકવાર તેને તેની સાથે વાત કરવાનો મોકો નહતો મળ્યો,તે એલ્વિસ સાથે તે આજે વાત કરશે તેની સામે ઊભી રહેશે.તેને

  • Read

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-23

(44)
  • 544

  • 1.1k

અદ્વિકા કાયના પાસે આવીને બેસી. "કાયના,આજે તું બહાર ગઇ હતી ત્યારે કઇંક બન્યું હતું." "શું !?"કાયનાએ પુછ્યું. અદ્વિકાએ કાયનાને કીધું કે કેવીરીતે કિયા અને કિઆરા રનબીર પાસે ગયાં હતા અને રનબીરે તેમને શું જવાબ આપ્યો. "મે ના પાડી હતી ...Read Moreકેમ ગયા રનબીર પાસે.તે બન્નેની હવે હું ક્લાસ લઇશ હવે."કાયના ગુસ્સામાં બોલી. "કાયના,વેઇટ.કિઆરા ખુબ જ રડી.તને ખબર છે કે તેની સાથે આજસુધી આવીરીતે વાત કોઇએ પણ નથી કરી.તે પણ કોઇ છોકરાએ.તને ખબર છે તેણે આજસુધી કોઇ છોકરા સાથે ના તો બાત કરી છે કે ના તેને ગિફ્ટ આપી છે.રનબીર આવું કેવી રીતે કરી શકે?"અદ્વિકા ગુસ્સામાં હતી. "એક મીનીટ કિઆરા રડી?પણ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Rinku shah Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Rinku shah

Rinku shah Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.