Jivanni dhadati sandhyae taro sath book and story is written by Rinku shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivanni dhadati sandhyae taro sath is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - Novels
by Rinku shah
in
Gujarati Moral Stories
પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક નવો જ વિષય લઇને આવી છું. જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્તિને શું જોઇએ? પોતાના જીવનસાથીનો સાથ.અહીં પણ એક એવા જ કપલ વિશે વાત કરી છે .જે તેમના જીવનની સંધ્યાએ મળે છે અને પછી શરૂ થાય છે તેમનો એક રોમાંચક સફર.જેમા ભરપૂર વળાંકો આવે છે,પણ શું તે એકબીજાનો સાથ નિભાવી શકશે? શું તે એક થઇ શકશે? તો આવો જોડાઇએ તેમના રોમાંચક સફરમાં.. ધન્યવાદ રિન્કુ શાહ. ભાગ-૧ પરોઢના સાત વાગ્યે શહેરથી દુર આવેલ જીવનની આશા વૃદ્ધઆશ્રમમાં સવારની પ્રાર્થનાનો સમય
પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક નવો જ વિષય લઇને આવી છું. જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્તિને શું જોઇએ? પોતાના જીવનસાથીનો સાથ.અહીં પણ ...Read Moreએવા જ કપલ વિશે વાત કરી છે .જે તેમના જીવનની સંધ્યાએ મળે છે અને પછી શરૂ થાય છે તેમનો એક રોમાંચક સફર.જેમા ભરપૂર વળાંકો આવે છે,પણ શું તે એકબીજાનો સાથ નિભાવી શકશે? શું તે એક થઇ શકશે? તો આવો જોડાઇએ તેમના રોમાંચક સફરમાં.. ધન્યવાદ રિન્કુ શાહ. ભાગ-૧ પરોઢના સાત વાગ્યે શહેરથી દુર આવેલ જીવનની આશા વૃદ્ધઆશ્રમમાં સવારની પ્રાર્થનાનો સમય
ભાગ-૨ આજની સવાર અક્ષરા માટે ખુબ જ ઉત્સાહ ભરી હતી.અક્ષત તેનો ભુતકાળ હતો.તેનો પુર્વપ્રેમી. રોજ સવારે પોણાસાત વાગે ઉઠવાવાળા અક્ષરાબેન આજે વહેલા ઉઠી ગયા.નાહીને ખુબ જ સરસ રીતે તૈયાર થયાં આજે વર્ષો પછી તેમણે સાડીની જગ્યાએ ડ્રેસ પેહર્યો અને ...Read Moreખુલ્લા રાખ્યા.આ ઉંમરે પણ તેમની સુડોળ કાયા પર ફીટીંગ વાળા ડ્રેસમાં સુંદર લાગતા હતાં.તે આજે આવીને પ્રાર્થનાખંડમાં ઊભા રહ્યા પણ તેમની નજર અક્ષતને જ શોધી રહી હતી.અચાનક જ અક્ષત આવતા દેખાયા તેમને.સફેદ કુરતો અને તેની નીચે લાઇટ બ્લુ ડેનીમ ૬૧ ઉંમરે પણ તેમના સુંદર લહેરાતા,કલર્ડ વાળ પ્રાર્થનાખંડમાં બધાંની નજર તેમની ઉપર જ સ્થીર થઇ ગઇ. અક્ષત અને અક્ષરાની નજર
ભાગ-3 મન્વયે તે ડોન જાનભાઇની તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.તે યુનિફોર્મ વગર સાદા કપડામાં તેને ખબર મળી હતી તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી.તેમ જ સાંજના સમયે તે શહેરના જુના ગેરેજની તપાસ કરી રહ્યો હતો. બરાબર તે જ ...Read Moreઓફિસથી પાછી ફરી રહેલી મનસ્વીનું એકટીવા બંધ થઇ ગયું.તે સાઇડમાં ઊભી રહી અને એકટીવા ચાલું કરવાની કોશીશ કરી. "અરે યાર,મારો તો સમય જ ખરાબ ચાલી રહ્યો છે.પહેલા પ્રમોશન ગયું પછી મારો બેડરૂમ ગયો અને હવે આ એકટીવા પણ.હે ભગવાન.મે શું બગાડ્યું છે કોઇનું તો મારી સાથે આવું થાય છે. મારો એક માત્ર સપોર્ટ મારી મમ્મી પણ મારાથી દુર થઇ
ભાગ-4 અક્ષરાએ અક્ષતના રૂમનો દરવાજો ખખડાવ્યો,પણ અંદરથી કોઇ અવાજના આવ્યો.અક્ષરાએ બારણાને ધક્કો માર્યો,દરવાજો ખુલ્લો હતો.તે અંદર ગઇ અને બારણું બંધ કર્યું.અક્ષત ધ્યાન મુદ્રામાં બેસેલો હતો અને આંખો બંધ કરીને ભગવાનનું નામ લઇ રહ્યો હતો. અક્ષરા તેને પોતાનો નિર્ણય સંભળાવવા ...Read Moreહતી.તે રાહ નહતી જોઇ શકતી. "અક્ષત,તને કેટલી વાર લાગશે?"અક્ષરા આતુર થઇને બોલી. અક્ષતે આંખો ખોલી અને કશું બોલ્યા વગર તેની સામે આંખો કાઢી.અક્ષરાને ગુસ્સો આવ્યો અને તેના ધીરજની કસોટી થઇ રહી હતી. "હવે બસ જલ્દી કરને અક્ષત." અક્ષતે પોતાની ધ્યાનસાધના અધુરી રાખી અને ઊભા થતાં બોલ્યો, "બોલ મારી માઁ,કેમ આટલી ઉતાવળ છે?" "હ ઉતાવળી થઇ છું તારા સવાલનો
ભાગ-5 "મમ્મી,આ કોણ છે અને તે એમનો હાથ કેમ પકડ્યો છે?તે એમના ખભા પર માથું કેમ રાખ્યું હતું?"મનસ્વીના મનમાં આવેલા સવાલ તેણે પુછી લીધાં. "અક્ષરા,આ તારી દિકરી? ખુબ જ સુંદર છે.તેનું નાક કેવું ગોળમટોળ છે મારા જેવું.મને તો બધા ...Read Moreમાટે ખુબ જ ચિઢવતા."અક્ષત બોલ્યા. "હા તો અંકલ મને પણ ચિઢવે છે."મનસ્વી બોલી. "અક્ષત,તેનું નાક પણ તારા જેવું છે અને સ્વભાવ પણ.તે પણ તારી જેમ ડરે છે સંબંધમાં બંધાવાથી.તારા જેવી જ છે અને હોય પણ કેમ નહીં ,આજે એક એવી વાત જણાવીશ કે જે માત્ર મારા અને અર્ણવ વચ્ચે જ હતી."અક્ષરાબેન ગંભીર થઇ ગયા. "એ શું?"અક્ષતભાઇ અને મનસ્વી