Thodiramooj - Kyunki Husband bhi Kabhi Hubby tha book and story is written by Denish Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Thodiramooj - Kyunki Husband bhi Kabhi Hubby tha is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - Novels
by Denish Jani
in
Gujarati Comedy stories
આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ આવી હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની લેતા કે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો છું. (ઘરનું નામ પણ સંજોગ માત્ર જ છે ભલામાણસ, હું કોપી ન કરુ) જે લોકોને હજુ પણ સાસ બહુ વાડી ફીલીંગ લેવી હોય તો પોત-પોતાના મનમાં સંગીત ગણગણવું... આ માત્રુભારતી વાળા હજુ એવી ફેસીલીટી નથી આપતા... તો ફોલોવ મી... ટનન..નન... ટન... ટનનનન..ટનનન..નન...
#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ આવી હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની ...Read Moreકે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો
#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા Episode 2 The Dream Date 14 ફેબ્રુઆરી 2020, વેલેન્ટાઈન ડે, તમને તો ખ્યાલ જ હશે કે આ દિવસે આપણા દેશમાં પ્રેમની નદીઓ વહે નદીઓ અને એ નદીમાં કુંવારી માછલીઓ અને વાંઢા માછલાઓ ...Read Moreહોંશે તરવા લાગે પણ આજકાલ હવે તે દિવસે મગર પણ ફરતા જોવા મળે છે. (બજરંગ દળ વાળાઓ માતૃભારતી પર હોય ખરા? નહીતો આ વાક્ય જરાક બદલી કાઢું) . વિદેશમાં તો ક્યારેય આ દિવસનો કોઈ ખાસ પ્રભાવ જોવા નથી મળ્યો પણ આપણા દેશમાં હલકફાડુદાઓ જાણે આજના દિવસે કોઈને ફ્રેંડશીપ બેલ્ટ નહિ બાંધે તો વાંઢા જ સ્વર્ગ સિધવાના હોય એ રીતે દોડમદોડ