Mrugjal book and story is written by Nikhil Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mrugjal is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મૃગજળ. - Novels
by Nikhil Chauhan
in
Gujarati Love Stories
આ સ્ટોરી એક જ cast નાં છોકરાં છોકરી ની છે જે બન્ને એકજ સાથે કોલેજ કરતા હોવાં છતાં કદી મળ્યા નથી. Relative નાં ઓળખાણ નાં લીધે બન્ને મળે છે અને સ્ટોરી આગળ વધે છે આને હું સ્ટોરી કહું કે લવ સ્ટોરી એ મને confusion છે હવે મારા દુવિધા નો વાંચક મિત્રો નાં અભિપ્રાય પર ટકેલો છે so please must be read and give me proper review and suggestion.. Thank you
આ સ્ટોરી એક જ cast નાં છોકરાં છોકરી ની છે જે બન્ને એકજ સાથે કોલેજ કરતા હોવાં છતાં કદી મળ્યા નથી. Relative નાં ઓળખાણ નાં લીધે બન્ને મળે છે અને સ્ટોરી આગળ વધે છે આને હું સ્ટોરી કહું કે ...Read Moreસ્ટોરી એ મને confusion છે હવે મારા દુવિધા નો વાંચક મિત્રો નાં અભિપ્રાય પર ટકેલો છે so please must be read and give me proper review and suggestion.. Thank you
અરે મારી વાત તો સંભાળ, એ કહેવા લાગી મને કે કેવો સ્વાર્થી માણસ છે, હું કેટલી જલદી આવી હતી આજે એ પણ મારા મન પસંદ કપડા પહેરીને , જોવા ની તો વાત બાજુ પર એને તો મારી સાથે ઠીક ...Read Moreવાત પણ નાં કરી, એને કહેજે એટલો attitude સારો નહીં. એવું કહેતી હતી તારા વિશે, તેજસ બોલ્યો.
કિન્નરી તેજસ જોડે વાતો કરવાની આડ મા મારા તરફ એકી તસે જોયા કરતી હતી , મને પહેલી વાર આમ કોઈ છોકરી જોઇ રહી હતી એટલે મને પણ થોડો શરમ નો અનુભવ થતો હતો. એ હંમેશા હસ્તી જ રહેતી હતી ...Read Moreબસ એની હસીને જ જોયા કર્યો આજુ બાજુ શું ચાલી રહ્યું છે એનું મને કઈ ભાન નોઁહતૂ.
મૃગજળભાગ - ૪ તમે આગળના ભાગમાં જોયું કે એક આકસ્મિક રીતે તેજસ નાં માધ્યમ દ્વારા નિખિલ ને કિન્નરી એકબીજાના સંપર્ક મા આવે છે, નિખિલ ને એવું લાગવા લાગે છે કે કિન્નરીને એનાં મા ધીમે ધીમે રસ વધી રહ્યો છે ...Read Moreઆગળ... હવે રોજનો એ નિત્યક્રમ બની ગયો હતો, કિન્નરી રોજ તેજસને ફોન કરી મારા વિશે પુછતી તેજસ એને મારા વિશે બધું કહી દેતો નાનાં માં નાની વાત પણ. તેજસ પાસે મે કિન્નરીનો નંબર માંગ્યો પણ એને મેસેજ ને ફોન કરવાની મને હિમ્મત નાં થઈ. પછી થોડા દિવસ માટે બધું બંધ થઈ ગયું નાં તેજસ પર કિન્નરી નો ફોન આવતો નાં
ત્યારબાદ હું ગામડે થી મામાં ના ઘરે આવી ગયો. હવે કિન્નરી ફોન અને મેસેજ સીધા મારા ઉપર જ આવતા હતા. કેટલાંય દિવસો માત્ર મેસેજ પર જ વાત થતી. એક દિવસ મે કિન્નું ને મેસેજ કર્યો. "તમે મને પ્રેમ કરો ...Read More? " એનો કોઈ જવાબ ન આવ્યો. સાંજે એનો ફોન આવ્યો. " હેલો, શું કરો છો ? " કિન્નરી એ પૂછ્યું. "કઈ નહિ, મે કઈ પૂછ્યું હતું એનો જવાબ કેમ ના આપ્યો ? મે પૂછ્યું. "અરે યાર, વાત વાત માં આઇ લવ યુ અને " જાનું જાનું " બોલવું જરૂરી છે," એણે કહ્યું. " ના જરૂરી નથી, ઠીક છે ચાલશે,"