CANIS the dog book and story is written by Nirav Vanshavalya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. CANIS the dog is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
CANIS the dog - Novels
by Nirav Vanshavalya
in
Gujarati Thriller
ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.
બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે છે અને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.
husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.
સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.
બોબીએ તોો પણ તેના પગ ઉપરથી ચાદર ખેંચી જ કાઢી અને પછી ભસવા લાગ્યો.
સૂતેલી વ્યક્તિ કહે છે બોબી ઠીક છે ઠીક છે , હવે બસ કર હું ઉઠી ગયો છું.
ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે ...Read Moreઅને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.બોબીએ
સ્પીકરે પ્રશ્ન કર્યો કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય છે?એટલે કોંગ્રેેસ કાઉન્સિલરે જવાબ આપતા કહ્યું કે લેટિન યુનિવર્સિટી લૉ કહે છે કે કોઈપણ પ્રાણીના હાઇબ્રીડ માં તેના ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ પ્રુવ થયેલા હોવા જોઈએ. જો તે ના ...Read More હોય તો તે પ્રાણી તે જાનવર તે પશુ બેહદ ખતરનાક છે.સ્પીકર એ પ્રશ્ન કર્યો કે what is ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ મિસ્ટર jordan.એટલે જોર્ડ્ને કહ્યું ફાર્મસ એટલે કે આઇધર તે સોશિયલ એનિમલ ની વચ્ચે્ સેટ થઈ જાય અથવા હયુમન હાર્ડવર્ક મા ટ્રેડિશનલ બ્રીીડ કરતા વધારે સારું ઇક્વિપમેન્ટ તરીકે પ્રુવ થાય. સ્પીકર બોલ્યા અને ફોરેસ્ટ એટલે?એટલે જોર્ડનેે કહયું એન્ટી બ્રુટ એલિમેન્ટ ,
ફરી એકવાર ડોર બેલ ની લાંબી લચાક ઘંટડી વાગી રહી છે .અને ફરીથી husky bobby ના કાન સરવા થાય છે.સ્વાન એક પ્રાકૃત પદાર્થ હોવાના નાતે તેણે આ વખતે ડોર સુધી પહોંચવા ને બદલે સીધી જ સુતેલી વ્યક્તિની ચાદર ...Read Moreકાઢી અને તેને પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ ઉપદેશનું પ્રમાણ આપી દીધું.બોબી મોહ માં છાપુ ભરવી ને આવે તે પહેલાં જ પેલી વ્યક્તિ ઉઠી ગઈ અને તેના લેન્ડલાઈન માં મેસેજ ચાલુ થાય છે.આર્નોલ્ડ ધીસ ઈઝ એડિટર ફર્ગયુસન , midnight તને ઘણા બધા કોલ્સ કર્યા પણ,એની વે ફરગેટ, now listen મી કેરફૂલી. જાણવામાં આવ્યું છે કે હાઇબ્રાઈડ ની ફેઈલીયોર બ્રિડ્સ નો એક મોટો જથ્થો
રાત્રિના ઘેરા અંધકારમાં એરસ્ટ્રીપ પરથી બ્રાઝિલનું ઘનઘોર જંગલ દેખાઈ રહ્યું છે.અને એક લોંગ ડોગ વેન ના ફ્રન્ટ વ્હિલ stoped થાય છે.એ સાથે જ ડેેલ્ટા ચૅક પોસ્ટ માંથી એક ઓફિસર હસતો હસતો બહાર આવે છે.અને ડ્રાઇવર ...Read Moreહાથમાં ડોલર્સ નું એક પેકેટ થમાવે છે.વેન માંથી અસંખ્ય શ્વાનો ના cry barking નો ભયાનક અવાજ સંભળાઈ રહ્યો છે.જે કદાચ જંગલની કરુણાંતિકાને પણ ભયભીત કરી રહ્યો છે.Onn વેન નું વાઈબ્રેટિંગ સાઈલેન્સર દેખાઈ રહ્યું છે,અને થોડી જ સેકન્ડમાં વેન ગીયર્ડ થાય છે.સમગ્ર જંગલ street light લેસ છે અને ફરી એકવાર જંગલ એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહયુ છે. જેમાં બે પાવરફુલ fog lights આગળ વધી રહી
આશરે ૪૦૦ થી અધિક અગલી ડૉગસ વેન માં માંથી ઉતરે છે અને પોણો કલાક પછી દ્રશ્ય શાંત બને છે.ડૉગ વેન નો ignition અને આર્નોલ્ડ ની છેલ્લી ડેલિકેટ ક્લિક વચ્ચે એક સેકન્ડ નો જ ફેર હતો અને ડ્રાઇવર ઈગ્નેશન ...Read Moreઑફ કરીને વેન માંથી નીચે ઉતરીને આમ તેમ જોવા લાગે છે. પરંતુ અફસોસ, આર્નોલ્ડ અદ્રશ્ય થઈ ચૂક્યો હતો.ડ્રાઇવર તેના સાથીને કહે છે માન ના માાન પરંતુ અહિયાં કોઈક હતું ચોક્કસ.ડ્રાઇવર નો સાથી ચિંતીત સ્વરમાં કહે છે કોઈ હતું તો નક્કી જ આત્મહત્યા કરવા માટે જ હતું. આટલી પાંચ સેકન્ડમાં તો જંગલ તેને ખાઈ પણ ગયું હશે.ફિકર ના કર ,તુું સેલ માર