Pratiksha book and story is written by Khyati Thanki નિશબ્દા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratiksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિક્ષા - Novels
by Khyati Thanki નિશબ્દા
in
Gujarati Fiction Stories
અનેરી...અનેરી...
નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા.
"લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા હસતા બોલ્યા.
"તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા...
અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.
અનેરી...અનેરી...નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા."લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા હસતા બોલ્યા."તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા... ...Read More અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.આવી ગઈ અ..... ને......રી...અને ચિંતનભાઈ ફરી પાછા વર્તમાનમાં આવી ગયા. મમ્મી પપ્પાને પોતાને કેન્દ્રમાં રાખી ને થયેલો મીઠો સંવાદ સાંભળતી,હરખાતી,કૂદતી મમ્મીનાં ગળામાં હાથ પરોવી પપ્પાને ઇશારો કરી
સમય એટલે એક અદ્રશ્ય ખજાનાની પેટી,જ્યાં ક્રમે ક્રમે ગમતી અને ન ગમતી ધટનાઓ એક પછી એક ગોઠવાતી જાય છે. કયારેક તે સંસ્મરણો રૂપે આપણા હૃદય સુધી પહોચી જાય છે.અને આપણી જિંદગીમાં ઍક અમીટ છાપ છોડી દે છે.અને આ સમય ...Read Moreપોતાની ગતિએ વહ્યા કરે છે, આપણે સાથે વહેતા વહેતા બસ તેને સાક્ષીભાવે જોયા કરવાનું. આ જ તો આશ્ચર્ય ની ચરમ સીમા........ સમયની.... આ નાની લાગતી અનેરી ક્યારે સ્નાતક થઈ ગઈ મમ્મી પપ્પા માટે જાણે સપનાની વાત.અનેરી ને નાનપણથી વાંચવાનો શોખ અને તેના કરતાં વધારે જીવંત
પ્રતિક્ષા 3 પોતપોતાનું આકાશ અને તેમાં દેખાતા મેઘધનુષી સપનાંઓ.. એ સપનાંઓ પૂરું કરવા થતી એક નવી જ ...Read Moreની શોધ અને તેમાં વહી જવાની પ્રેરણા... અનેરી એક અલગ સપનું લઈ તેને સંવારવા લાગી તો કવન એક નવા જ શહેરમાં પોતાને ગમતા સંસ્મરણો લઈ જાતને ગોઠવવા લાગ્યો......મમ્મી પપ્યાના આશીર્વાદ અને અનેરી માટે કૈક કરવાની ઈચ્છા તેના માટે એક હકારાત્મક વલણ ઊભું કરવામાં કારણ બન્યાં. 'કવન' અનેરીથી બે વર્ષ મોટો અને વિચારોમાં અનેરીનો સમવયસ્ક પોતાના કરતાં વધારે અનેરી વિશે વિચારે કારણ કે જ્યારથી સમજણો થયો ત્યારથી અનેરી ની મિત્રતા એ તેના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. અનેરીનાં
પ્રતિક્ષા ભાગ 4 ચિંતનભાઈ નું નાનકડું સ્વર્ગ એટલે એમના સપનાઓનું ઘર જેમાં હંમેશા શિલ્પાબેન ના મીઠા ટહુકા ને અનેરિનાં સોનેરી સપનાનો નું સંગીત વાગતું......તો સાથે સાથે ચિંતનભાઈ નું ગમતું ગીત રેડિયો ...Read Moreઆવી રહ્યું હતું. तू प्यार का सागर है तेरी इक बूँद के प्यासे हम लौटा जो दिया तुमने चले जायेंगे जहां से हम तू प्यार का सागर..... ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન માં વાગતાં સીમા ફિલ્મના ગીત અને અનેરી ના એલાર્મ વચ્ચે રસ્તો કરી શિલ્પાબેન નો અવાજ અનેરીનેં ઉઠાડવામાં સફળ થઈ ગયો. શિલ્પાબેન:-. "અનેરી... અનેરી.. ઉઠ બેટા સૂરજ પણ રાહ જોઈ રહ્યો છે બારીએ". અનેરી: "લે સવાર
પ્રતિક્ષા. 5 શરૂઆત કવન ની નવા શહેરમાં,નવા ફ્લેટમાં, ઘરથી દૂર....વ્હાલી મમ્મીથી દૂર...પપ્પા થી દુર... અનેરીથી દૂર.. પહેલો દિવસ અજંપા થી ભરપુર હતો,નવીજગ્યાએ સ્થિર થવાનું હતું,અને આદર્શ વ્યક્તિત્વના સ્વરૂપમાં પોતાની જાતને ઢાળવાની હતી. ...Read More પોતાના સ્વભાવ પ્રમાણે જ વહેલો ઓફિસ પહોંચી ગયો,અને હમણાં જ બનેલા નવા પરિચિત મિત્રો સાથે વાતચીત કરી જાણે અજાણે પોતાની એકલતા દૂર કરવા ને છુપાવવા પ્રયત્ન કરતો રહ્યો. પપ્પાની શિખામણ યાદ આવી "જેવું વાતાવરણ તેવા જ રંગ માં રંગાઈ જવાનું તો જ તે વાતાવરણ માં સ્થિર થઈ શકાય અને આગળ વધવાના માર્ગને વિના અંતરાય પસાર કરી શકીએ." (કૃપાલ હમણાં જ પરિચિત નવો સહકર્મચારી) કૃપાલ:-"તો કવન સેટ