હુકમ નો એકો - Novels
by Raj King Bhalala
in
Gujarati Fiction Stories
તમને વાર્તા નું ટાઇટલ થોડું અજીબ લાગશે પણ જેમ જેમ તમે આગળ વાંચતા જશો ખબર પડતી જશે. પીતામ્બર સિંગ સવાર માં વહેલા ઉઠીને મંદિર જાવા નીકળી જાય છે ત્યાં રસ્તા માં મનુ લોટી ગામ નો સરપંચ મળે છે.શુ હાલે ...Read More?બસ પ્રભુ મંદિર જાય સુ..કેમ? કાંઈ ખાસ કારણ..છોકરા ને દિલી કોલેજ કરવા મોકલવાનો છે.. આજે સવાર ની આઠ વાગા ની ટ્રેન છે એની..કઈ લાઈન છે?B. B. Aમારી તરફથી આશીર્વાદ દે જો છોકરા ને..હા. એટલું કેતા પીતામ્બર ઉતવળા મંદિર પહોંચી છોકરા ને આગળ વધવા ની ભગવાન પાસે પ્રાર્થના કરે છે...ત્યાં તો મોબાઈલ ની રિંગ વાગે છે..Rinkiya Ke Papa Gail Tohar Hasiya...હાલો,ત્યાં

Please like, follow and share and give rating and comment below... નયન ટેશન પર ચા ની ચુસકી મારે છે ત્યાં કેવિન નો ફોન આવે છે.ક્યાં શો..સા ની લારી પાહે.કેવિન નયન ને જોઈ ભેટી પડે છે.ક્યાં હતો એટલો મોડો કેમ ...Read Moreકામ આવી ગયું તું બકા એટલે..સારુ ચાલ..હવે..ક્યાં જાસુ..આજે તો મારાં રૂમે હાલ પછી આરામ કરી ને તારા માટે રૂમ ગોતીયે..બેય રૂમે જાવા રીક્ષા પકડે છે.સ્ટોપ આવતા સમાન ઉતારી કેવિન ના રૂમ માં મૂકે છે.ત્યાં બપોર થઇ જાય છે કેવિન બાર ચોક માંથી છોલે ભટુરે લઇ આવે છે..નયન : કેમ રાંધવા ની આળા સડે છે?કેવિન : ના યાર તું આવો છો એટલે..Thank youકેવિન