Premkahaani sun 2100 ni book and story is written by Jainish Dudhat JD in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premkahaani sun 2100 ni is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - Novels
by Jainish Dudhat JD
in
Gujarati Love Stories
"સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના અંત સુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ?
પ્રેમકહાની સને 2100 ની:- ચાહતથી જુનુન સુધી (ભાગ-1) "સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના ...Read Moreસુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ? શું માનવીઓનો અંત અન્ય જીવો અને સંસ્કૃતિઓની
વૈભવને isolation ચેમ્બરમાં ગયે 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો હતો. ગઈ રાત્રે ચેમ્બરમાં દાખલ થયેલો વૈભવ, બીજા દિવસની સવાર થઈ ગઈ હોવા છતાં હજી ચેમ્બરમાં જ હતો. આમ જોવા જઈએ તો ચિંતા કરવા જેવું કંઈ હતું ...Read Moreકારણ કે શિવિકા સતત ચેમ્બરની ગતિવિધીઓ મોનીટર કરી રહી હતી. ચેમ્બરની ડિઝાઈન એવી હતી કે એક્વાર તેને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવે તો જ્યાં સુધી તે ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી isolation ચેમ્બર selflock સ્થિતિમાં જ રહે છે. શિવિકાને isolation ચેમ્બરની આ ખાસિયત વિશે જાણકારી હતી.
શિવિકાની વાત માનીને વૈભવ પેહલા બ્રેકફાસ્ટ કરવા માટે માની જાય છે. એક તરફ વૈભવ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હતો અને બીજી તરફ શિવિકા વૈભવના રીપોર્ટને જૂના રીપોર્ટ સાથે સરખાવી રહી હતી અને આ બધી પ્રોસેસ વૈભવને દેખાય એટલા માટે શિવિકાએ ...Read Moreહોલોગ્રાફિક સ્ક્રીન (હોલિવુડના મુવી IRON MAN માં ટોની સ્ટાર્ક યુઝ કરે તેવી) ડાઇનિંગ ટેબલ પર ચાલુ કરી. વૈભવની નજર જેવી ટેબલ પર પ્રકાશિત થતી સ્ક્રીન પર પડી, તરત જ તે બોલી ઉઠ્યો. "Good job My everything. તારી બ્રેકફાસ્ટ કરવાની વાત માની એટલે મારું કામ કરતા કરતા મને બતાવી પણ રહી છે." "Thank you
શિવિકાએ વૈભવને આટલો ચિંતામાં ક્યારેય જોયો નહોતો. તેણે મદદ કરવાના આશયથી વૈભવને પૂછ્યું, "Mr. વૈભવ. તમને ગઈ કાલની ગેમમાં જે ઈજાઓ થઈ છે તે આજથી પેહલા ક્યારેય નથી થઈ. In fact કોઈ તમને આવી ઈજાઓ પહોંચાડી શક્યું જ નથી. ...Read Moreતમને ઈજાઓ કરતા વધારે ચિંતા રોબોટની કેમ થાય છે ? મને તમારી આ ચિંતાનુ કારણ સમજાતું નથી." Role switching મોડ ચાલુ હોવાથી અત્યારે વૈભવની ચિંતા સમજીને શિવિકા તે મુજબ વર્તી રહી હતી. "શિવિકા, આ ચિંતાનુ કારણ મારા મનમાં ઉદભવતી શંકાઓ છે. જો આમાંની કોઈ શંકા સાચી પડી તો
"What are you saying શિવિકા ? કેમ અહીંયા આવી રહયા છે ?" એક તરફ વૈભવ એ વિચારોમાં હતો કે પેલા વ્યક્તિને કેવી રીતે શોધવો, એમાં આ નવી મુસીબત આવીને ઊભી રહી હતી જેને શિવિકાએ trouble કહીને વર્ણવી હતી. વૈભવ ...Read Moretrouble ને લીધે વધારે ચિંતાગ્રસ્ત બન્યો હતો. પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તૈયાર થઈ ગયો તેમનો સામનો કરવા માટે. "શિવિકા, એમને ઘરમાં આવવા માટેનો access આપી દે. જે થાય તે, જોયુ જશે પછીથી." "Access granted to trouble....." શિવિકાએ વૈભવના ઓર્ડરનો અમલ કર્યો એટલે તેની સિસ્ટમમાંથી