Vishw ni nyara book and story is written by CA Aanal Goswami Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vishw ni nyara is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિશ્વ ની ન્યારા - Novels
by CA Aanal Goswami Varma
in
Gujarati Fiction Stories
ન્યારા અને વિશ્વ, ખૂબ જ ક્યુટ અને એક બીજા ને કોમ્પ્લીમેન્ટ કરતું કપલ. બને MCA થયેલા હતા. એક જ નાતના બન્ને જણા ના અરેન્જ મેરેજ હતા .
ગોરો વર્ણ, હેલ્થી કહી શકાય એવું શરીર,૫”૭ ઊંચાઈ, ઘટ્ટ વાકડીયા વાળ અને જમણી બાજુ ના ગાલ પર પડતા ખાડા વાળી ન્યારા. તો સહેજ ભીનેવાન રંગ, ૫”૧૧ ઇંચ ની ઉંચાઈ ,ખડતલ શરીર ધરાવતો અને ડાબા ગાલ પર પડતા ખાડા વાળો વિશ્વ, ન્યારા સાથે સુંદર લાગતો. બંને સાથે ઉભા હોય ત્યારે હસતી વખતે ન્યારા ના જમણા ગાલ અને વિશ્વ ના ડાબા ગાલ પર પડતા ખાડા ને કારણે સુંદર દ્રશ્ય સર્જાતું.
વિશ્વ ની ન્યારા પ્રસ્તાવના: પ્રિય વાચક મિત્રો,મારી ત્રીજી નોવેલ series “ વિશ્વ્ ની ન્યારા “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને ...Read Moreનો બગીચો” માતૃભારતી પર આવી ચુક્યા છે. મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” અને “ સરહદ ને પેલે પાર ની દોસ્તી “ પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે.તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે. ©આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com અંક -
અંક - ૨ ચાર એક વાગ્યે એક પોલીસ વાન આવી અને એમણે કોલ કરતા એમ્બ્યુલન્સ આવી. વિશ્વ અને ન્યારા ને એમ્બ્યુલન્સ માં બેસાડવા માટે જ્યારે સ્ટ્રેચર પર મુકવામાં આવ્યા ત્યારે સહેજ આંખો ખોલી ને કણસતી હાલતમાં ન્યારા ...Read Moreવિશ્વ બોલતી રહી. એનો અવાજ સાંભળીને ને બોલ્યો હોય એમ વિશ્વ ન્યારા હું અહીંયા છું, ન્યારા, મને માફ કર હું તને ના બચાવી શક્યો, આવું તૂટક તૂટક બોલ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. ન્યારા ક્યાંય સુધી વિશ્વ, વિશ્વ બોલતી રહી. પુરા ૨૪ કલાક પછી જયારે ન્યારા ને હોશ આવ્યો ત્યારે એની બાજુ ના બેડ પર એને વિશ્વ ને જોયો. એના મોઢા
અંક - ૩: વોર્ડ બોય વિશ્વ્ ને ભાન માં આવેલો જોઈને ફરીથી સગા ને રૂમ માં બોલાવે છે. પોતાના સાસુ ને જોતા જ વિશ્વ બે હાથ જોડી ને માફી માંગતા કહે છે કે, " મમ્મી, મને માફ કરો, હું ...Read Moreન્યારા ને બચાવી ના શક્યો. ઘણી કોશિશ કરવા છતાં હું હારી ગયો. આના કરતા તો હું મરી ગયો હોત સારું થાત. આ સાંભળતા જ વિશ્વ ના મમ્મી,ઉર્મિલા બેન તરત આગળ આવ્યા અને બોલ્યા, આજે બોલ્યો હવે ફરી આવું ના બોલતો. તું બહાદુર ત્યારે કહેવાય જયારે ન્યારાનો સહારો બનીશ. એને પહેલા કરતા વધારે પ્રેમ કરીશ. વધારે માન આપીશ. તે તારા બનતા
અંક - ૪ આમ બંને એક બીજા ને એજ સ્થાન પર મૂકી ચુક્યા હતા, એટલો જ પ્રેમ કરી રહ્યા હતા જે આ ઘટના પહેલા હતો પણ સામે વાળા પાસેથી એવી અપેક્ષા ન હતી. વિશ્વ્ ન્યારા માટે હમદર્દી અનુભવી રહ્યો ...Read Moreએને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો જે પહેલા કરતો હતો . એના પ્રેમ માં આ ઘટના પછી લેશ માત્ર ફરક ન આવ્યો હતો પણ એ બાબતે અચોક્કસ હતો કે ન્યારા પણ એવું જ વિચારતી હશે. એવું વિચારતી હશે કે વિશ્વ્ એ બનતા પ્રયત્નો કર્યા હોવા છતાં એ ન્યારા ને ન બચાવી શક્યો. એને એટલોજ પ્રેમ કરતી હશે જેટલો પહેલા
બીજા દિવસથી જ, એમની સહેલી કુંતલ, જે એક પીઢ કાઉન્સેલર છે એમની પાસે એમણે ન્યારા ને લઇ જવા માંડી. દશ એક દિવસ ના sessions પછી ન્યારા અગિયાર મી રાતે વચ્ચે ઉઠ્યા વગર નિરાંત થી સુઈ શકી. જે ઘટના બની ...Read Moreએને તો હવે નહિ બદલી શકાય પણ એને વિશ્વ સાથે રહેવાનું છે અને એ એનો વર્તમાન અને ભવિષ્ય છે. એને જેટલું દુઃખ પોતાના શીલ સાથે થયેલ અપમાન નું છે એટલું જ દુઃખ એ વાત નું છે કે એનું અને વિશ્વ્ નું જીવન આ ઘટના એ બદલી નાખ્યું. કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે અને હવે એક બીજા સાથે વાત કરવાનું પણ