Locha in Love book and story is written by Er Twinkal Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Locha in Love is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવમાં લોચા - Novels
by Er Twinkal Vyas
in
Gujarati Love Stories
એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને આવે છે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ
એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને ...Read Moreછે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ તમારું રોજનું ભાષણ
( ગતાંકમાં જોયું પ્રિતમ એક અંતર્મુખી સ્વભાવનો છોકરો છે. ટેકનિકલ દુનિયામાં બધાં મશીનથી નજીક અને માણસથી દૂર રહે છે. સ્કૂલ બેચના રિયુનિયનમાં આજે બધાં જ મળવાનાં છે, પ્રિતમ મિતવા માટે ખાસ જાય છે.) હોલની બહાર આવી પ્રિતમ ઉભો જ ...Read Moreત્યાં પાછળથી તેને કોઈએ ધબ્બો માર્યો અને કહ્યું " સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા? " આ અવાજ મિતવાનો હતો. હજું પણ એ જ સાદગી અને નિખાલસતા. પણ આજે એનાં કાળા ભમ્મર રેશમી વાળ પવનની સાથે વાતો કરતા હતા. હજું પણ એ જ મિતવા જે સ્કૂલમાં કોઇને કોઇ વાતે પ્રિતમની આસપાસ રહેતી. "મિતવા! મિતવા! તું!?"પ્રિતમ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો. એને અપેક્ષા
( ગતાંકમાં જોયું પ્રિતમ અને મિતવા બાકીના મિત્રો સાથે રિયુનિયનને માણી રહ્યા હતા. એક સોંગ વાગવા પર પ્રિતમ અને મિતવાની આંખો ભરાઈ આવી. મિતવા સોંગ ચેન્જ કરવા ગયી અને પ્રિતમ કંઈક વાત કરવા માટે આવ્યો...) મિતવા: તેરી નિગાહે કભી ...Read Moreથી હમ રુક જાતે થે, તેરે દિલ કી બાત સુનકર તેરી ઔર મુડ જાતે થે, અબ તું ચાહે જિતને ભી ગહેરે અલફાઝ બયા કર દે.... ડોન નહીં રોકાય ?. પ્રિતમ : તું તારી શાયરી બાજુંમાં રાખ હાલ, આઇ એમ સિરીયસ યાર. મિતવા હસવા લાગી અને બોલી " હું નથી સિરીયસ તો??છોડને યાર બધાં રાયતા તારાં ?. હજું પણ તું ક્દાચ
( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવાને રોકે છે પણ તે ચાલી જાય છે. બંને ભૂતકાળમાં સરી પડે છે. પ્રિતમ ઘરે જઈને સૂઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તેને મિતવા સાથેને ફર્સ્ટ ચેટ યાદ આવે છે. હજું પણ તે ભૂતકાળમાં જ ...Read Moreછે.... ) ડિપ્લોમા પછી વાત કરીશું એ તો બસ પ્રિતમ મિતવનાને એમ જ કહે છે. બીજી તરફ મિતવા જે પોતાના કમિટમેન્ટસ અને પ્રોમિસ પર અડગ રહેવા વાળી. મિતવા બધાં જ ચેટ એપ્સ એક સેમેસ્ટર માટે બંધ કરી દે છે. જ્યારે પ્રિતમ ઇચ્છા થાય ત્યારે મિતવાને મેસેજ કરે, પણ નો રિપ્લાય. છેવટે પ્રિતમ કોલ કરવાનું નક્કી કરે છે. " હેલો ,
( ગતાંક : ભૂતકાળની યાદો. પહેલી મુલાકાત અને મળવાનો ઉમંગ, એક અસમંજસ, એક ક્ષણ એક ક્ષણ જાણે કેટલાય વર્ષ.... હવે આગળ પહેલી મુલાકાત.) પ્રિતમ એક એક સેકન્ડ બસ સ્માર્ટ વોચમાં સમય જોયાં કરતો હતો. મનમાં વિચારતો હતો હજુ કેટલી ...Read Moreયાર! આજે સ્માર્ટ આસિસ્ટન્ટ માટે કોઈ કમાંડ કે જિગા માટે કોઈ ટાસ્ક મળતાં જ નહોતાં. બસ મિતવા જ મિતવા. બીજી તરફ મિતવા મેટ્રોમાંથી બહાર પગ જ મૂક્યો ને જાણે પૂરું સ્ટેશન એને જ આવકારવા થનગની રહ્યું હોય એવું લાગતું. હંમેશા કન્ફ્યુઝનમાં રહેતી ને જલ્દીમાં ભાગતી મિતવાના એક એક કદમ એનાં મનની ખુશીને વ્યક્ત કરતાં હતાં. મેટ્રો સ્ટેશનથી થોડે દૂર '