OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Incomplete love soul by Dipak S Rajgor આઝાદ | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. અધૂરો પ્રેમ આત્માનો - Novels
અધૂરો પ્રેમ આત્માનો by Dipak S Rajgor આઝાદ in Gujarati
Novels

અધૂરો પ્રેમ આત્માનો - Novels

by Dipak S Rajgor આઝાદ Matrubharti Verified in Gujarati Horror Stories

(2.9k)
  • 20k

  • 42.2k

  • 144

ડાક બંગલા ના ભૂત સાથે વાત કરવાની સર્ત લગાવી ને દિપક રાત્રી દરમિયાન પોતાના ગામ આવે છે રાત્રે બાર વાગ્યે તે પોતાના ગામ પહોંચે છે જયાં તેને માયા ની આત્મા દેખાય છે અને.......... કાળજું કંપાવે તેવી ભૂત કથા

Read Full Story
Download on Mobile

અધૂરો પ્રેમ આત્માનો

(326)
  • 2.3k

  • 5.4k

ડાક બંગલા ના ભૂત સાથે વાત કરવાની સર્ત લગાવી ને દિપક રાત્રી દરમિયાન પોતાના ગામ આવે છે રાત્રે બાર વાગ્યે તે પોતાના ગામ પહોંચે છે જયાં તેને માયા ની આત્મા દેખાય છે અને.......... કાળજું કંપાવે તેવી ભૂત કથા

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - 2

(243)
  • 1.6k

  • 3.4k

અધૂરો પ્રેમ આત્માનો:ભાગ _૨આગળના પ્રકરણ માં તમે વાચિયુ કે દિપકતેના મિત્રો હારે ભૂત સાથે વાત કરવાની શરત લગાવી ને રાત્રી દરમિયાન જ તેના ગામમાં પોતાના ફાર્મ હાઉસ પર આવે છે.અને રાત્રે પાણી પીવા જાય ત્યારે સામેનું દૃશ્ય જોઈ ને ...Read Moreથય જાય છે.હવે વાંચો આગળ***મે સામે જોયું કે ગેટની પાસે એક સ્ત્રી ઉભી હતીઅને રડીરહી હતીતેનો રડવાનો આવાજ એકદમ કર્કશ અને ભયાનક હતો.હું પૂતળા ની જેમ ઉભો ઉભો આ દ્રસ્ય જોઈરહીયો હતો .અચાનકજ પાછળથી દેવાભાઇ આવીને બોલિયાશું થયું દિપક ભાઈમે ઝબકીને પાછળ જોયું તો દેવાભાઇ હતામારા ધબકારા વધી ગયા.મે આગળ આંગળી ચીંધતા સામેનું દ્રશ્ય જોવાકહીયુ.તમે આ જોયુપણ આસુ સામે કોઈજ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - 3

(180)
  • 1.4k

  • 2.7k

અધૂરો પ્રેમ આત્માનો:ભાગ_૩આગળ ના પ્રકરણમાં તમે વાચિયું કેદિપકે સામે જોયુ કે ગેટની પાસે માયા ની આત્મા ઉભી હતી અને રડી રહી હતી.તેનો રડવાનો આવાજ એકદમ ભયાનક હતોદિપક આ દ્રશીય પૂતળાની જેમ ઉભા ઉભા જોઇ રહીયો હતો.હવે વાંચો આગળત્યાજ અચાનક….ફોનની ...Read Moreરણકી ઉઠી.દેવા ભાઈ ઉભાથયા અને ફોન ઉપાડતાં બોલ્યા.હેલ્લો કોણસામે છેડેથી અવાજ સંભળાયો અને દેવાભાઇ તેની વાત સાંભળતા જ રહિયા.સામે બાજુ થી ફોન કટ થતાં દેવાભાઇ ફોન મૂકી અને મારી બાજુમાં ગોઠવાય ગયા.હું પૂછું ત્યાજ તે બોલ્યા રાહુલ નો ફોન હતો.રાહુલ અને અજય બને અહી આવે છેહું બોલ્યો ક્યાં હતા બંનેદેવાભાઇ બને ગામમાંથી અહી આવવાનીકળે જ છે એટલે પહેલા ફોન કરી

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ 4

(174)
  • 1.4k

  • 2.7k

અધૂરો પ્રેમ આત્માનો :ભાગ_૪આગળ ના પ્રકરણ માં તમે વાંચિયું કે દિપક તાત્કાલિક આવવાનું કારણ દેવાભાઇ ને બતાવે છે. દિપક ના ફાર્મ હાઉસ પર અજય અને રાહુલ આવેછે અને ડાક બંગલે જવાની વાત કરે છે અને તે ડાક બંગલે જવા ...Read Moreછેહવે વાંચો આગળ *****દેવાભાઇ બોલિયા બપોરના સાડાબાર પહેલા આપણે પાછા ફરી આવસું.અજય બોલ્યો કેમ?દેવાભાઇ: કેમકે બપોર ના પણ…..ત્યાજ રાહુલ બોલી ઊઠીઓ બપોર ના શું?દેવાભાઇ: બપોર ના સમયે પણ માયા ઘણી વખત જોવા મળે છેએતો આત્મા કહેવાય તેને છંછેડાઈ નહિજો એક વખત છંછેડાઈ ગઈ તો લેવાના દેવા થઈ પડશે.અમે આમ વાતો કરતા હતા ત્યાં જ જીવીબેન ચા લઈને આવ્યા.ચા પીતા પીતા

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - 5

(158)
  • 1.3k

  • 2.4k

અધૂરો પ્રેમ આત્માનો:ભાગ_ ૫આગળ ના પ્રકરણ માં તમે વાંચિયુ કે દિપક રાહુલ અજય અને દેવાભાઇ ચારેય ડાક બંગલે જવા નીકળે છે.અને ગીચ જંગલ માં થી તે પસાર થઇ ને ડાક બંગલે જાય છેત્યાજ…….હવે વાંચો આગળદેવાભાઇ એ અચાનક બ્રેક મારી ...Read Moreથડકો ખાતા થોભી ગઈ ત્યાજરાહુલ: બોલી ઊઠયો.કેમ ભાઈ જીપ……..દેવાભાઇ રાહુલની વાત કાપતા સામું જોયુ અને જીપ બંધ કરતા બોલિયા.આ ડાક બંગલો……અમે ચારે જણા જીપ થી નીચે ઉતર્યા ને ડાક બંગલાને એક નજરે જોતા આશ્ચર્ય ચકિત થઈ ગયા.ગીચ ઝાડીમાં આ ડાક બંગલો હોવાથી એકદમ ભયંકર લાગી રહીયો હતો.જીપ ને ડાક બંગલાથી થોડે દૂર ઊભી રાખી અમે ચારે જણાં ડાક બંગલા તરફ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -6

(151)
  • 1.1k

  • 2.5k

અધૂરો પ્રેમ આત્માનોભાગ – 6આગળ ના પ્રકરણ માં તમે વાંચિયું કે. દિપક રાહુલ અજય અને દેવાભાઇ ડાક બંગલે પહોંચે છે તે જેવા ડાક બંગલા ની અંદર પ્રવેશે તે પહેલાં જીપનું હોર્ન અચાનક ચાલુ થાય છેતે જીપ ...Read Moreજઈ ચાવી બંધ કરી ને વાતો કરે છે ત્યાંજ ડાક બંગલા નો દરવાજો તેની મેળે પછાડવા લાગે છે. આ જોતાં તે ગભરાય જાય છે. અને……..હવે વાંચો આગળઅમે ચારે જણા મારા રૂમમાં

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 7

(153)
  • 1.1k

  • 2.3k

અધૂરો પ્રેમ આત્માનોભાગ - 7આગળ ના પ્રકરણમાં તમે વાંચિયુ કે. દિપક અજય રાહુલ અને દેવાભાઇ ફાર્મ હાઉસ ના રૂમ માં બેસી ને તેની સાથે બનેલા ભયાનક બનાવ ની વાતો કરતા હતા. ત્યારે અજય દિપક ને સમજાવતા બોલ્યો કે ભાઈ ...Read Moreસરત જીત્યો. અમે હારિયા હવે આપણે ભૂત ની સાથે વાત નથી કરવી. આમ વાતો વાતોમાં સાંજ પડીગઈ……..હવે વાંચો આગળનામ તેનું કારુ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ 8

(152)
  • 1k

  • 2.4k

અધૂરો પ્રેમ આત્માનોભાગ - 8આગળ ના પ્રકરણ માં તમે વાંચિયું કેકારૂ નામનો ચોર શહેરની નામચીન સોનીની દુકાનમાંથી ચોરી કરીને ભાગે છે પોલીસ તેની પાછળ હોય છે કારૂ છુપાવા માટે નદીના પુલ નીચે જાય છેજ્યાં તેની નજરમાં એક કોથળો પડે ...Read Moreતરસ થી લલચાઈ ને કારૂ તે કોથળો છોડે છે ત્યાં જ તેમાંથી હાડપિંજર નીકળે છે જે એક લોહી તરસ્યા પિશાચ નું હોય છે જે પોતાના અસલ રૂપમાં આવીને કારૂ નું લોહી પી જાય છેહવે વાંચો આગળસવારના દસ વાગી ચુક્યા હતા. બાઇકની ગતિ વધારતો અનિલ હિન્દી ગીતોની લહેર સાથે બાઈક હાકીયે જતો હતો.આજ ઠંડીનું પ્રમાણ વધારે હોવા છતાં

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - 9

(140)
  • 943

  • 2k

અધૂરો પ્રેમ આત્માનોભાગ - 9આગળના પ્રકરણ માં તમે વાંચિયું કેદેવાભાઇ નો ભત્રીજો અનિલ શહેર થી ગામ આવે છેહાઈવે પર તેનું બાઈક બંધ થઇ જતાં તે અજાણ્યા વ્યક્તિ ની મદદ લે છે.પણ તે વ્યક્તિ એક લોહિ તરશીઓ પ્રેત હોય છે.અને ...Read Moreમદદ ની લાલચ માં ભૂતિયા પુલ સુધી જાઈ છે. જયાં તે લોહી તરશિયા પ્રેતનો શિકાર થઈ જાય છે.હવે વાંચો આગળ.**************************************************સાંજ ના છ વાગ્યા હતા છતાં હજુ સુધી અનિલ નો ફોન આવ્યો નહોતો.હવે રામભાઈ ને ચિંતા થવા લાગી. અનિલ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 10

(134)
  • 817

  • 1.8k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -10 આગળ ના પ્રકરણ માં તમે વાંચિયુ કેગુમ થયેલા અનિલ ની તપાસ કરવા દેવાભાઇ અને રાહુલ ગામ માં આવે છે. પણ ગામમાં થીજ જાણવા મળે છે કે અનિલ ગામ માં ...Read Moreનથી.અને અનિલ નું બાઈક જંગલ ના હાઈવે કિનારે પડેલું મળી આવે છે.હવે વાંચો આગળ સાંજના આઠ વાગી ચુક્યા હતા. દેવાભાઇ,જીવીબેન,અજય,રાહુલ,અને હું અમે બધાજ મારા રૂમમાં બેઠા હતા.બધા ચિંતિત હતા.અનિલ સવાર નો ગામ આવવા નીકળ્યો હતો જે હજુ સુધી ગામના ફાર્મહાઉસ પર પહોંચ્યો નથી.સાંજ થઇ પણ હજી સુધી આવ્યો નહોતો એ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 11

(122)
  • 768

  • 1.4k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -11 આગળના પ્રકરણ માં તમે વાંચીયું કેમારી સામે જોતા દેવાભાઇ બોલ્યા: કેમ આશ્ચર્ય માં પડી ગયા.ટોર્ચ તો હું કાયમ માટે જીપ માજ રાખી છું. અને ત્રિશૂલ પણ ક્યારેક ક્યારેક……આટલું કહીને દેવાભાઇ બોલ્યા.જીપ બંદ કરી ને ...Read Moreકાઢી લેજો.હું આછા પ્રકાશ માં દેવાભાઇ સામે જોતા બોલ્યો.હા, હા,…જીપ બંદ કરી ને ચાવી મારા ખીસામાં મુકતાદેવાભાઇ એ ટોર્ચ ચાલુ કરતાં આગળ વધ્યા.હું દેવાભાઇ ની પાછળ ચાલી નીકળ્યો.અમે આગળ વધી રહ્યા હતા કે અચાનક………..***********************************************પવન ફૂંકાવો ચાલુ થઈ ગયોહાથબતિ ના આછા પ્રકાશ માં આગળ ચાલતા દેવાભાઈ ની લગોલગ હું ચાલી રહ્યો હતો.અત્યારના બનેલા બનાવ પછી ડર મારા મનમાં બેસી ગયો.મને લાગ્યું

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 12

(129)
  • 753

  • 1.7k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -12આગળ ના પ્રકરણ માં તમે વાંચીયુ કેહુ કઇજ બોલ્યા વગર ડ્રાઈવિંગ સીટ પર બેસતા જીપ ચાલુ કરી.જીપને પાછી વાળતા હાઈવે તરફ હંકારી મૂકી.જંગલના રસ્તા પરથી જીપ જયા સુધી હાઈવે પરના પહોંચી ત્યાં ...Read Moreપિશાચ અમારી પાછળ હવામાં ઉડતું આવી રહીયુ હતું.જેવા અમે તેની હદ બહાર નીકળ્યા કે તે ત્યાજ ઉભુ રહી ગયું.અને જાત જાત ના અવાજો સાથે ચીસો પાડી રહ્યું હતું.આમ મે ગાડીને ગામ તરફ દોડાવી મૂકી. પિશાચ પાછળ ઉભો ઉભો એક નહિ પરંતુ બે જીવતા શિકાર જતાં જોઈ રહ્યો હતો.***********************************************અનિલ ની લાશ હોસ્પિટલ થી પાછી ગામમાં

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -13

(118)
  • 794

  • 1.5k

અધૂરો પ્રેમઆત્માનો ભાગ -13આગળ ના પ્રકરણ માં તમે વાંચીયું કેઅનિલ ની લાશ હોસ્પિટલ થી પાછી ગામમાં આવી ગઈ હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ તેની લાશ માં લોહીનું એક ટીપું પણ નહોતું.અમને તો ...Read Moreજ હતી કે આ કામ પિશાચ નુજ છે. અનિલ ના ઘરે એક કરૃણ દ્રશ્ય છવાઈ ગયું.ઘરના સો કરૃણ રુદન કરતા હતા. આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો તેમના દરેક સગા વહાલા મિત્રો અને ગ્રામજનો વગેરે આવી ગયા હતા અને સમશાન ઘાટ લઈ જઈને અગ્નિદાહ આપ્યા બાદ સ્નાનાદિથી પરવારી ને સૌ ચાલ્યા ગયા.હું અજય અને રાહુલ અમે

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 14

(121)
  • 781

  • 1.6k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 14આગળના પ્રકરણ માં તમે વાચિયું કેઘડિયાળ માં નજર કરતા અજય બોલ્યો:આજ તો થાક પણ બહુજ લાગ્યો છે એટલે વહેલું વહેલું ઘોટાઈ (સુઈ) જવું છે.રાહુલ: હસતા હસતા. હા, હા, ...Read Moreકેમ નહિ.પહેલા જમી તો લઈએ.આમ વાતોમાં જ સાંજના આઠ વાગી ગયા.અમે ત્રણે જણા જમવાના ટેબલ પર ગોઠવાણા.અત્યારે ભૂખ પણ કળકળી લાગી હતી.એટલે કઈજ વાતો ના કરતા બસ ખાવા પર મારો ચલાવ્યો.જમીને ત્રણે ઊંભા થતાંજ સુવા માટે પોતપોતાના રૂમમાં ગયા.અજય અને રાહુલ મારી બાજુવાળા રૂમમાં સુવા ચાલ્યા ગયા.હું મારા રૂમમાં ગયો ઢોલિયા માં પડતાની સાથેજ મને

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 15

(121)
  • 670

  • 1.5k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ -15આગળના પ્રકરણ માં તમે વાચિયુ કેહાડપિંજર પર સંપૂર્ણ પણે માણસનું આવરણ આવી જતાં તે વધારે ભયંકર અને બિહામણું લાગતું હતું.તેના મોઢા પર ચામડી નોહતી.તીનો નીચલો ...Read Moreનોહતો અને મુખમાંથી લાંબા લાંબા દાત દેખાતા હતા.તેના ચાર દાત એકદમ વધી ગયેલા હતા. અને તેમાં થી લોહી ટપકતું હતું.એક તરફ ના ગાલ પર માસ લટકતું હતું. બીજી તરફ નો ગાલ સાવ બળી ગયેલો હતો જેમાંથી હાડકા દેખાતા હતા.આંખ ની જગ્યા એકદમ ખાલી હતી.આંખના પોપચા નોહતા કે ભ્રમર નોહતી.હવે હાડપિંજર સંપૂર્ણ પણે

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 16

(114)
  • 686

  • 1.4k

અધૂરો પ્રેમ આત્માનો. ભાગ -16આગળ ના પ્રકરણ માં તમે વાંચીયું કેપિશાચ હવે આગળ ...Read Moreદિપક ની ગરદન પકડીને નમાવી.પિશાચ પોતાના તીક્ષણ જેવા દાંત દિપકની ગરદન પાસે લાવી કે પિશાચ ચીસ પાડીને તાપનો ભડકો થઈ ને અદૃશ્ય થઈ ગયો.દિપક એજ ક્ષણે બેભાન થઈ ગયો અને જમીન પર ઢળી પડ્યો.પાછળ અજય હાથમાં માતાજીનું ત્રિશુલ લઈ ને ઉભો હતો.તેની પાસે રાહુલ પણ ઉભો હતો.માર…માર.. અજય ! માર..એ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 17

(123)
  • 885

  • 2.1k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 17 ...Read More આગળ ના પ્રકરણ માં તમે વાંચિયું કેઉનાળાના દિવસો હતા.બપોર થતાં સુધીમાં તો ચોમેર લું ફેલાઈ ગઈ. જાણે આકાશ માંથી ધગધગતી આગ વરસતી હોય તેમ અત્યારે વાતાવરણ એકદમ નિર્જન બની ગયું હતું.એ સમયે…..પુલ પાસે અચાનક થી

  • Read

અધૂરો પ્રેમ આત્માનો - ભાગ 18

(98)
  • 687

  • 1.4k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 18આગળ ના પ્રકરણ માં તમે વાંચિયુ કેજીપ જંગલ વારા રોડ પર ગામ તરફ આગળ વધી રહી હતી. અજય જીપ ચલાવતા બાજુમાં બેઠેલ દિપક ની સાથે વાતો કરી રહ્યો હતો. ...Read More રાહુલ જીપમાં પાછળ બેસી બનેની વાતો ધ્યાન થી સાંભળી રહ્યો હતો.આમ વાતો કરતા ગામ તરફ જઈ રહ્યા હતા. અત્યારે તે જંગલ ની એકદમ નજીક થી પસાર થઈ રહ્યા હતા.ત્યાજ અચાનક……જીપ ખરરરર…..ખરરર….ખરરઅવાજ ની સાથે બંધ થઈ ગઈ. રાહુલે જીપ ને સ્ટાટ

  • Read

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 19

(105)
  • 885

  • 2.2k

અધૂરો પ્રેમ આત્માનો ભાગ - 19આગળના પ્રકરણમાં તમે વાંચીયું કેહવેતો આ પિશાચ થી આ સલીલ જ છુટકારો કરાવશે.આપણે આજે જ આ સલીલ ને મળવા નીકળી જઈએ.રાહુલ: પણ આ સલીલ રહે છે ક્યાં?દેવાભાઇ: દેવાભાઇ આપણા ગામ ...Read Moreદસ બાર કિલો મીટર ના અંતરે જંગલ માં એક ડુંગર પર રહે છે. રાહુલ: શું ત્યાં જવું સહેલું છે કે જોખમીદેવાભાઇ બીડી નો ઊંડો કસ ખેંચતા ધુમાડાના ગોટા ઉડાવતા બોલ્યા: ના ભાઈ ના ત્યાં જવામાં કોઈજ જોખમ નથીહું બે થી ત્રણ વખત ત્યાં જઈ આવ્યો છું.છતાં પણ આપણે સાવચેતી થી જઈશું.

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | Dipak S Rajgor આઝાદ Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Dipak S Rajgor આઝાદ

Dipak S Rajgor આઝાદ Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.