Baalpan na lagn book and story is written by Boricha Harshali in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baalpan na lagn is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાળપણ નાં લગ્ન - Novels
by Boricha Harshali
in
Gujarati Love Stories
શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા ....
આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું
કબાટ સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક થયેલી એ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી
શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા .... આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું કબાટ સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક ...Read Moreએ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી પણ સમાજ ના કુરિવાજો માં સપડાઈ ગઈ
લગ્નના તેર વર્ષ પુરા થશે .....સ્વભાવેવે હજુ પણ મને યાદ છે કે એ નવ વર્ષની ઉંમરમાં લગ્નનો સાચો અર્થ શું છે ?એ ખબર નહોતી ત્યાં તો તારી સાથે એ પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ ,ત્યારે એ પણ ખબર નહોતી કે ...Read Moreફેરા ચાર હોય કે સાત ? પણ એ અગ્નિની ફરતે તારો હાથ પકડીને ફરવું ગમતું હતું .આમ તો બહુ શણગાર ગમતો નહીં પણ તે દિવસે દુલ્હનના પરિધાનમાં સજ્જ થવાની આતુરતા હતી ,જયારે પેલો ફોટોગ્રાફર મારી અવિસ્મરણીય યાદો ને કેમેરા માં કેદ કરતો હતો એ ક્ષણ ને કેવી રીતે ભૂલવી ,બાળપણની એ ખાટીમીઠી યાદો તો યાદ નથી પણ એ ફોટોસ જોઈને