Hu pachho aavish book and story is written by Mahek Parwani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu pachho aavish is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું પાછો આવીશ - Novels
by Mahek Parwani
in
Gujarati Fiction Stories
લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, તેમની બંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં!
# હું પાછો આવીશ(સપના અને પ્રિયજનોની વાર્તા) લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, ...Read Moreબંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં!
હું પાછો આવીશ 2 (ગયા અંક માં શ્વેતા ને નીરવે તેની સાથે કરેલા વિશ્વાસઘાત ની ખબર પડે છે.હવે આગળ........) શ્વેતા: શેની ખોટ હતી,નીરવ? ...Read More તમને ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું માત્ર પૈસા માટે?નીરવ ચૂપચાપ ઊભો હતો.શ્વેતા:પૈસા તો માણસ મહેનત કરીને પણ કમાઈ શકે છે. કોઈક નું દિલ જીતીને પણ કમાઈ શકે છે.તમે મને એક વાર તો કીધું હોત. અરે! પ્રેમ ની સામે પૈસા શું છે ?
હું પાછો આવીશ 3 ગયા અંકમાં આપણે જોયું કે, શ્વેતા નીરવ તરફ થયેલા વિશ્વાસઘાત ને કારણે આત્મહત્યા ...Read Moreપગલું લે છે.હવે આગળ.........) આ રીતે લૂસી પોતાની પ્રિય મિત્ર શ્વેતાને ગુમાવી દે છે અને આ સંજોગને આધારે નક્કી કરે છે કે, જો લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ જેને પહેલે થી ઓળખતી હોય.શ્વેતા (પ્રિય મિત્ર ની મૃત્યુ) ના દુઃખ ને ભૂલાવવા માટે તે કોફીશોપ માં જવા લાગે છે.અમર ત્યાં દરરોજ તેના મિત્ર ધીરજ સાથે આવતો હોય છે.બંનેની ત્યાં મુલાકાત થાય છે અને હવે મુલાકાત રોજિંદી થઈ જાય
( ગયા અંક માં અમર ના પિતાજી રોજ નવી છોકરીના ફોટા બતાવે છે.હવે,આગળ.......) અમર ...Read Moreમાંગા આવવા લાગ્યા હતા.અમર ને રોજ નવી છોકરીની ફોટો દેખાડવામાં આવતી હતી પણ અમર દરરોજ ટાળતો હતો.તેથી, પિતાજીએ પૂછ્યું,"કોઈ ગમે છે?"આટલું પૂછતા જ અમરનો નાનો ભાઈ લુસીની ફોટો પિતાજી ને આપે છે.અમર કહે છે કે છોકરી ઇનટીરિયર ડિઝાઈનર છે.આના સિવાય હું કોઈની સાથે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતો.બસ,એક તકલીફ છે લુસી ક્રિશ્ચન છે પણ ખૂબ સારી છોકરી છે બસ,તમારા આશીર્વાદ ની જરૂર છે . અમર તેના પિતાજીને
હું પાછો આવીશ 5 ( ગયા અંકમાં આપણે જોયું કે અમર ને ફોન આવે છે કેધીરજનુ એક્સીડન્ટ થઈ જાય છે હવે આગળ........) ...Read More ધીરજ ને એજ સમયે બ્રેઇન હેમ્રેજ થઈ જાય છે અને અમર જલ્દીથી ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે,"મારા મિત્ર હું તને કંઇ નહી થવા દવું"અને જલ્દીથી હોસ્પીટલ લઈને જાય છે પણ હોસ્પીટલ પહોંચતા રસ્તામાં જ તે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે.બધી જ ફોર્મલીટી પૂરી કરીને અમર મોડી રાત્રે ઘરે પહોંચે છે.બધા સૂઈ ગયા હતા પણ અમર ની માતા જાગતી હતી કારણકે જ્યાં સુધી બાળક