Shodh book and story is written by Jyoti Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shodh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શોધ.. - Novels
by Jyoti Gohil
in
Gujarati Fiction Stories
★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો કોઈ પણ જાતનો સબંધ નથી.. મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... મારાં અને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...! મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે
★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો કોઈ પણ જાતનો સબંધ નથી.. મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... ...Read Moreઅને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...! મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે
થોડાં સમય પછી હર્ષિલ ને MBBS માં એડમિશન લેવાનું હતું. તેનો ખર્ચો પણ વધારે હતો, તેથી અભિનવ ના કેહવાથી મે ફરીથી જોબ જોઈન કરી...થોડી ખુશી પણ હતી કારણ કે આ ઘર ની ચાર દીવાલો માંથી બહાર જવા મળશે....પણ એ ...Read Moreસમય ટકી નહીં......સવાર માં 5 વાગ્યાં થી મારો દિવસ શરૂ થઈ જતો..બધાં માટે નાસ્તો , મારું અને અભિનવ નું ટિફિન , ઘરના બધાં જ કામ કરી ને 9 વાગ્યે હું જતી..મમ્મી ને ખબર નહિ સાચ્ચે ઘૂંટણ નો દુખાવો હતો કે ફ્કત મારી હાજરી માં થતો એ વાત મને ન જ સમજાય.....!! ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાના હોવાથી રાતે પણ ઘણીવાર 11
( ગતાંક થી શરુ.....) હું : " મેસેજ માં એ જ લખ્યું છે જે તે વાંચ્યું..." અભિનવ : " મતલબ શું છે , આ બધાં નો નીરા..." મમ્મી : " અરે અભિનવ શું થયું...??" અભિનવ : " મમ્મી , ...Read Moreએ મેસેજ કર્યો છે કે તે તેનાં મમ્મી પપ્પા ના ઘરે જાય છે..." પપ્પા : " હા , તો એમાં શું મોટી વાત છે જઈ આવવા દે થોડાં દિવસ..." અભિનવ : " પપ્પા એ થોડાં દિવસ માટે નહિ પરંતુ આ ઘર છોડી ને જાય છે..." મમ્મી : " નીરાયા તું ગાંડી થઈ ગઈ કે છે શું...? આ કોઈ રમત ચાલે
( ગતાંક થી શરુ...) મને એક સુવર્ણ તક મળી હતી જેથી હું મારાં કારકિર્દી માં આગળ વધી શકું... પણ કહેવાય ને કે જે વાતો તમે છૂપાવવા પ્રયત્ન કરો એ જ સૌથી પેહલા સામે આવે છે.....બસ ...Read Moreજ થયું ખબર પણ કોઈકે આવીને મમ્મી ને જણાવી દીધું કે હું ડાંસ કરું છું.......અમે નોહતા ઈચ્છાતા કે ઘરે આ રીતે ખબર પડે અને એ જ થયું આખરે.....મમ્મી પપ્પા ને એ વાત જરા પણ મંજૂર ન હતી કે તેમના દીકરા ની વહુ આ રીતે ડાંસ કરે....ઘરમાં શરૂ થઈ ગયું મહાભારત વાત એટલી હદે વણસી ગઈ કે અભિનવ ને બોલાવવો પડ્યો..... મમ્મી : "
ફાઈનલી હું દિલ્હી આવી , અહીં મારે ત્રણ દિવસ પ્રેક્ટિસ કરવાની હતી ત્યારબાદ કોમ્પિટીશન હતું......બીજા દિવસે સવાર થી મારી પ્રેક્ટિસ શરૂ થઈ....... નવાઈ ની વાત તો એ હતી કે આજે સવાર થી જ ન તો અભિનવ નો કોઈ ફોન ...Read Moreહતો ન તો ઘરે થી બીજા કોઈનો......કાલે રાત્રે જ્યારે મારી અભિનવ સાથે વાત થઈ ત્યારે તેણે કીધું પણ હતું કે એ મને સવારે વીડિયો કોલ કરશે પણ..... મારી પ્રેક્ટિસ માં બપોરે જ્યારે બ્રેક આવ્યો ત્યારે મે ત્રણ - ચાર વાર અભિનવ ને કોલ કર્યાં પરંતુ કોઈ જવાબ ના મળ્યો... એ પછી મે હર્ષિલ , મમ્મી પપ્પા બધાં ને જ