It's time to leave the Earth book and story is written by Nikunj Kantariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. It's time to leave the Earth is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
It's time to leave the Earth - Novels
by Nikunj Kantariya
in
Gujarati Science-Fiction
1સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક જ ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં આ સમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું."જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે" "એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.ટીવી
1સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક જ ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં ...Read Moreસમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું."જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે" "એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.ટીવી
૨શોર્ય અને આરોહી બંને આ રાક્ષસી એસ્ટરોઇડ ની કેવી રીતે ડીરેક્શન ચેન્જ કરવી એના પર ચર્ચા કરી રહ્યા છે."મારા માઈન્ડ માં અત્યારે એક રીત છે જેનાથી આપણે તેની પોઝિશન ચેન્જ કરી શકીશું" શોર્ય એ કહ્યું."કેવી રીતે ? "" જો ...Read Moreન્યુટન ના પેહલા નિયમ અનુસાર જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સુધી જે વસ્તુ ગતિ માં હોય એ ગતિ માં જ રહે છે ને સ્થિર હોય તે સ્થિર જ રહે છે""હા પણ એ તો ખબર જ છે મને""અરે પણ મને આખી વાત તો કહી લેવા દે.પછી તારે જે કેહવુ હોય તે કહેજે""હા સારું , નહિ
શોર્ય ઓરડી માંથી બેડ રૂમ માં આવે છે. તેના મગજ માં અત્યારે વિચારો નુ ઘોડાપૂર ચાલી રહ્યુ છે.તે ઉભો થાય છે અને ટેબલ ડેસ્ક પર બેસે છે.કાગળ અને પેન્સિલ લઈ ને કશુંક દોરવાની કોશિશ કરે છે.પરંતુ દોરતા દોરતા ક્યારે ...Read Moreની આંખ લાગી જાય છે તેની શોર્ય ને ખબર રહેતી નથી.બીજા દિવસ ની સવારે શોર્ય ઉઠે છે અને તૈયાર થઈ ફરી તેની લેબ પર પહોંચે છે."આરોહી, મિસાઈલ તૈયાર થવામાં હજુ કેટલો સમય લાગશે?""હજુ ઓછા માં ઓછા 2 દિવસ તો લાગશે""હમમ....""તો ત્યાં સુધી આપણે તેને કઈ કઈ જગ્યા એ અને કયા કયા સમયે વિસ્ફોટ કરવી તેની પ્લાન