ચાર સવારી - Novels
by Jignesh Chotaliya
in
Gujarati Comedy stories
એક સુસાઈડલ એમ્પ્લોયી, ભાગેલી છોકરી, સોલો ટ્રાવેલર અને ટેક્સી ડ્રાઈવર એકસાથે મુસાફરી કરવા મજબુર થાય છે, પોતપોતાની મંજિલ સુધી પહોંચવા માટે, પરંતુ આ એક દિવસીય મુસાફરી એટલી પણ સરળ રહેવાની નથી. 'ચાર સવારી' માં તમારું સ્વાગત છે. સ્પીડ બ્રેકરની ...Read Moreઉછાળતી, વાંકાચૂકા રસ્તાની જેમ વળાંક લેતી, ગાડીમાં વાગતા મેલેનકોલીક મ્યુઝિક જેવી મીઠી આ મુસાફરીમાં જોડાવા તમને આમંત્રણ.

શું આદિત્ય કૂદકો મારીને જીવનનો અંત કરશે કે પછી તેની નવી કોઈ સફર શરૂ થશે ? સફર-SUFFER.
જબરદસ્તી ટેક્સીમાં બેઠેલી, જબરદસ્તી બીજાને ટેક્સીમાં બેસાડતી અને ઘરેથી ભાગેલી છોકરી, કૃતિને, આદિત્ય આગળ તેની સાથે મુસાફરી કરવા દેશે ?
આદિત્ય રેલ્વે ટ્રેક તરફ જઇ રહ્યો છે, મરવા, જીવનથી કંટાળીને, કદાચ તો પેલા ત્રણેયથી કંટાળીને. શું જય, કૃતિ અને હરિ તેને શાંતિથી મરવા દેશે ?
મુસાફરીનો અંત. ચારેય સવારીને તેમની મંજિલ મળી કે નહીં તે તો તેમને ખબર નહીં, પણ અહીંયા વાત મુસાફરીની હતી.