Hind mahasagarni gaheraioma book and story is written by Hemangi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hind mahasagarni gaheraioma is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - Novels
by Hemangi
in
Gujarati Thriller
એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી ગમતી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું દેવ એના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર માં જવા માગતો હતો એમ કહીને તે એને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી એમના રૂમ માં જઈને સૂઈ ગયા. એ દિવસે રાત્રે જ એમનું અવસાન થયું હાર્ટ એટેક ના કારણે અને એમની ઈચ્છા અધૂરી રહી ગઈ. પણ દેવ એમની છેલ્લી ઈચ્છા મન માં જ ફરતી હતી એમને એમ એક વર્ષ વિતી ગયું. દેવ ના પિતા નો બીઝનેસ એમના બાળપણ ના મિત્ર સચિન ને સંભળી લીધો અને દેવ તેની બી.કોમ ની સ્ટડી માં લાગી ગયો. દેવની માતા એ જ્યારે નાનો હતો ત્યારે જ અવસાન પામ્યા હતા અને સચિન ને લગ્ન નાતા કર્યા માટે દેવ અને સચિન સાથે રેહવા લાગ્યા.સચિન દેવ ના બાળપણ થી દેવ ને ઓળખતો હતો અને દેવ પણ સચિન ને ઓળખતો હતો એ એક મિત્રો જેવા હતા અને હવે સાથે રેહવા થી એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા.
દ્રશ્ય એક - એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી ગમતી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું ...Read Moreએના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર
દ્રશ્ય બે - દેવ અને એના મિત્રો અને બોટ ના કેપ્ટન ઊભા થયી ને ગુફા માં અંદર જોવા ગયા. ધીમે ધીમે ગુફા માં આગળ વધતા જતા હતા અને ગુફા માં પત્થરો વચે ના ચમકતા નાના ...Read Moreમાંથી થોડો પ્રકાશ આવતો હતો. એ પ્રકાશ ના સહારે તેમને રસ્તો આગળ લઈ ને જતો હતો. સૂરજ સૂર્ભ ની નજીક આવ્યો અને અની કાન માં બોલ્યો" આપડે હવે શું કર્યું શું? સુ અહિયાં ફસાઈ ગયા છીએ?" આ સાંભળી ને ગોપી બોલી "આવી રીતે ડરીશ નઈ આપડે બધા જોડે જ છીએ" દેવ બધાંની આગળ બોટ ના કેપ્ટન તેની સાથે હતા બીજા બધા એમની પાછળ હતા.
દ્રશ્ય ત્રણ - "સમુદ્ર એક અનોખી જગ્યા છે પણ આજે અમારી નજરો થી અમે જે જોઈએ એ હકીકત છે કે ભૃમ" રિયંશા ને કહ્યું. એના સાથે બધાં પોતાની આંખો મોટી કરી ને બસ એ ઉડતી માછલીયો ને ...Read Moreહતા. જાણે હવામાં તરતી જ હોય એ કુદરત નો કોઈ ચમત્કાર હવા માં કોઈ ને રંગ છંત્યા હોય. "પણ હજુ તો ચમત્કાર પૂરા નથી થયા " એમ બોલી ને અંજલિ ને કીધું મારી પાછળ આવો. બીજા ચમત્કાર ની શરૂવાત થઈ જઇ આ દુનિયા માં આવું પણ કઈ છે. પાણીની દીવાલો અને એ દીવાલો ની અંદર ઉડતા કે એમ કહું કે તરતા
દ્રશ્ય ચાર - દેવ ને સંજય ને તે જગ્યા વિશે પૂછ્યું " આ કેવા પ્રકાર ની જાદુઈ જગ્યા છે કે કોઈ બીજી દુનિયા છે?"સંજય ને જવાબ આપ્યો " ના આ કોઈ જાદુ નથી આ એક હકીકત છે જે ...Read Moreજોવે છે એ આ પૃથ્વી નો એક ચમત્કાર છે હું એ નથી જાણતો કે આ ગુફાનું ભૂતકાળ શું હતું પણ હું વર્તમાન ને જાણું છુ. આ સ્થાર સમય ને રોકી આ જગ્યા માં જાણે કેદ કર્યો હોય અહી રહ્યા પડી તમે ના પાણી મગ્સો કે ના ખોરાક ના તમે વૃદ્ધ રહો કે ના જવાન અહી તમને અમર જીવન મળશે."માહી ચોંકી ને
દ્રશ્ય પાંચ -દેવ એના મિત્રો ની વાત ને સંભળી ને ત્યાંથી બીજી ગુફા તરફ આવી ને મોટા પથ્થર પર બેસ્યો એની પાછળ માહી આવી અને તેની બાજુ માં બેસી અને તેને પૂછ્યું " શું વિચારે છે?" દેવ ચમકતી ...Read Moreને જોઈ ને બોલ્યો "શું લાગે છે આ સત્ય છે કે ભ્રમ." માહી ને જવાબ આપ્યો " હું નથી જાણતી પણ હું મારું આખું જીવન અહી વિતાવવા માગતી નથી."દેવ ને કહ્યું " હું પણ જલદી આ જગ્યાથી બહાર નીકળવા માગું છું."અંજલિ માહી અને દેવ ની પાસે જઈ ને બેસે છે. માહી તેને સવાલ કરે છે " આ ગુફા નું કોઈ નામ