Prem ni Parakastha... book and story is written by Rohiniba Raahi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ni Parakastha... is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની પરાકાષ્ઠા.... - Novels
by Rohiniba Raahi
in
Gujarati Love Stories
જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની.
મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના બેડ પાસે એક લેટર હોય. અને એમાં લખ્યું હોય,
સ્ટોરીમિરરની ઓનલાઈન કોમ્પિટિશનમાં એક વિષય હતો, પ્રેમ કથાનો. જેના આધારે એક કલાકમાં નાનકડી સ્ટોરી શીઘ્ર વાર્તા રજૂ કરવાની હતી. જે હું અહીં રજૂ કરવા જઈ રહી છું. જેની કથાવસ્તુ એકદમ કાલ્પનિક છે. પાત્રો, સંવાદ, વાતાવરણ વિચારપ્રધાન કલ્પનાની દુનિયા છે. ...Read Moreવાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.◆◆◆◆◆જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની.મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના
આગળ જોયું કે દેવેન ગિફ્ટનું બોક્સ ખોલે છે. શુ હશે એ બોક્સમાં? હવે જોઈશું..એમાં એક લેટર હતો અને સાથે ગુલાબનું ફૂલ અને એક લૉકેટ હતું. હાર્ટ શેઈપનું લૉકેટ જોઈને દેવેન ખૂબ જ ખુશ થયો. અને પ્રિયાને કહેવા લાગ્યો, " ...Read Moreઆ લૉકેટ તું તારા હાથે જ પહેરાવી દે ને. "પ્રિયા દેવેન તરફ કઈક અજનબીની નજરે જોઈને એ લૉકેટ લઈને દેવેનને પહેરાવે છે. અને એ પ્રિયા ધીમેથી બોલી, " દેવેન, એકવાર લેટર વાંચી લે ને. " " હા, હા, તારા શબ્દો વાંચવા તો હું હમેશા તૈયાર હોવ છું." - એમ કહીને દેવેન લેટર વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખ્યું હોય છે -"
આપણે આગળ જોયું કે દેવેનનો મિત્ર વિશાલ તેને એના વર્તનના બદલાવ માટેનું કારણ પૂછે છે. શું દેવેન એને જવાબ આપશે કે કેમ..જોઈએ " તારે જાણવું જ હોય તો સાંભળ, તું જેને ભાભી કહેતો એ પ્રિયા મારાથી સારો છોકરો મળ્યો ...Read Moreમમ્મી પપ્પાની મરજીનું બહાનું કરીને મેરેજ કરી લીધા બીજા સાથે. આટલું કાફી છે ઓકે." - આખી ઘટનાને દેવેન થોડાં જ શબ્દોમાં કહી દે છે." અચ્છા, તો એનો મતલબ એવો થોડો હોય છે કે બધી છોકરીઓ એવી જ હશે એમ."" હા, બધી જ છોકરીઓ એવી જ હોય છે. પ્રેમને વધારે માનતી હોય તો કોઈ પ્રેમને છોડીને પૈસા પાછળ ના જાય ઓકે. આ
આગળ જોયું કે દેવેન કાવ્યાએ આપેલી બુક વાંચવા બેઠો. જોઈએ હવે આગળ...દેવેને શરૂઆત કરી જેમાં એક પાત્ર હતું મોહન. જેના જન્મથી લઈને યુવા અવસ્થા સુધીમાં એના જીવનમાં આવેલી એક પરી જેવી છોકરી જેનું નામ હતું માધવી. આ બન્નેની પ્રેમ ...Read Moreલખેલી હતી. જેમાં માધવીના માતાપિતાનું માન સન્માન સાચવવા માટે મોહન પોતે માધવીના લગ્ન બીજા સાથે કરાવે છે. છતાં પોતે માધવીને પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચા હૃદયથી પ્રેમ કરે છે. આ તરફ માધવી પણ મરે ત્યાં સુધી મોહનને પોતાના હૃદયના શ્વાસે શ્વાસે વસાવીને જીવે છે. બંને એકબીજાના હૃદયમાં જીવતા રહ્યા અને એ બંને આ સર્વજગતના ભગવાન બન્યા. કાવ્યા મનોમન દેવેનને ચાહતી હતી.