Paida Farta rahe book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paida Farta rahe is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પૈડાં ફરતાં રહે - Novels
by SUNIL ANJARIA
in
Gujarati Fiction Stories
" અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું કિરણ પડે ઈ પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી. ભાઇયું, આ જીવતર એક મુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત. હઇમજા
સુનીલ અંજારીયા 1 " અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું પે'લું કિરણ પડે ઈ પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી. ભાઇયું, આ જીવતર ...Read Moreમુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત. હઇમજા
2 "અમદાવાદ બસ પાર્ક કરું ન્યાં મને ને કંડકટરને ચિઠ્ઠી આપી ગ્યા કે બસ પાર્ક કરી વર્કશોપ આવવું. અહીં વીસ મિનિટનો હોલ્ટ હતો. ઘણાખરા પેસેન્જર અહીં ખાલી થઈ નવા દક્ષિણ ગુજરાત કોર્યના ચડવાના હતા. એનું બસસ્ટેન્ડ સામી બાજુ હતું. ...Read Moreગુજરાતનું મઈં એન્ટર થતાં સે. હામે જૂનો દરવાજો સે. કોઈ બાદશાહે બાંધેલો. ન્યાથી આણંદ કોર જતી બસો ઉપડે. દરવાજાને તો મોટી સાર્વજનિક મુતરડી કરી નાખી છે. એવો ગંધાય.. ઉત્તરથી આવતી બસોના ડ્રાઇવરોને તો મોઢે વગર કોરોનાએ રૂમાલ બાંધવો પડે. કે સે ઇ હવે તોડી નાઈખો. હારું થ્યું. ઈ જુના વખતમાં કોઈ બાદશાહે આ કમાન બાંધેલી. એમાં મુતરડી બની ગઈ 'તી.
3 'અહીંથી હું 1212 વાત ઉપાડી લઈશ. એની બોલીમાં આખો પ્રસંગ તમને સાંભળીને સમજવો નહીં ફાવે. બીજું, એ પ્રસંગ યાદ આવતાં એ હજુ લાગણીશીલ બની જાય છે. અત્યારે એ મારી પાસે આવી બમ્પર પર ચડીને મારા કાચ સાફ કરે ...Read Moreએ મનમાં બબડે છે જે હું તમને કહું છું. એ આગળના કાચ મારી આંખો છે. એને સાફ કરતાં પેલી ઘટના યાદ આવી પાણી સાથે મારી આંખના આંસુઓ પણ નીતરે છે. તો એ કથની કહું. એ દિવસે ભોમિયો મને દ્વારકાથી પોરબંદર તરફથી લઈ રાજકોટ જતો હતો. હું દ્વારકા પોરબંદર વચ્ચે પવનચક્કીઓની સલામો ઝીલતી, દરિયાના વાયરાઓ સુ.. કરતી કાપતી, માથે કોઈ જ
4 'તો સાયબને સમજાવી આવી પુગ્યો મારી 1212 પર. આ 6 કલાકની ધૂળ ઝાટકી, આ પાણીથી ધોઈ, આ ટાયર પર થઈ ડોર ખોલી ચડ્યો. સીટ સરખી એડજસ્ટ કરી, મીરર ગોઠવ્યો, પેસેન્જરનું ડોર પણ બંધ સે ઈ ચેક કરી ઇગનીશનમાં ...Read Moreફેરવીને ક્લચ, ગિયર પાડી બસ શરૂ કરી. પૈડાં ફરતાં રહે. એક્સપ્રેસ હાઇવે થઈ વે'લું આવે વડોદરા. પાછા કમસેકમ સુરત સુધીના પેસેન્જર ચઇડા 'તા. અંબાજીથી નીકળ્યા તારે બે ત્રણ રાજસ્થાની, એક કપલ મહેસાણી બોલતું હતું. ત્રણ લોકો સુવા કે વાંચવામાં હતા. પછી મહેસાણી કાને પડતી 'તી. બસ ભરાઈ ગઈ તારે હંધીય કોરની ભાષામાં ગણગણાટ હાલતો 'તો. ઈ હવે તોતડી પણ મીઠી
5 વડોદરા આ દિલધડક પીછો ને પકડાપકડી છતાં બસ ખાસ મોડી નો'તી. એ બધું કોઈ નો માને, મને પણ સપનું જોયા જેવું લાગતું 'તું, પણ થઈ ગ્યું. હંધું હાચેહાચું હતું. મને ઈ પૂરું થ્યા કેડે નાનપણમાં ચોરપોલીસ રમતા ઈ ...Read Moreઆયવું. એમાં તો ચોર હોઈએ તો દોડીને ગામના પાદરે ભેખડો પરથી કૂદીને દોડતા ને પોલીસનો દાવ લેતા સોકરાવ પર નાના ઢેખાળા ફેંકતા. આંય તો હાચી ધડબડાટી મચી ગઈ 'તી. એક તો ઈ વખતે અમે વડોદરા પહેલાંનું ટોલબુથ ક્રોસ કરી ગ્યા 'તા એટલે રસ્તો બહુ બાકી નોતો ર્યો. ઈ વખતેય પંદરેક મિનિટ વે'લા હતા. ને બીજું, નવી બસ હારી આવેલી. મારૂં