Aliens no humnlo pruthvino vinash book and story is written by Arbaz Mogal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aliens no humnlo pruthvino vinash is also popular in Human Science in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - Novels
by Arbaz Mogal
in
Gujarati Human Science
રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી કોણ હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું હોય એ બધું જ ભૂલીને ફરીથી સુઈ જાય છે. થોડીવાર પછી ફરીથી એજ રીતે પલંગ હલવા લાગે છે, એ ફટાફટ ઉભો થઇ જાય છે. એ જોવે છે તો ભૂકંપનો આંચકો હતો!, એ તરત જ દોડતો દોડતો ઘરની બહાર ચાલ્યો જાય છે.
વાતાવરણ એકદમ સાફ હતું. આકાશ તારાઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. હાર્દિક શહેરથી દૂર રહેતો હતો. આજુ બાજુ કોઈ જ રહેતું ન હતું. ત્યાં માત્રને માત્ર જંગલ જ હતું. આ હાર્દિક માટે કઈ નવું ન હતું. આવા ભૂકંપના આચકાઓ અગાઉ પણ આવી ચુક્યા હતા. થોડા થોડા દિવસે ભૂકંપ આવતો હતો એટલે હાર્દિક એનાથી ટેવાય ગયો હતો.
રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી કોણ હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું ...Read Moreએ બધું જ ભૂલીને ફરીથી સુઈ જાય છે. થોડીવાર પછી ફરીથી એજ રીતે પલંગ હલવા લાગે છે, એ ફટાફટ ઉભો થઇ જાય છે. એ જોવે છે તો ભૂકંપનો આંચકો હતો!, એ તરત જ દોડતો દોડતો ઘરની બહાર ચાલ્યો જાય છે.વાતાવરણ એકદમ સાફ હતું. આકાશ તારાઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. હાર્દિક શહેરથી દૂર રહેતો હતો. આજુ બાજુ કોઈ જ
સવારના છ વાગ્યા હતા. છાપાવાળો સાયકલ ચલાવતા ચલાવતા હાર્દિકના ઘરે છાપું આપવા જાતો હતો. એને શેનીક દુર્ગંધ આવે છે!, એની નજર હાર્દિકના ઘરની પાછળ ધુમાડો નીકળો હતો ત્યાં જાય છે. ઘરના પાછળના ભાગમાંથી ધુમાડો આવતો હતો. એને બીજી જગ્યાએ ...Read Moreછાપા પહોંચાડવાના હોવાથી, એની ઉપર ધ્યાન આપ્યા વિના હાર્દિકના દરવાજા પાસે છાપુ રાખીને ચાલ્યો જાય છે. થોડીવાર પછી હાર્દિક ઉઠે છે. એ પલંગ ઉપર બેસીને બે હાથ પાછળ કરીને આળસ ખાઈ રહ્યો હતો. એને આજ મસ્ત નીંદર આવી હોય એવું લાગી રહ્યું હતું. એ ફ્રેશ હોય એવું અનુભવ કરી રહ્યો હતો. એ ઉભો થઈને દરવાજા પાસે મુકેલ છાપાંને લઈને ટેબલ ઉપર
હાર્દિકને જાણવાની ઇરછા થાય છે કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. એ જાણવા માટે ઘરની બહાર નીકળે છે. એનું ધ્યાન ધુમાડા ઉપર જાય છે. એ ધુમાડો ઘરના પાછળના ભાગમાંથી આવતો હતો. એ પાછળના ભાગમાં જાય છે. એ જોવે ...Read Moreતો અમુલ જગ્યા જાણે બળી ગઈ હોય એટલા ભાગમાં રીતસરનો ખાડો પડી ગયો હતો. એ ગોળ આકારે જમીન પણ બળી ગઈ હોય એ રીતે કાળું કાળું થઈ ગયું હતું. ત્યાં ઘાસ ઉગેલો હતો એ પણ બળી ગયો હતો. હવે કાલ રાતની ઘટના હકીકતમાં ફરતી જાતી હતી. એ આ જોઈને એના મિત્ર રિયલોને ફોન કરે છે. રિયલો સ્પેસ અજેન્સીમાં જોબ કરતો હતો.