Love Story book and story is written by Arbaz Mogal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Story is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ સ્ટોરી - Novels
by Arbaz Mogal
in
Gujarati Motivational Stories
સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય છે... એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી આપણે પાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે...
સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય છે... એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી ...Read Moreપાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે... સાંજ પડી ગઈ હોય એમ એમ અંધારું પણ થવા આવ્યું
( તમે અગાવ જોયું એ પ્રમાણે સાંજનો સમય હોય છે અમિત બહાર બેઠો હોય છે... ત્યાંથી એક સુંદર છોકરી ત્યાંથી નીકળે છે અમિતતો એને જોતોજ રહી જાય છે... પછી એ દૂધ લેવા જાય છે... ત્યાં પછી ઓલ્લી છોકરી દેખાય ...Read Moreઅમિત અને નિશા એક બીજાને જોતા જ રહે છે... પછી રાતે સૂતો હોય છે ત્યારે એ છોકરીના જ વિચાર આવતા હતા... ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબર જ ન પડી... ) હવે આગળ... સવાર થાય છે અને આજથી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હોય છે... પણ અમિત સૂતો હોય છે... એના મમ્મી એને ઉઠાડવા આવે છે " ચાલ હવે ઉઠી
હવે પ્રાર્થના પુરી થઈ ગઈ હોય છે... એક એક લાઇન અંદર ક્લાસમાં જાતી હતી... સ્કૂલનો આજે પહેલો દિવસ હતો... એટલે સ્કૂલમાં પહેલા દિવસે કાય પણ ભણાવાનું ન હોય પહેલા દિવસે ટીચર વાર્તા કહે કે પછી જેને વાર્તા આવડતી હતી ...Read Moreવિદ્યાર્થી બોલે... કલાસ શરૂ થાય છે... ત્યારે લાલ સાડીમાં નવા ટીચર પ્રવેશે છે... એ ટીચર પણ નવા અને ટીચર માટે એ લોકો પણ નવા હતા... એટલે ટીચરે કહ્યું " મારું નામ લીલા છે , હવે તમે એક પછી એમ પોતાનું નામ કહેતા જાવ... કલાસમાં એક પછી એક દરેક લોકોએ પોત પોતાનું નામ કહે છે... જયારે અમિતનો વાળો આવે છે... તે
સ્કૂલનો પહેલો દિવસ હતો... એટલે સ્કૂલ વહેલી છૂટી ગઈ હતી... નિશા આગળ વયી ગઈ હતી... અને આ ટિમ છેલ્લે નીકળે આનો પાછો ત્રાસ કે સૌથી છેલ્લે નીકળે અને અમિત નિશાને મળવા માંગતો હતો... અમિત એ મહેશ અને નિખિલને ચોખ્ખું ...Read Moreદે કે " આજે હું આપણી ટીમના નિયમ મુજબ નહીં રહું , મારે આજેતો નિશાને વાત કરીજ દેવી છે... " ત્યારે મહેશ અમિતની મસ્તી કરતા કરતા બોલે છે " ઓહહ... ભાઈ પ્રેમમાં પડ્યા છે , પણ અમિત એક વાતનું ધ્યાન રાખજે છે પ્રેમમાં પડે છે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે નથી જીવી શકતા... " અમિત : પણ જે હોય તું
કાલે સવારે વહેલો ઉઠી જાય છે એતો વહેલો ઉઠીને તૈયાર થઈ સ્કૂલે જાય છે... અમિતને એમ હતું કે નિશા આવશે એટલે એની સાથે વાત કરીશ... એ સ્કૂલે જાતો હોય છે એને નિશા દેખાય છે... નિશા પણ વહેલી આવી ગઈ ...Read Moreઆજે એ પાળી ઉપર બેઠી હતી... એટલે અમિતતે આ મોકો જોઈને ચોકો માળ્યો... અમિત એ નિશાની બાજુમાં જાય ને બેસે છે... અમિત : હાઈ નિશા ગુડ મોર્નિંગ નિશા : ગુડ મોર્નિંગ અમિત વિચારતો હતો કે આને આઈ લવ યુ કહી દઉં પણ કોઈ છોકરીને ડાયરેકતો વાત નાજ કરાયને આમ એને લાગતું હતું કે નિશા પણ એને પ્રેમ કરતી હશે... પણ