પડછાયો - 1 Arbaz Mogal દ્વારા Horror Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Horror Stories Books પડછાયો - 1 Padchhayo - 1 book and story is written by Arbaaz Mogal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Padchhayo - 1 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પડછાયો - 1 by Arbaz Mogal in Gujarati Horror Stories (15) 1.7k 4.5k રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઇકબાલ વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને ...Read Moreહતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું? Read Less Read Full Story Download on Mobile પડછાયો - 1 પડછાયો - Novels by Arbaz Mogal in Gujarati Horror Stories (161) 15k 36.3k Free Novels by Arbaz Mogal More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything