Nasib Prem nu book and story is written by Harshita Makawana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nasib Prem nu is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નસીબ પ્રેમ નું... - Novels
by Harshita Makawana
in
Gujarati Love Stories
વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને બધું સમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા..
વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં
નંદી ને પોતાની વાત નો જવાબ ન મળતા તે તેની મમ્મી પાસે જાય છે અને પુછે છે મમ્મી પપ્પા ક્યાં ગયા કૃતિ બેન નંદી ને જવાબ આપતા કહે છે પપ્પા જલ્દી આવી જશે કૃતિ બેન ને વિનય ભાઈ ની ચિંતા થાય છે .નંદી ને ભૂખ લાગે છે એટલે તે કૃતિ બેન પાસે જમવાનું માંગે છે કૃતિ બેન નંદી ને જમવા લઈ જાય છે
દૃશ્ય -1 વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને ...Read Moreસમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા.. વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં નંદી ને પોતાની વાત
( આગળ ના ભાગ માં જોયું કે કૃતિ બેન ને કોઇ નો ફોન આવે ફોન પર વાત દરમિયાન તેઓ ખુબ ગભરાઇ જાય છે તેઓ નંદી ને લઇ ને ઘર ની બહાર નીકળે છે ...હવે આગળ) ...Read More કૃતિ બેન ખૂબ જ ગભરાયેલા હોય છે અને રડતાં હોય છે નંદી અમને સતત પૂછતી હોઈ છે મમ્મી તેમે શા માટે રડો છો કૃતિ બેન કંઈ જવાબ નથી આપતા અને રિક્ષા રોકે છે અને નંદી ને લઇ ને બેસી જાય છે કૃતિ બેન વિનય ભાઈ જ્યાં કામ કરતા હોય તે બંગલા પાસે પોહચે છે અને ઝડપી પગે બંગલા
( આગળ જોયું કે નંદી નું એક્સિડન્ટ થાય છે .ડૉક્ટર કહે છે કે તેની હાલત બોવ જ ખરાબ છે ડૉક્ટર ૨૪ કલાક નો ટાઈમ આપે છે વિનુભાઈ નંદી ના હોશ માં આવવાની રાહ જોતા હોય છે હવે આગળ .....) ...Read More સવાર ની સાંજ પડી જાય છે પણ હજુ સુધી નંદી ને હોશ આવ્યો ન હતો વિનુભાઈ ને નંદી ની ખુબ જ ચિતા થાય છે એટલા માં જ નર્સ વિનુભાઈ ને જણાવે છે કે નંદી ને હોશ આવી ગયો છે તમે અને મળી શકો હું ડૉક્ટર ને બોલાવી લાવું વિનુભાઈ