Kabrasthan book and story is written by Hemangi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kabrasthan is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કબ્રસ્તાન - Novels
by Hemangi
in
Gujarati Horror Stories
રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક શબ્દ વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ કરું....કોઈ ને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું."
ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે.
સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો.
દ્રશ્ય એક - રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક શબ્દ વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ ...Read Moreને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું." ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે. સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો. શરૂવાત થયી બે દિવસ પેહલા જ્યારે કબર તોડતો વ્યક્તિ જેનું નામ મગન છે તે સવારે
દ્રશ્ય બે - મગન ના દીકરા ના ગુનેગાર સરપંચ નો દીકરો કાળુ છે તે જાણ્યા પછી તે સરપંચ ના ઘર ની બહાર આવી ને એક ખૂણામાં સંતાઈ ગયો. એ રાત ત્યાજ સંતાઈ કાળુ બહાર આવે ...Read Moreરાહ જોવા લાગ્યો. સવાર પડતાંની સાથે તે સરપંચ ના છોકરાને ઘરની બહાર નીકળ તા જોયી ને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે જ્યારે સૂમસામ જગ્યા પર આવ્યો ત્યારે મોટો પત્થર લઈ ને પાછળથી મારવા ગયો. કાળુ ને તેનો હાથ પકડી ને કહ્યું " શું લાગ્યું હું એટલો મૂરખો છું કે તારા જેવા ના હાથે મારીશ...તરે પણ તારા છોકરા ની પાસે જવું છે." એમ
દ્રશ્ય ત્રણ - હથોડી ના ઘા થી કબર પર એક તિરાડ પડી અને તે ધીમે ધીમે આપમેળે તિરાડ મોટી થવા લાગી અને એક ધમાકા સાથે કબર ઉપર થી તૂટી ગયી. તે ધમાકા થી ઊડી ને એક પત્થર ...Read Moreના માથા પર વાગ્યો અને તેના માથા માંથી લોહી નીકળવા લાગ્યુ. કબર માંથી કાળા રંગ નો ધુમાડો નીકળ્યો અને તેમાં એક પુરુષ ની ઝાંખી છબી બહાર આવી. મગન ના માથા માંથી નીકળતું લોહી તેને પોતાના હાથ વડે રોકી રાખ્યું હતું તેજ હાલત માં તેને તે ઝાંખી છબી સામે જોયું. મગન સમજી ગયો કે આજે તેને પણ કબર તોડવાની સજા મળશે પણ તે
દ્રશ્ય ચાર - રામા ની વિનતી ને કાળુ એ સાંભળ્યા વિના સરપંચ ના બંને હાથ ખોલી ને પૂછવા લાગ્યો "બાપુ.....કોની આટલી હિંમત થયી કે તમને હાથ લગાવ્યો મને કહો હું એને...." કાળુ ની વાત પૂરી થાય એની પેહલા ...Read Moreસરપંચ આમ તેમ દોડવા લાગ્યા " લાકડી ક્યાં છે..મારી લાકડી...." ખૂણા માં પડેલી લાકડી ઉઠાવી ને ફરી થી પોતાની પીઠ પર જોર થી માર મારવા લાગ્યા. સરપંચ ની આવી સ્થિતિ થી કાળુ ને દ્રસ્કો પડ્યો. " બાપુ....શું કરો છો....રામા શું થયું છે બાપુ ને કેમ આવું કરે છે." રામો એની પગે પડ્યો અને જોર થી રડી રડી ને બોલવા લાગ્યો "
દ્રશ્ય પાંચ - બીજી બાજુ પ્રવીણ એટલે પવલો પણ એ કળા છાયાની વશ માં આવી ગયો. તેને દાતરડી લીધી રેત પર બેસી ને ઘાસ કાપવાનુ ચાલુ કર્યું. ત્યાં કોય ઘાસ હતું નઈ પણ તે એની કલ્પનામાં ...Read Moreને કાપવાં લાગ્યો હતો. એ પાગલ ની જેમ દાતરડી ને પકડી ને નીચે જોઈ ને એક ના એક જગ્યા પર ઘાસ કાપવાં ની કલ્પના માં ખોવાયેલો હતો. જુનુની અને બેઠંગી એની રીત માં કોય સ્પષ્ટતા નહતી જેના કારણે એના હાથ પર તેને ઘણી વાર વાગ્યું હતું. અંતે તે પોતાનું ભાન એટલા હદ સુધી ખોયી બેસ્યો કે પોતાની આંગળીઓ ને ઘાસ સમજી ને