ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"નવા લોકો મળે ને તો અમુક લોકો તો જાણે કે જૂના લોકોને ભૂલી જ જાય છે..." સંગીતા એ રૂપાને કહ્યું પણ ખરેખર તો એ થોડે જ દૂર રહેલ ઘનશ્યામને કહી રહી હતી!
ઘનશ્યામે એક નજર એની તરફ કરી, જાણે કે કોઈ ગલત આરોપ એની પર ના મૂકવામાં આવ્યો હોય એમ એણે લાગી રહ્યું હતું.
"જો એવું કઈ જ નહિ હોતું... એ તો જેને સંબંધને નિભાવવાનો હોય એ સામેથી જ બોલવા આવી જ જાય..." રૂપા પણ એની ખાસ બહેનપણીનો સાથ આપી રહી હતી. જાણે કે કોઈ પહેલેથી નિર્ધારિત પ્લાનને એ બંને અંજામ આપી રહ્યાં હતાં.
"એક મિનિટ..." અંજલિને વાત કરતા રોકતા ઘનશ્યામ આખરે એ જગ્યાએ આવી ગયો જ્યાં સંગીતા બેઠી હતી.
(Hitesh SPECIALS) "નવા લોકો મળે ને તો અમુક લોકો તો જાણે કે જૂના લોકોને ભૂલી જ જાય છે..." સંગીતા એ રૂપાને કહ્યું પણ ખરેખર તો એ થોડે જ દૂર રહેલ ઘનશ્યામને કહી રહી હતી! ઘનશ્યામે એક નજર એની તરફ ...Read Moreજાણે કે કોઈ ગલત આરોપ એની પર ના મૂકવામાં આવ્યો હોય એમ એણે લાગી રહ્યું હતું. "જો એવું કઈ જ નહિ હોતું... એ તો જેને સંબંધને નિભાવવાનો હોય એ સામેથી જ બોલવા આવી જ જાય..." રૂપા પણ એની ખાસ બહેનપણીનો સાથ આપી રહી હતી. જાણે કે કોઈ પહેલેથી નિર્ધારિત પ્લાનને એ બંને અંજામ આપી રહ્યાં હતાં. "એક મિનિટ..." અંજલિને વાત
આસ્વાદ(કલાઇમેકસ) કહાની અબ તક: સંગીતા એની ખાસ ફ્રેન્ડ રૂપા સાથે મળીને આડકતરી રીતે ઘનશ્યામને બોલાવે છે. એ એણે કહે છે કે કેમ એ ખુદથી આમ દૂર જઈ રહ્યો છે. ઘનશ્યામ એણે ખુદની માટે ના રડવા અને જેની માટે રડવું ...Read Moreએની માટે આંસુઓ બંચાવી રાખવા કહે છે તો એ બહુ જ ઉદાસ થઈ જાય છે. ઘનશ્યામ એણે કહે છે કે થોડીવાર પછી જ્યારે બંને ચા પીવા જશે ત્યારે એકલા હશે ત્યારે એ પૂરી વાત જણાવશે. કલાક પછી બંને ચા ખરીદીને બાઈક એક બાજુ પાર્ક કરી ઉપર સાથે બેસી ચા પીવે છે. સાવ એવું પણ નહોતું કે બંને પહેલીવાર આમ આવ્યા