Be tutela Hruday book and story is written by Nikhil Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Be tutela Hruday is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ કહાની છે પ્રેમમાં નિષ્ફળ બે વ્યક્તિઓની જે અકસ્માતે એકબીજાને મળે છે ને સંબંધ આગળ વધે છે. આ કહાનીમા એ દર્શાવ્યું છે કે વ્યક્તિ ને જીવન મા કોઈ બીજુ સારૂં વ્યક્તિ મળી જાય તો પણ તે પોતાના પ્રેમ ને ...Read Moreશક્તો નથી.
આ કહાની છે પ્રેમમાં નિષ્ફળ બે વ્યક્તિઓની જે અકસ્માતે એકબીજાને મળે છે ને સંબંધ આગળ વધે છે. આ કહાનીમા એ દર્શાવ્યું છે કે વ્યક્તિ ને જીવન મા કોઈ બીજુ સારૂં વ્યક્તિ મળી જાય તો પણ તે પોતાના પ્રેમ ને ...Read Moreશક્તો નથી.
તમે આગળ નાં ભાગ મા વાંચ્યું કે બે અજાણ્યા વ્યક્તિ મળે છે અને એ લોકો વચ્ચે દોસ્તી થઈ જાય છે. વાત વાત મા નિખિલ ની બ્રેક અપ સ્ટોરી ની વાત નીકળે છે અને નિખિલ એને સ્ટોરી કહે છે.. હવે ...Read More
એ કોઇના જોડે હેપી લાઈફ જીવે છે તો શું કામ એનાં માટે પોતાની જાત ને દુઃખ આપે છે, જે કાઈ પણ થયું એને ખરાબ સપનું સમજી ને ભૂલી જા, તારા પાસે એને ભુલ્યા સિવાય છૂટકો નથી ક્યાં સુધી આમ ...Read Moreદુઃખી કરીશ એટલે એને યાદ કરવાનું બંધ કર. મરવાના બહાના શોધવાનું છોડ અને જીવવાનું કોઈ નવું કારણ શોધ”. રાહુલ ભાઈએ કહ્યું.
' રાહુલભાઇ ન્યુઝીલેન્ડ રિટર્ન જવાનાં હતા, માટે હું એમને એરપોર્ટ છોડવા માટે જવાનો હતો. તેથી હું વડોદરા આવ્યો હતો. તે સમયે શ્રદ્ધાનાં ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો.એણે મને કહ્યું કે તું મારી બહેનનું નામ બગડી રહ્યો છે.તું બધાને ...Read Moreફેલાવી રહ્યો છે કે તારું અને મારી બહેનનું લફરું હતું. તું જ્યારે પણ મને મળીશ ત્યારે હું તને જાન થી મારી નાખીશ. ત્યારબાદ એણે મારા માટે ઘણાં બધાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો.' મેં રિયાને કહ્યું.' એણે કહ્યું કે તું એની બહેનનું નામ બગાડી રહ્યો છે. મને આ વાત કઈ સમજવામાં ન આવી.' રિયાએ અસમંજસ માં પડતાં કહ્યું.' એમાં મારો