સાંજનુંશાણપણ □● તમારીઆસપાસવેલનીજેમવીંટળાયેલ બાળકનાંહાથ, એપ્રભુએતમનેપ્રભુએ પાઠવેલીશુભેચ્છાછે. □● સબંધોનીઆંટીઘુંટીઉકેલતાઉકેલતા આપણેસમયજતાંએટલાંચાલાકથઈ જઈએકે,પોતાનીજરૂરિયાતમુજબદોર ખેંચતાઅનેઢીલદેતાશીખીજઈએછીએ. □● ઊંચાઈપરપહોંચવાનાઆનંદમાંહંમેશા એપગથિયાભુલાઈજાયછે.જેમણેતમારો ભારવહ્યોછે. □●ઘણીવારસબંધમાંપડેલઘસરકાઉંડા ઘાનુંકામકરેછે. રુઝાયતોજાય,પણ નિશાનરહીજાય. □●જિંદગીમાંમૈત્રીનાંઘણાંઅવસરઆવશે પણ,અવસરમાટેથતીમિત્રતાથીબચવું. □●વિશ્ર્વાસઘાતએસબંધનીધોરીનસને કાપતીકરવતછે. □●સબંધજ્યારેસમજણનુંસ્થાનસમજૂતી, સંવાદનુંસ્થાનખુલાસાલઈલેત્યારેપાછું વળીજવું. □● જેમઅજવાળાનીગેરહાજરીથીટેવાઈ ગયાપછીદેખાવાલાગે, તેમદરેક વિપરીતપરિસ્થિતિનેમનથીસ્વીકાર કરીલેવાથીતેમાંથીનીકળવાનોરસ્તો સાફદેખાવાલાગે. □● લાગણીનોવ્યવહારકરતાંપહેલાંપાત્રની ઉંડાઈમાપીલેવી.છીછરુછલકાઈજાય નેઉંડુંક્યારેયનભરાય. □●કાશ... જોમાણસાઈનીમાર્કશીટહોત, ...Read More□●”ધીરજ“એમા-બાપનાંશબ્દકોશનો સૌથીમહત્ત્વપૂર્ણશબ્દ. □●ગમેતેવાંજ્ઞાનીમાણસપરજ્યાંસુધી સફળતાનોથપ્પોલાગતોનથી,કોઈતેની નોંધલેતુંનથી. □● સબંધમાંજતુંકરવાનીભાવનાસારીપણ જ્યારેતેએકપક્ષીયહોય,સબંધઅકાળે મૃત્યુપામે. □●એકસ્ત્રીમાટેસ્વાભિમાનજાળવવુંએ રોજીંદીકવાયતછે. □●કોઈપણનિર્ણય, નાનોકેમોટો,મુશ્કેલકે આસાનલઈલીધાપછીઅમલકરતા પહેલા,થોડોવખતથોભીજવું. □● જિંદગીનીરેસમાંઆંધળીદોટમુકતા આપણે,ઘણીવારજીવતાહોવાનોઅહેસાસ ભુલીજઈએછીએ. □●લેતીદેતીનો...તોલમાપનો..વ્યવહાર ખતમથઈજાયછે,ત્યારેખરીદોસ્તીની શરૂઆતથાયછે. □●બાળકનીનિર્દોષઆંખમાંચાલાકીઅંજાઇ જાય, એવિશ્ર્વનીસૌથીમોટીનિષ્ફળતાછે. □● સબંધમાંજ્યારેઅવિશ્ર્વાસનીગાંઠપડી જાય, તેસ્થાનેથીલાગણીનોપ્રવાહફંટાઈ જાયછે. □●દુનિયામાંઘણાંલોકોએવાછે,જેમનાંમાટે જિંદગીજએકદર્દછે,તેનામાટેનાનાંમોટાં દુઃખનીકોઈવિસાતનથી. □● આપણેબાળકનેપ્રત્યક્ષકેપરોક્ષરીતેકઈ શીખવવાનીકોશીશનથીકરતાંત્યારે, બાળકસૌથીવધુંશીખેછે. □●સામેવાળાનોતમારીસાથેનોવ્યવહારનો ઘણોબધોઆધારતમારાઅભિગમપર રહેલોછે. □●તમેકોઈનાંશબ્દતોચોરીશકોપણ કોઈનાંવિચારનહી, દરેકવ્યક્તિમાટે બારાક્ષરીનાંઅલગઅલગઅક્ષરઅલગ અર્થલઈનેઆવેછે. □●સબંધોગરીબડોસીનાંગોદળાજેવાહોય ,ટેભાલેવાપડે,સાધવાપડે,સાચવવાપડે, થીંગડાંમારવાંપડે,જર્જરીતથાયતોપડ પણચડાવવુંપડે,છતાંવખતઆવ્યેઢાલ બને. □●ઘણીવારજિંદગીનેસમજીલેવાની ઉતાવળમાંઅનેસમજાયગઈછેએવાં વહેમમાંજિંદગીએકવણઉકેલકોયડોબની જાયછે. □● મનસાથેકરેલાંવધુપડતાંસમાધાન, ક્ ક્યારેકવિદ્રોહબનીનેફુટેછે,ક્યારેકબિમારી રૂપેતોક્યારેકતુટેલાંસબંધરૂપે. □●લાગણીઅનેપ્રેમનાંમોતીનેવિશ્ર્વાસનાં
□●□ કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી. ...Read Moreજ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની કદર નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં આ ઉપેક્ષા નાસૂર બની જાય છે.□●□ સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને સંજોગ અનુસાર સત્ય બદલાતું રહે.□●□ સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે
મારા વિચાર ●○●○●○●○●○●○●○●○●○●○●○લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ આવતાઆવતા કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○કોઈવાર માફી આપી દેવાથીજ માત્ર ઘાવ રુઝાઈ જાય ને ઘણીવાર ,માફી આપવી પડે ...Read Moreઘાવકાળજે કોતરાઈ જાય.-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..સમજવું એથીય અઘરુ. મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે..-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○○●○●○●લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○ઘણીવાર અન્યાય સહન કરવાની ટેવ..જ અન્યાયને પ્રોત્સાહન આપે છે.-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○○●અપેક્ષા વગરનો કોઈ સબંધ શક્ય જ નથી,..સાવ નિસ્વાર્થ સબંધમાંયલાગણીનો પડઘો પડે તેવું દરેક ઈચ્છે.-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○સબંધો માણસની મજબૂતીતો સબંધો જ માણસનીમજબૂરી-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●●○○સબંધો માણસની મજબૂતીતો સબંધો જ માણસનીમજબૂરી-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○○●○●સબંધમાં જ્યારે
● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.-ચાંદની અગ્રાવત ● કોઈ પણ સબંધની ઈમારત ગમે ...Read Moreસુંદર કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.-ચાંદની અગ્રાવત ● સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં ગુનેગારોની કતાર લાગત .-ચાંદની અગ્રાવત ● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..-ચાંદની અગ્રાવત ● જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.-ચાંદની અગ્રાવત ●લાગણીઓ પાણી જેવી